Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટ્રેન્ડિંગરાજકોટ

‘મારો વીડિયો કેમ ઉતર્યો’ કહી યુવક ઉપર ત્રિપૂટીનો હુમલોઃ મોબાઇલ-બાઇક પડાવી લીધા

Mon, February 9 2026

શહેરમાં નજીવે બાબતે મારામારીની ઘટનાઓ સામે આવી છે. કોઠારીયા રોડ પર “મારો વીડિયો” કેમ ઉતર્યો તેમ કહીને યુવકને મારમારી ત્રણ શખસોએ મોબાઈલ અને બાઈક પડાવી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો તેવી જ રીતે સાધુ વાસવાણી રોડ ઉપર માતાને રીક્ષામાં નહીં બેસાડવાનું તેમ કહીને મિત્રએ રીક્ષા ચાલકને ફટકાર્યો, રૈયાધારમાં એકટીવા પાર્ક કરવા બાબતે પાડોશીએ દંપતીને ધોકા-પાઇપ ઝીંકયા હતા. રૈયાધારમાં જૂની અદાવતમાં યુવકોમાં હુમલો થયો હતો.


આ અંગેની વિગતો મુજબ, કોઠારીયા રોડ જયનગર મફતિયાપરમાં રહેતા અને મજૂરી કામ કરતા 25 વર્ષીય વનરાજ મોહનભાઈ અજાડિયાએ આજીડેમ પોલીસ મથકમાં આરોપી તરીકે જયપાલ, રાણો, અમિત ડાઢીનું નામ આપી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, શુક્રવારે સાંજે તે ઘરે હતો ત્યારે આરોપી જયપાલએ ફોન કરીને રણુજા મંદિર પાસે મળવા બોલાવ્યો હતો વનરાજ અહીં પહોંચતા જયપાલ તે મારો વીડિયો કેમ ઉતાર્યો તેમ કહીને ગાળો ભાંડી હતી. યુવકે કોઈ વિડીયો ન ઉતાર્યો હોવાનું કહેતા જ જયપાલ સાથે રહેલ રાણો અને અમિત ડાઢીએ મોબાઈલ આચકવાનો પ્રયાસ કર્યો હતો.યુવકે પ્રતિકાર કરતા આરોપીઓએ માર માર્યો હતો અને મોબાઈલ અને બાઈકની ચાવી પડાવી લીધી હતી.ત્યારબાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


બીજા બનાવમાં, રૈયા ગામમાં રહેતો અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 21 વર્ષીય મહેશ ધારશીભાઈ માલાણીએ આરોપી તરીકે મિત્ર ઓમદીપિંસહ જાડેજા અને રાધે ઉર્ફે કયલોનું નામ આપી જણાવ્યું હતું કે, આરોપી ઓમદીપે પેટ્રોલના પૈસા આપવા માટેનું કહીને સાધુવાસવાણી રોડ પર આવેલી વચ્છરાજ હોટેલ બોલાવ્યો હતો. મહેશ અહીં જતાં જ ઓમદીપે તારે મારા મમ્મીનો ફોન આવે તોય રીક્ષામાં તેડવા મૂકવા નહી જવાનું કહીને ગાળો ભાડી મારમાર્યો હતો. ત્રીજા બનાવમાં રૈયાધાર મફતિયાપરામાં રહેતા મંજુબેન ચૌહાણ અને તેમના પતિ જેન્તીભાઇ ઉપર એક્ટિવા રાખવા બાબતે પાડોશી રમેશ અને પ્રફુલ નામના શખસે ઝઘડો કરીને દંપતીને માર મારવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં બંનેને સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. મારમારીની અન્ય એક ઘટનામાં વીરડા વાજડી ગમે રહેતા 38 વર્ષીય મનસુખ દેવશીભાઈ સોંદરવા નામના યુવકને વિજય ભલ્લાભાઈ ચૌહાણ નામના શખસ બે વર્ષ પૂર્વે માથાકૂટમાં કેમ વચ્ચે છોડાવવા પડેલો તેમ કહી લોખડનો સળિયો છાતીના ભાગે મારી દીધો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

જલારામ બાપાની 145મી પૂણ્યતિથિ નિમિત્તે રાજકોટથી ભાવિકોની પદયાત્રા વીરપુર પહોંચી

Next

રફતારનો કહેર: ગંગા એક્સપ્રેસ-વે પર બેકાબૂ કારે ભંડારામાંથી પરત ફરતી 7 યુવતીઓને કચડી, 4નાં મો*તથી અરેરાટી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
47 મિનિટutes પહેલા
કેનેડામાં બ્રિટિશ કોલંબિયાની એક હાઈસ્કૂલમાં ભયાનક ગોળીબાર:શૂટર સહિત 10નાં મોત,25ને ઈજા
1 કલાક પહેલા
રાષ્ટ્રગીત વંદે માતરમને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: રાષ્ટ્રગાન જન ગણ મન પહેલા રાષ્ટ્રગીત ગવાશે, સાવધાન મુદ્રામાં ઊભા રહેવું ફરજિયાત
1 કલાક પહેલા
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે 9મી માર્ચે ચર્ચા થઈ શકે છે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

સાગઠીયાએ યુનિવર્સીટીને પણ ન છોડી ! 30 કરોડની સરકારી જમીન બિલ્ડરને ભેટમાં આપી
રાજકોટ
2 વર્ષ પહેલા
જે થાળીમાં ખાધું એ જ થાળીમાં થુંક્યા! રાજકોટમાં 4 વર્ષ જે ઘરમાં કામ કર્યું ત્યાં 40 મિનિટમાં કરી 74.80 લાખની ચોરી
ક્રાઇમ
5 મહિના પહેલા
રાજકોટ એરપોર્ટનાં નવા ટર્મિનલ પરથી નવી ફલાઇટ,લાંબા સમય બાદ રાજકોટને મળી દિલ્હી માટેની સવારની ફલાઇટ:15 ફેબ્રુઆરીથી ઈન્ડિગો 640 સવારે 8.30 કલાકે ડેઇલી ઉડાન ભરશે
Breaking
1 વર્ષ પહેલા
મર્ડરના કેસમાં સમાધાન કરવા 50 લાખની માંગણી કરી યુવકને ઢીબી નાખ્યો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર