લૂંટ થયાનું તરકટ રચી મહિલાએ પોલીસને ધંધે લગાડી !
રાજકોટના ઓમનગર વિસ્તારમાં રોકડ-મોબાઇલની લૂંટ થયાનું જાહેર થતાં જ તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.આર.પટેલ સહિતના સ્ટાફે દોડી જઇ તપાસ કરતા લૂંટ થયાનું ધ્યાન પર ના આવ્યું: મહિલાનો મોબાઈલ ખોવાઈ ગયો હોય પરિવારજનો ખીજાય નહીં એટલે હાથમાં ઇજા પહોંચાડી લૂંટનું કર્યું નાટક
