Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝ

અનલિમિટેડ 5G નેટ યૂઝ કરવા માટે હવે શું કરવું પડશે વાંચો

Mon, January 15 2024

દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ વર્ષ 2022માં 5G સેવાઓ શરૂ કરી હતી. હાલ દેશના મોટાભાગના શહેરોમાં 5G નેટવર્ક છે. હાલ, ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને અનલિમિટેડ 5G સેવા પૂરી પાડી રહી છે, એટલે કે, 5G ડેટા ફક્ત 4G રિચાર્જ પ્લાન પર ઉપલબ્ધ છે. એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 125 મિલિયન 5G સબસ્ક્રાઇબર્સ છે અને ટેલિકોમ કંપનીઓ તેમને ફ્રીમાં અનલિમિટેડ 5G ડેટા આપી રહી છે. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આ કંપનીઓ અનલિમિટેડ 5Gની સેવા બંધ કરવા જઈ રહી છે. ત્યારબાદ 5G માટે નવા પ્લાન પણ આવશે.

નવા 5G પ્લાનની કિંમત 4G પ્લાન કરતાં વધુ હશે

એક મીડિયા રિપોર્ટ અનુસાર, નવા 5G પ્લાનની કિંમત 4G પ્લાન કરતાં 5-10 ટકા વધુ મોંઘી હશે, એટલે કે જો કોઈ પ્લાનની કિંમત 500 રૂપિયા હશે તો તે ટૂંક સમયમાં 550 રૂપિયા થઈ જશે. આ ઉપરાંત સપ્ટેમ્બર 2024 સુધીમાં ટેલિકોમ કંપનીઓ તેમના પ્લાનની કિંમતોમાં 20 ટકા સુધીનો વધારો કરી શકે છે.

ટેલિકોમ કંપનીઓ દ્વારા આ અંગે હાલ કોઈ ખુલાસો કર્યો નથી

એવો અંદાજ છે કે 2024 ના અંત સુધીમાં દેશમાં 5G યુઝર્સની સંખ્યા 200 મિલિયન સુધી પહોંચી જશે. તેમજ જો 5G પ્લાન મોંઘા હશે તો નવા 5G પ્લાનમાં ડેટા 4Gની સરખામણીમાં 30-40 ટકા વધુ હશે. હાલમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

5G પ્રીપેડ પ્લાન કેવા હશે?

ટેલિકોમ ઉદ્યોગના એક નિષ્ણાતે દાવો કર્યો છે કે Jio અને Airtel તેમના સંબંધિત 5G સેલ્યુલર પ્લાન 2024ના બીજા ભાગમાં એટલે કે જૂન 2024 અને ડિસેમ્બર 2024 વચ્ચે લૉન્ચ કરી શકે છે.

  • યુઝર્સને 5G પ્લાન ખરીદવા માટે 10% સુધી વધુ ખર્ચ કરવો પડી શકે છે
  • 4G પ્લાનની સરખામણીમાં 5G પ્લાનમાં 30 ટકા વધુ ઇન્ટરનેટ ડેટા આપી શકાય છે
  • હાલમાં, 4G પ્લાનમાં, સામાન્ય રીતે 1.5GB થી 3GB પ્રતિ દિવસ ડેટા પ્લાન આપવામાં આવે છે, પરંતુ 5G પ્લાનમાં લગભગ 2GB થી 4GB પ્રતિ દિવસ ડેટા પ્લાન આપી શકાય છે

આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે 2024માં 5G પ્લાન લોન્ચ કરવાની સાથે કંપનીઓ 4G પ્લાનના રેટમાં પણ વધારો કરવા જઈ રહી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ નાગરિક સહકારી બેંકમાં રિઝર્વ બેન્કની તપાસ શું કહ્યું બેંકના જન સંપર્ક અધિકારી અલ્પેશ મહેતાએ જુઓ વિડિયો

Next

શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ ૬૨૫ પોઇન્ટનાં ઉછાળા સાથે ૭૩,૧૦૦ને પાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Budget 2026: NRI માટે ભારતીય શેરબજારના દ્વાર ખૂલ્યા, સીધું રોકાણ કરવાની મળી મંજૂરી, જાણો શેર માર્કેટ પર શું અસર પડશે?
41 મિનિટutes પહેલા
બજેટ 2026માં કરદાતાઓને સીધી રાહત: ટેક્સ અસેસમેન્ટ અને પેનલ્ટી નિયમોમાં મોટો ફેરફાર, અસેસમેન્ટ–દંડ પ્રક્રિયા થશે સરળ
1 કલાક પહેલા
બજેટ બાદ શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ 2000 પોઈન્ટ તૂટ્યા બાદ 800 પોઈન્ટની રીકવરી
2 કલાક પહેલા
આજનું બજેટ ઐતિહાસિક છે, વિકસિત ભારતની ગતિ વધુ ઝડપી બનશે : PM મોદી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2840 Posts

Related Posts

વીજ વિતરણ ક્ષેત્ર સાથે જોડાયેલા કર્મયોગીઓ જનજીવનમાં ઉજાસ પાથરનારા મશાલચી: મુખ્યમંત્રી
રાજકોટ
2 વર્ષ પહેલા
પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા: મોડીરાત્રે જ્વેલર્સની દુકાનના તૂટ્યા તાળાં
ગુજરાત
10 મહિના પહેલા
ગુટખા-પાન મસાલાનું સેવન કરનારની ખેર નહીં !! આ આ રાજ્યમાં તમાકુ પર પ્રતિબંધ, સરકાર દ્વારા લેવાયો મોટો નિર્ણય
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
બાંગ્લાદેશમાં થયેલા બળવા પાછળ અમારો કોઈ હાથ નથી : અમેરિકા
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર