Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝ

બિભત્સ કન્ટેન્ટ પીરસતા 18 OTT પ્લેટફોર્મ, 19 વેબસાઈટને બ્લોક કરતી સરકાર..વાંચો..

Thu, March 14 2024
  • અશ્લિલ વીડિયો પ્રસારિત કરવામાં આવતા હોવાની ફરિયાદો હતી.
  • બિભત્સ સામગ્રી પીરસવા સામે વારંવાર ચેતવણી આપવા છતાં પગલાં લેવાયા ન હતા.

સરકારે આજે 18 OTT પ્લેટફોર્મ અને 19 વેબસાઈટ્સને બ્લોક કરી છે. OTT પ્લેટફોર્મ પર અશ્લિલ વીડિયો પ્રસારિત કરવામાં આવતા હોવાની ઘણા સમયથી ફરિયાદ થઈ હતી. આ વિશે અનેક વખત ચેતવણી આપવામાં આવી હતી છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન થવાના કારણે આ ઓટીટી પ્લેટફોર્મ અને વેબસાઈટ્સને બ્લોક કરવામાં આવી છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે બિભત્સ સામગ્રી પીરસવા સામે વારંવાર ચેતવણી આપવા છતાં પગલાં લેવાયા ન હતા. તેના કારણે 18 ઓટીટી પ્લેટફોર્મને બ્લોક કરવામાં આવ્યા છે. કુલ 19 વેબસાઈટ, 10 એપ અને 57 સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બંધ કરવામાં આવ્યા છે. તેમાં 7 એપ ગૂગલ પ્લે સ્ટોરના હતા જ્યારે ત્રણ એપ એપલની હતી. ઓટીટી પ્લેટફોર્મ્સે પોતાની પોર્નોગ્રાફિક સામગ્રીને ક્રિયેટિવ એક્સપ્રેશન કહીને તેનો બચાવ કર્યો હતો.

સરકારે કહ્યું કે એક OTT એપને તો એક કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. બીજા બે OTT એપને 50 લાખથી વધુ ડાઉનડોલ કરવામાં આવ્યું છે. આ ઓટીટી પ્લેટફોર્મ્સ કુલ 32 લાખથી વધારે ફોલોઅર છે. સોશિયલ મીડિયા પર પણ આ ઓટીટી પ્લેટફોર્મ પોતાના ટ્રેલર દેખાડે છે. ચોક્કસ સીન પ્રસારિત કરે છે અને એક્સટર્નલ લિંક આપે છે. આ રીતે વેબસાઈટ અને એપ માટે નવું ઓડિયન્સ આકર્ષવામાં આવે છે તેમ સરકારે કહ્યું છે.

કયા OTT પ્લેટફોર્મ બ્લોક કરાયા?
બ્લોક કરવામાં આવેલા OTT પ્લેટફોર્મમાં ડ્રીમ્સ ફિલ્મસ, Voovi, Yessma, Uncut Adda, Tri Flicks, X Prime, Neon X VIP, બેશરમ, હન્ટર્સ, રેબિટ, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix, અને પ્રાઈમ પ્લેનો સમાવેશ થાય છે. સરકારે જણાવ્યું કે આ પ્લેટફોર્મ પર મોટા ભાગના કન્ટેન્ટમાં સ્ત્રીઓને બહુ હલકી રીતે ચીતરવામાં આવતી હતી. તેમાં નગ્નતા અને અયોગ્ય પ્રકારના સંબંધો દેખાડવામાં આવ્યા છે. શિક્ષક અને વિદ્યાર્થીના સંબંધોને બિભત્સ રીતે દેખાડવામાં આવ્યા છે. કેટલાક સીનમાં સામાજિક રીતે બિલકુલ યોગ્ય ન હોય તેવી રીતે સેક્સ્યુઅલ દૃશ્યો દેખાડવામાં આવે છે.

Share Article

Other Articles

Previous

શું કહ્યું રેટિંગ એજન્સી ફીચે ? જુઓ

Next

ગુજરાતમાં CAAના સંપૂર્ણ- ઝડપી અમલ માટે સરકાર કટિબદ્ધ: હર્ષ સંઘવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
રાજકોટ સહિત તમામ મહાપાલિકાની ચૂંટણી માટે બેઠકોનું રોટેશન જાહેર: રાજકોટની અનેક બેઠક ઉપર ફેરફાર
9 કલાક પહેલા
ફરી નવી ઉપાધિ! અમેરિકા જવા-આવવા માટેના નિયમમાં થશે ફેરફાર, બિન-અમેરિકન નાગરિકોનો ફોટોગ્રાફ-બાયોમેટ્રિક ડેટા લેવાનું ફરજિયાત
9 કલાક પહેલા
હવે ભારતમાં બનશે પેસેન્જર વિમાન: રશિયાની એક કંપની અને HAL વચ્ચે થયા મહત્વના કરાર, જાણો શું હશે વિમાનની ખાસિયત
9 કલાક પહેલા
હવે ટ્રાફિક દંડ ભરવા માટે RTOના ધક્કા નહીં ખાવા પડે! ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ઓનલાઇન ચુકવણીની સુવિધા શરૂ
10 કલાક પહેલા
Categories

નેશનલ

2602 Posts

Related Posts

જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે આતંકવાદીઓએ આચરેલા ભયાનક હત્યાકાંડ બાદ સેનાના જવાનોનું ઓપરેશન : બે આતંકી ઠાર
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકામાં ભારતવંશી યુવાને બાળકોનું જાતીય શોષણ કરનારનું ગળું કાપી નાખ્યું : ઘા મારતો ગયો અને કહેતો રહ્યો, “પસ્તાવો કર”
ઇન્ટરનેશનલ
1 મહિના પહેલા
રાજકોટમાં ઉદ્યોગ નગરમાં રાત્રે દુકાન સાથે કાર અથડાઈ જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
પંજાબ -હરિયાણા શંભુ બોર્ડર પર ભારે ટેન્શન, ખેડૂતોએ કર્યો પથ્થર મારો
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર