Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝ

પ્લેટફોર્મ એક્સ પર હવે તમારે બોજો સહન કરવાનો છે ? જુઓ

Tue, April 16 2024

મસ્કે શું દાખલ કર્યો નવો નિયમ ?

જ્યારથી ઈલોન મસ્ક એક્સ ના માલિક બન્યા ત્યારથી તે એક્સ પરથી વધુ પૈસા કમાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જેમાં સૌપ્રથમ ઈલોન મસ્કએ એક્સની પેઇડ સેવાઓ શરૂ કરી અને બ્લુ ટિક ફી આધારિત બનાવી દીધી હતી. બ્લ્યુ ટીક પહેલા ફ્રીમાં મળતી હતી અને તેના માટે કેટલીક શરતો હતી. હવે લાઇક કરવા અને રિપ્લાઈ કરવા માટે પણ નાણાં ચૂકવવા પડશે. આ નવો નિયમ દાખલ કરવામાં આવ્યો છે. કોઈ પોસ્ટને બૂકમાર્ક કરવા માટે પણ નાણાં આપવા પડશે.

ઈલોન મસ્કે નવા યુઝર્સ માટે મોટો પ્લાન બનાવ્યો છે. મસ્કએ કહ્યું છે કે X પર આવનારા નવા યુઝરે પોસ્ટ કરવા માટે પૈસા ચૂકવવા પડશે અને તે નજીવી રકમ હશે, જોકે હજુ સુધી તેણે ફી કેટલી રહેશે તે બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી. એમણે પોતે જ આ નિયમ અંગે પોસ્ટ મૂકી હતી.

ઈલોન મસ્કનું માનવું છે કે ફી લાદ્યા બાદ બોટ્સ અને ફેક એકાઉન્ટની પોસ્ટમાં ઘટાડો થશે, કારણ કે હાલમાં કોઈપણ નવું એકાઉન્ટ બનાવીને કોઈની તરફેણમાં પોસ્ટ કરી રહ્યું છે. ઈલોન મસ્કે કહ્યું છે કે બોટને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે.

એક્સની નવી નીતિ અનુસાર, હવે તમારે એક્સ પર પોસ્ટ કરવા, કોઈની પોસ્ટને લાઈક કરવા, કોઈ પોસ્ટને બુકમાર્ક કરવા અને પોસ્ટનો રિપ્લાય આપવા માટે નાણા ચૂકવવા પડશે. તમે માત્ર એક જ એકાઉન્ટને ફ્રીમાં ફોલો કરી શકશો. પ્લેટફોર્મ પર સ્પામ રોકવા માટે આ નીતિનું લાંબા સમયથી પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગનું યલો એલર્ટ, આ જિલ્લામાં પડશે ભયંકર ગરમી

Next

રૂપાલાએ રાજકોટથી ઉમેદવારી ફોર્મ ભર્યુ, ક્ષત્રિયોને શું વિનંતી કરીને કહ્યુ..વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

નાઈજીરીયામાં ભયાનક હિંસા, બંદૂકધારીઓએ 100 લોકોને ગોળી મારી પતાવી દીધા, જમીન અને ધાર્મિક વિવાદો કારણભૂત
Breaking
10 મહિના પહેલા
રાહુલ પર રાજનાથે કેવો કર્યો કટાક્ષ ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
કેન્દ્રીય કેબિનેટે કેવા મહત્વના નિર્ણયો લીધા ? ક્યાં શું બનશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભાજપે કોંગ્રેસને કહ્યું, અમારા સાથે જોડાવ’, કોંગ્રેસે કહ્યું, તમે આવી જાવ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર