Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

મોસ્કો પર આતંકી હુમલો થવાની અમેરિકાની ચેતવણી

Fri, March 8 2024

૪૮ કલાકમાં આતંકવાદી જૂથ હુમલો કરી શકે છે તેવી ચેતવણી બાદ એલર્ટ ઘોષિત

રશિયામાં અમેરિકન દૂતાવાસે મોસ્કો પર હુમલાને લઈને મોટી ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણીમાં અમેરિકાએ જણાવ્યું છે કે, મોસ્કોમાં 48 કલાકમાં મોટો હુમલો થવા જઈ રહ્યો છે.અમેરિકન રાજદૂતને બોલાવ્યાના થોડા જ કલાકોમાં અમેરિકન દૂતાવાસનું આ એલર્ટ આવ્યું છે.

રશિયામાં 15-17 માર્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે અને અમેરિકાએ એક અઠવાડિયા પહેલા મોસ્કો પર થનારા હુમલાને લઈને આ એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકા અને પશ્ચિમી દેશો પર મોટા સાયબર હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે.

રશિયાની રાજધાની મોસ્કો પર હુમલાને લઈને અમેરિકન દૂતાવાસની આ ચેતવણી અમેરિકન રાજદૂતને બોલાવ્યાના થોડા કલાકો બાદ આવી છે. રશિયાના વિદેશ મંત્રાલયે મોસ્કો સ્થિત અમેરિકી રાજદૂત લીન ટ્રેસીને બોલાવીને ત્રણ અમેરિકન સંસ્થાઓનું કામ રોકવા માટે કહ્યું હતું.

આ ત્રણ અમેરિકન સંગઠનો પર રશિયાના આંતરિક મામલામાં વિક્ષેપ ઉભો કરવાનો આરોપ છે. રશિયાએ અમેરિકન રાજદ્વારીઓને બરતરફ કરવાની ધમકી પણ આપી હતી.

રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકા અને પશ્ચિમી દેશો પર રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મોટા સાયબર હુમલા કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયાના જણાવ્યા અનુસાર, પશ્ચિમી દેશોના હેકર્સ ચૂંટણી સંબંધિત સંસ્થાઓ અને સરકારી વિભાગોને સતત નિશાન બનાવી રહ્યા છે જેથી ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે ન થઈ શકે.

રાષ્ટ્રપતિ પુતિન ઉપરાંત કોમ્યુનિસ્ટ પાર્ટી તરફથી નિકોલાઈ ખારીતોનોવ, લિબરલ ડેમોક્રેટ્સ તરફથી લિયોનીદ સ્લુત્સ્કી અને ન્યૂ પીપલ્સ પાર્ટી તરફથી વ્લાદિસ્લાવ ડ્વાંકોવ રશિયામાં યોજાઈ રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ તેના ત્રીજા વર્ષમાં છે અને આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે.

Share Article

Other Articles

Previous

શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટ ગોંડલ દ્વારા મુક્તિધામ ખાતે મહાશિવરાત્રી ને લઈને 575 કિલો ફ્રુટનો શણગાર

Next

મોદી સરકારની નારી શક્તિને ભેટ : રાંધણ ગેસના ભાવમાં જુઓ કેટલાનો ઘટાડો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!
2 કલાક પહેલા
IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે
3 કલાક પહેલા
ઈરાનમાં યુદ્ધ વચ્ચે હચમચાવતી ઘટના: 19 વર્ષીય બૉક્સરને ફાંસીએ લટકાવી દેવાયો, બે પોલીસ અધિકારીની હત્યાનો આરોપ
3 કલાક પહેલા
Zomatoએ આપ્યો ઝટકો: હવે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવું મોંઘું પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
3 કલાક પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

અમેરિકામાં ત્રણ અઠવાડિયા થી લાપતા બનેલા ભારતીય વિદ્યાર્થીની લાશ મળી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
તમિલનાડુમાં દલિત યુવકો સાથે કેવી અધમતા આચરવામાં આવી વાંચો..
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ શહેર-જિલ્લામાં 2184 ધાર્મિક દબાણો
રાજકોટ
2 વર્ષ પહેલા
બનાસકાંઠા : પેપર મિલના કૂવામાં કામ કરતા 3 શ્રમિકના ગેસ ગળતરથી મોત, 2ની હાલત ગંભીર
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર