Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગ

બિગ બોસ 18 નાં સ્પર્ધકોની યાદી બહાર આવી

Sat, October 5 2024

બિગ બોસ 18 આગામી ૯ ઓક્ટોબર 2024 ના રોજ શરૂ થવા માટે તૈયાર છે. સલમાન ખાન ફરી એકવાર શોના હોસ્ટ તરીકે પરત ફરી રહ્યો છે. BB 18 નું પહેલું મોન્ટેજ બહાર આવ્યું ત્યારથી ચાહકો એ જાણવા માટે ઉત્સુક બની રહ્યા છે કે કોણ સ્પર્ધકો તરીકે મેડહાઉસમાં પ્રવેશ કરશે.આ બધા વચ્ચે બિગ બોસ 18 સ્પર્ધકોની એક કામચલાઉ લિસ્ટ બહાર આવ્યું છે અને તેમાં કેટલાક જાણીતા નામ જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પેજ બિગ બોસ તક નાં અપડેટ મુજબ, બિગ બોસ 18 માટે 11 સ્પર્ધકોની પુષ્ટિ કરવામાં આવી છે. નિયા શર્મા, ધીરજ ધૂપર, શોએબ ઇબ્રાહિમ, નાયરા બેનર્જી, મીરા દેઓસ્થલે, સાયલી સાલુંખે, અવિનાશ મિશ્રા, દેબચંદ્રિમા સિંઘા રોય, ચાહત પાંડે, શિલ્પા શિરોડકર અને શાંતિ પ્રીયકરે BB 18 માટે પુષ્ટિ થયેલ છે.

લીસ્ટમાં શિલ્પા શિરોડકર અને શાંતિ પ્રિયાનો સમાવેશ થાય છે. તે ખરેખર તમામ BB 18 ચાહકો માટે આશ્ચર્યજનક બાબત છે. શિલ્પા 90ના દાયકાની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે હમ (1991), આંખે (1993), કિશન કન્હૈયા (1993) વગેરે જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

બીજી તરફ અક્ષય કુમારની ફર્સ્ટ લીડિંગ લેડી શાંતિ પ્રિયા પણ સલમાન ખાનના બિગ બોસ 18 માં ભાગ લઈ રહી છે. જો કે, તેના વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. નોંધનીય છે કે ઈશા કોપ્પીકર આ શોમાં ભાગ લેવાની રેસમાં હતી, પરંતુ તેને હવે તેમાંથી નાપસંદ કરવામાં આવી છે.

ઉલ્લેખિત સેલેબ્સ ઉપરાંત, નાના પડદાની ફેમસ હસ્તીઓ, શહેઝાદા ધામી, રિત્વિક ધનજાની, કરણ વીર મેહરા, ઝાન ખાન, કરમ રાજપાલ અને બોલિવૂડ અભિનેત્રી, પદ્મિની કોલ્હાપુરે વાટાઘાટોના અંતિમ તબક્કામાં છે. એવું લાગે છે કે આગામી સિઝનમાં ઘણા ફેમસ સ્ટાર જોવા મળી શકે છે. બિગ બોસ 18 શો 9 ઓક્ટોબર, 2024 ના રોજ શરૂ થવાની ધારણા છે.

Share Article

Other Articles

Previous

ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો વિશે ચર્ચા કરવા પાકિસ્તાન નથી જતો

Next

ટેકનિકલ ખામીને કારણે ઇન્ડિગો એરલાઇન્સની સેવાઓ ખોરવાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Kapil Sharma શોમાં Navjot Singh Sidhuની વાપસી, અર્ચના પુરણસિંહ કરતાં મળશે 3 ગણી ફી, જાણીને તમે પણ ચોંકી જશો  
15 કલાક પહેલા
દ્વારકા જવાના હોય તો ખાસ વાંચજો : જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને જગત મંદિરના દર્શનના સમયમાં ફેરફાર
16 કલાક પહેલા
સોનમે કહ્યુ મારી નાખો! સોનમની વોટ્સએપમાં ચેટ થયા ખુલાસા, પ્રેમીને મેસેજ કરીને કહ્યું-પતિની નિકટતા પસંદ નથી
16 કલાક પહેલા
એસ.ટીનાં વધુ 47 ડેપોમાં બસની સફાઈના મશીન મુકાશે : ગણતરીની મિનિટોમાં બસ થઈ જશે ચકાચક
17 કલાક પહેલા
Categories

નેશનલ

2173 Posts

Related Posts

ડ્રગ્સના રૂપમાં દવા નહીં, હવે દવાના રૂપમાં ડ્રગ્સ !
ક્રાઇમ
4 મહિના પહેલા
રાજકોટ સિવિલમાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓ માટે વર્ષમાં બે વખત ફિટનેશ ચેકઅપ ફરજીયાત : પરિપત્ર જાહેર કરાયો
રાજકોટ
6 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના નકારાત્મક વિચારો દુર થશે, આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે
ધાર્મિક
11 મહિના પહેલા
પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરનારા મુર્ખ છે અને તેમને શાસ્ત્રોનું જ્ઞાન નથી : જગદગુરુ રામભદ્રાચાર્ય
ધાર્મિક
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર