Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

ઈરાને ઈઝરાયલ પર મોડી રાતે મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા, સમગ્ર વિશ્વમાં ખળભળાટ

Sun, April 14 2024

ઈરાને શનિવારની મોડી રાત્રે ઈઝરાયેલની સરહદે પર પહેલો સીધો હુમલો કર્યો. હવે ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવાથી ક્ષેત્રમાં તણાવ વધવાનો ખતરો વધી ગયો છે. અહેવાલ અનુસાર, ઇઝરાયેલમાં મોડી રાત્રે અચાનક સાયરન વાગવા લાગ્યા અને પછી જોરદાર ગડગડાટ અને વિસ્ફોટનો અવાજ સંભળાવા લાગ્યો હતો. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના તાત્કાલિક સમાચાર સામે નથી આવ્યા. ઈઝરાયેલે કહ્યું કે ઈરાન દ્વારા 100થી વધુ ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ કહ્યું – અમે જવાબ આપીશું.

આ દરમિયાન ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ હુમલા કરાયા બાદ ઈઝરાયેલના પીએમ બેન્ઝામિન નેતન્યાહુએ રક્ષણાત્મક અને આક્રમક રીતે જવાબ આપવાનું વચન આપ્યું છે અને કહ્યું છે કે ઈઝરાયેલ વર્ષોથી ઈરાન દ્વારા સીધા હુમલાનો સામનો કરવાની તૈયારી કરી રહ્યું છે. અમારી સંરક્ષણ પ્રણાલી મજબૂત છે. નેતન્યાહુએ ઈઝરાયેલના પીએમઓ દ્વારા ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે અમે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છીએ, રક્ષણાત્મક અને આક્રમક બંને. ઇઝરાયેલ રાજ્ય મજબૂત છે, IDF મજબૂત છે, લોકો મજબૂત છે.

અમે કોઈપણ ખતરાથી પોતાનો બચાવ કરીશું : નેતન્યાહુ

તેમણે કહ્યું કે અમે ઇઝરાયલની સાથે ઉભેલા અમેરિકાની પ્રશંસા કરીએ છીએ તેમજ બ્રિટન, ફ્રાન્સ અને અન્ય ઘણા દેશોના સમર્થનની પણ પ્રશંસા કરીએ છીએ. નેતન્યાહુએ ફરી પુનરોચ્ચાર કર્યો કે જે કોઈ અમને નુકસાન પહોંચાડશે, અમે તેમને નુકસાન પહોંચાડીશું. અમે કોઈપણ ખતરો સામે પોતાનો બચાવ કરીશું અને અખંડિતતા અને નિશ્ચય સાથે કરીશું.

આ કારણે ઈરાન હુમલો કરી રહ્યું છે

સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની દૂતાવાસ પર 1 એપ્રિલે થયેલા હવાઈ હુમલામાં એક વરિષ્ઠ જનરલ સહિત સાત ઈરાની સૈન્ય અધિકારીઓ માર્યા ગયા બાદ ઈરાને ઈઝરાયેલથી બદલો લેવાની જાહેરાત કરી હતી. ઈરાને આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે. ત્યારપછી ઈરાનમાં મિસાઈલ અને એટેક ડ્રોનને લઈને હિલચાલ થઈ છે.

એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે વિશ્વને વધુ એક યુદ્ધ નહીં પરવડે

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ટ્વીટ કર્યું કે “ઇરાન દ્વારા ઇઝરાયેલ પર કરાયેલા આ હુમલાને હું આકરા શબ્દોમાં વખોડું છું. હું આ દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવા માટે હાકલ કરું છું. તેમણે આગળ લખ્યું કે હવે વિશ્વ વધુ એક યુદ્ધને સહન નહીં કરી શકે.

Share Article

Other Articles

Previous

ઇઝરાયેલ પર ઈરાનના હુમલા અંગે ભારતે શું કહ્યું વાંચો…

Next

રાજકોટના રતનપરમાં મહા સંમેલન થકી ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
14 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
14 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
14 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
15 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

અફઘાન-ન્યુઝી. ટેસ્ટનો ચોથો દિ’ પણ ધોવાયો
સ્પોર્ટ્સ
9 મહિના પહેલા
હવે લેબેનોન સરહદે પણ પૂર્ણ કક્ષાના યુદ્ધના એંધાણ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
વેરો ભરો નહીંતર મિલકત સીલ-જપ્તી માટે તૈયાર રહો : બાકીદારો પર દિવાળી પછી તૂટી પડશે રાજકોટ મનપા વેરા વિભાગ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
અમેરિકામાં પેસેન્જર પ્લેન અને હેલિકોપ્ટરની ટક્કર: ક્રેશ થયા બાદ વિમાન નદીમાં પડ્યું, વિમાનમાં 60 લોકો સવાર હતા
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર