Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝ

ઓપન એઆઈ અને સેમ ઓલટમેન, કેવા નાટકીય વળાંક આવ્યા ? જુઓ

Wed, November 22 2023

ઓપન એઆઈના એક પગલાંથી દુનિયાભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી અને તેની સાથે જોડાયેલી બાબતમાં નાટકીય વળાંક આવી ગયો હતો. સેમ ઓલટમેનને તાત્કાલિક સીઇઑના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. બોર્ડે અચાનક આ નિર્ણય લીધો હતો અને ગૂગલ મીટ પર સેમ ઓલ્ટમેનને તેની જાણકારી આપી હતી. સેમને હટાવ્યા બાદ કંપનીના પ્રેસિડેન્ટએ પણ રાજીનામું આપી દીધુ હતું.ત્યારબાદ ફરી સેમની ઓપન એઆઈમાં વાપસી થઈ હોવાના અહેવાલો બહાર આવ્યા હતા. મતભેદો દૂર થઈ ગયા છે. ઘીના ઠામમાં ઘી પડી ગયું છે.

કંપનીએ તેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી હતી. હકીકતમાં સેમ ઓલ્ટમેનને સીઈઓના પદ પરથી હટાવી દીધા બાદ કંપનીના ઘણા કર્મચારીઓએ રાજીનામુ આપવાની ધમકી આપી હતી. ત્યારબાદના ઘટનાક્રમમાં સેમને પાછા કંપનીમાં લઈ લેવાની ફરજ પડી હતી. સેમ માઇક્રોસોફ્ટમાં જોડાઈ રહ્યા છે તેવા અહેવાલો પણ બહાર આવ્યા હતા.

કંપનીએ લખ્યું કે, અમે એક નવા બોર્ડની સાથે કંપનીના સીઈઓ તરીકે સેમ ઓલ્ટમેનની વાપસી માટે એક એગ્રીમેન્ટ ઈન પ્રિન્સિપલ પર પહોંચ્યા છીએ. અન્ય ડિટેલ્સ માટે અમે સંપર્ક કરી રહ્યા છીએ. આ દરમિયાન ધીરજ બનાવી રાખવા માટે આભાર વ્યક્ત કરીએ છીએ.

આ અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે, સોમવારે જ માઇક્રોસોફ્ટે સેમ ઓલ્ટમેનને નવા પદ પર નિયુક્ત કરવાની માહિતી આપી હતી. માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ X પર તેની ડિટેલ્સ શેર કરી હતી.

Share Article

Other Articles

Previous

આરબ દેશના નેતાઓ શા માટે આવે છે ભારત ? વાંચો

Next

રાજકોટના રેલ નગરમાં આવાસો માટે ગુરુવારથી ફોર્મ વિતરણ અંગે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે શું કહ્યું જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
5 મિનિટutes પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
22 મિનિટutes પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
38 મિનિટutes પહેલા
તૈયાર રહેજો! નવા જંત્રી દર ગમે ત્યારે જાહેર થવાની શક્યતા : મહેસૂલ વિભાગે મુખ્યમંત્રીને સુધારેલી ફાઇલ સુપરત કરી
1 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

જ્ઞાનવાપીના સર્વેમાં મળેલા પૂરાવા સૂરક્ષિત રાખવામાં આવે, વારાણસી અદાલતનો આદેશ
નેશનલ
2 વર્ષ પહેલા
ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલને વચગાળાના જામીન મળી શકે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
યસ સર ! સરપ્રાઈઝ ચેકિંગની અસર તળે તમામ કર્મીઓ ટાઇમસર હાજર
રાજકોટ
1 વર્ષ પહેલા
ગુજરાતની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ૧૩ નવેમ્બરે યોજાશે : ગેનીબેન ઠાકોર સાંસદ બનતા આપ્યુ હતું રાજીનામુ
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર