Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

ડોલરે ઇતિહાસ સર્જયો : રૂપિયો તળિયે

Fri, December 27 2024

નિષ્ણાંતોના મતે રૂપિયો ડોલર સામે ૮૭ સુધી પહોંચી શકે

ડોલર સામે રૂપિયાએ શુક્રવારે એક તબકકે 85.810 નો લો બનાવતા જબરદસ્ત ધટાડો જોવા મળ્યો છે.આ એક ઐતિહાસિક લો છે. આવનારા સમયમાં રૂપિયો હજુ પણ તૂટી શકે છે. નિષ્ણાંતો ડોલર સામે રૂપિયાનો ભાવ 87 સુધી જવાની શક્યતા દર્શાવી રહ્યા છે.

નોન ડિલિવરેબલ ફોરવર્ડ માર્કેટમાં ડૉલરની મજબૂત માગના કારણે રૂપિયો સહિત અન્ય દેશોની કરન્સી પણ તૂટી છે. ડૉલરની મજબૂતીને જોતાં રૂપિયો ટૂંકસમયમાં 86નું લેવલ ક્રોસ કરી 86.20 કે પછી 87 સુધી તૂટવાનો અંદાજ નિષ્ણાતો આપી રહ્યા છે.

2024માં ડૉલર સામે રૂપિયો 3 ટકા તૂટ્યો છે. છેલ્લા સાત વર્ષથી ડૉલર સામે રૂપિયો સતત નબળો બન્યો છે. તેમાં પણ છેલ્લા બે વર્ષમાં મોટો કડાકો જોવા મળ્યો છે. અમેરિકાના ફેડ રિઝર્વ દ્વારા વ્યાજના દર મામલે આપવામાં આવેલા નિવેદનથી ડૉલર ઇન્ડેક્સ મજબૂત બન્યો છે.

ફેડ રિઝર્વે ડિસેમ્બરમાં એક અને આગામી વર્ષે બે વખત વ્યાજના દરો ઘટાડવાની જાહેરાત કરી છે. તેમજ ટ્રમ્પ સત્તા પર આવતાં જ ફુગાવા તરફી નિર્ણયો જાહેર થવાની શક્યતાઓ સાથે ડૉલર ઇન્ડેક્સ મજબૂત બન્યો છે. દેશની રાજકોષીય ખાધ નવેમ્બરમાં 37.8 અબજ ડૉલરની રૅકોર્ડ ટોચે નોંધાયા બાદ ડૉલર સામે રૂપિયો કડડભૂસ થયો છે.

ડૉલર સામે રૂપિયો નબળો પડતાં નિકાસ કરતાં વેપારીઓના માર્જિનમાં વધારો થશે. તેમાં ડૉલરમાં કમાણી કરતી આઇટી અને ફાર્મા કંપનીઓને સૌથી વધુ લાભ થશે. જો કે, બીજી તરફ આયાતો મોંઘી થશે. 80 ટકા ક્રૂડ પર નિર્ભર ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે.

Share Article

Other Articles

Previous

ભારતીય અર્થવ્યવસ્થાના ‘ભીષ્મ પિતામહ’: આ 17 તસવીરોમાં જુઓ મનમોહન સિંહની રાજકીય સફર

Next

1 જાન્યુઆરીથી રાજકોટ ડિવિઝનમાં ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
દુબઈ-તેલ અવીવ ફ્લાઈટમાં હાઈજેકની આશંકા: પાયલટે ઈમરજન્સી સિગ્નલ મોકલતાં સાઉદી તરફ રૂટ ડાયવર્ટ, ઈઝરાયલી ફાઈટર જેટ્સ હાઈ એલર્ટ પર
2 મિનિટutes પહેલા
વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારીના મોત પર ઘેરાયું રહસ્ય: પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા, CBI તપાસની માંગ
11 મિનિટutes પહેલા
અરબ સાગરમાં ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડનો સપાટો: 3000 કરોડના ડ્રગ્સ સાથે ઈરાની બોટમાંથી 5 પાકિસ્તાની ઝડપાયા
1 કલાક પહેલા
ગુજરાત ભાડા વિધેયક-2026 સામે વકીલ આલમમાં પ્રચંડ રોષ: અમદાવાદની અદાલતોમાં આજથી 3 દિવસ કામકાજ ઠપ્પ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3680 Posts

Related Posts

બરડા અભયારણ્ય વિસ્તારમાં રૂ.75 કરોડના ખર્ચે નવો સફારી પાર્ક બનશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી જાહેરાત
ગુજરાત
1 વર્ષ પહેલા
વારાણસીમાં મોટી દુર્ઘટના ટળી : ગંગા નદીની વચ્ચે બે બોટ અથડાયા બાદ નદીમાં પલટી ગઈ, 60 શ્રદ્ધાળુઓને બચાવાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હાથરસ અકસ્માત પીડિતોના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી : પીડિત પરિવારને શક્ય હોય તેટલી તમામ મદદ કરવાની ખાતરી આપી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
CBI-ACB અસલી છે કે નહીં, કેમ ઓળખશો ? વેપારીઓને પાઠ’ ભણાવશે ચેમ્બર ઓફ કોમર્સ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર