Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝ

ગૂગલના તમામ યુઝર્સને ફ્રીમાં મળશે આ ખાસ ફીચર, જાણો ફાયદા

Sun, July 14 2024

ગૂગલ તેના તમામ યુઝર્સ માટે ફ્રીમાં Dark Web Report ફીચર આપવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી માત્ર Google One સબ્સ્ક્રિપ્શન લેનારાઓને જ ડાર્ક વેબ રિપોર્ટ ફીચર મળતું હતું. હવે આ તમામ યુઝર્સને ફ્રીમાં મળશે.

ગૂગલ તેના યુઝર્સ માટે સમયે-સમયે નવા ફીચર્સ લાવતું રહે છે. હવે ગૂગલે એક મોટી જાહેરાત કરી છે અને તેના યુઝર્સને ભેટ આપી છે. ગૂગલે તમામ યુઝર્સ માટે ફ્રી Dark Web Report ફીચર આપવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી માત્ર Google One સબ્સ્ક્રિપ્શન લેનારાઓને જ ડાર્ક વેબ રિપોર્ટ ફીચર મળતું હતું. પરંતુ, હવે તે તમામ યુઝર્સ માટે મફતમાં ઉપલબ્ધ થશે. આ ફીચર તમારા ઈમેલ અથવા અન્ય માહિતીને ડાર્ક વેબ પર સર્ચ કરે છે. જો તમારી કોઈપણ માહિતી ડાર્ક વેબ પર મળે છે, તો તે તમને જણાવે છે. આની મદદથી તમે તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે પગલાં લઈ શકો છો.

ક્યારથી મળશે આ ફીચર

પહેલા આ ફીચર ગૂગલ વન સબસ્ક્રિપ્શન સાથે આવતું હતું, પરંતુ હવે જુલાઈ 2024થી તે તમામ ગૂગલ એકાઉન્ટ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. જો કે, Google Workspace અથવા સુપરવાઇઝ્ડ એકાઉન્ટનો ઉપયોગ કરનારાઓને આ ફીચર મળશે નહીં. Google દ્વારા તેની Google One સેવા દ્વારા તેના વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN)ને બંધ કર્યાના થોડા અઠવાડિયા પછી જ આ ફીચર ચાલુ રહ્યું છે.

ક્યાં મળશે ડાર્ક વેબ રિપોર્ટ ફીચર

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ડાર્ક વેબ રિપોર્ટ ફીચર ક્યાં મળશે? એ માટે ન તો કોઈ એપ ડાઉનલોડ કરવી પડશે અને ન તો ક્યાંય લોગઇન કરવું પડશે. ગૂગલના જણાવ્યા અનુસાર, Results About You પેજમાં ડાર્ક વેબ રિપોર્ટ ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ગૂગલની બીજી સર્વિસ છે જ્યાં યુઝર્સને એ જોવાની સુવિધા મળે છે કે તેમની કોઈ માહિતી સર્ચ રિઝલ્ટમાં દેખાઈ રહી છે કે નહીં. આ ઉપરાંત યુઝર્સ તેમનો ડેટા ઈન્ટરનેટ પરથી હટાવી પણ શકે છે.

અત્યારે ડાર્ક વેબ રિપોર્ટ 46 દેશોમાં ચાલી રહ્યું છે, જેમાં ભારત પણ સામેલ છે. ગૂગલે થોડા અઠવાડિયા પહેલા જ તમામ યુઝર્સને આ સુવિધા આપવાનો નિર્ણય લીધો છે, આ પહેલા કંપનીએ મોબાઈલ અને કોમ્પ્યુટર પર સતત સ્ક્રોલ કરીને સર્ચ કરવાની સુવિધા બંધ કરી દીધી હતી. હવે ગૂગલ એક પેજથી બીજા પેજ પર જતા સર્ચ બતાવશે.

Tags:

google

Share Article

Other Articles

Previous

નિવૃત્ત જજે આરએસએસ અંગે શું કહ્યું ? વાંચો

Next

રાજકોટના ઘી-કાંટા રોડ પર, ભાભા બજાર, શેરી નંબર 3માં આવેલા કોમ્પ્લેક્સના ત્રીજા માળે વિકરાળ આગ: 3 ફાયર ફાઇટર દ્વારા 25 મિનિટથી આગ કાબુમાં લેવા પ્રયાસો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજકોટથી દુબઈની ઇન્ટરનેશનલ ફલાઇટ ઉડાન ભરશે : વહેલી તકે આંતરરાષ્ટ્રીય ફલાઈટ શરૂ કરવા મનસુખ માંડવિયાની રજુઆત
30 મિનિટutes પહેલા
શું પાકિસ્તાને સલમાન ખાનને આતંકી જાહેર કરી દીધો?ભાઈજાનને આતંકી ગણાવતા વાઇરલ લેટરની જાણો શું છે હકીકત
2 કલાક પહેલા
દિવાળી રજામાં સહેલાણીઓ માટે ‘સૌરાષ્ટ્ર’રહ્યું ફેવરિટ: ખોડલઘામથી દ્વારિકા,સોમનાથ-સાસણમાં ચિક્કાર ભીડ
4 કલાક પહેલા
શ્રેયસ અય્યર સિડનીની હોસ્પિટલમાં ICUમાં દાખલ : ત્રીજી ODI દરમિયાન કેચ પકડતાં થયો’તો ઇન્જર્ડ, પાંસળીમાં ઇજા
4 કલાક પહેલા
Categories

નેશનલ

2594 Posts

Related Posts

પ્રધાનમંડળનું વિસ્તરણ ફાઈનલ: શુક્રવારે 11-30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાશે નવા પ્રધાનોનો શપથવિધિ સમારોહ
બ્રેકિંગ ન્યૂઝ
2 સપ્તાહs પહેલા
વાવડીમાં આવેલા પ્રેમવતી રેસ્ટોરન્ટને શરતભંગ બદલ રૂ.13.13 લાખનો દંડ : જમીન ઉપર કોમર્શિયલ પ્રવૃત્તિ બદલ રાજકોટ કલેકટરની ફટકાર
ગુજરાત
2 મહિના પહેલા
સરધાર ગામના પૂર્વ સરપંચની હત્યાનો ભેદ ઉકેલાયો : ત્રણ મહિનાથી પત્નીને પજવતાં શેઠને પતિએ જ પતાવી દીધો
ક્રાઇમ
5 મહિના પહેલા
2000 રૂપિયા સુધી ઓનલાઈન પેમેન્ટ માટે 18 ટકા જીએસટી લાગશે ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર