બજેટ: 7 લાખ આવક સુધી કોઇ ઇન્કમ ટેક્સ લાગશે નહીં
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટમાં મોટી જાહેરાતો કરી છે. તેમણે જાહેરાત કરી કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 11 ટકા વધુ ખર્ચ કરવામાં આવશે.ત્રણ નવા રેલ કોરિડોર શરૂ કરવામાં આવશે, તો ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવ્યો નથી. 7 લાખ આવક સુધી કોઇ ઇન્કમ ટેક્સ લાગશે નહીં.