Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝનેશનલ

‘એક્સ-રે પોલેરીમેટ્રી મિશન’ : બ્લેક હોલના રહસ્યો શોધશે ISRO, જાણો ક્યારે લોન્ચ કરવામાં આવશે મિશન ?

Tue, December 5 2023

ભારત એક બાદ એક સફળતાના શિખરો સર કરી રહ્યું છે. એ પછી આકાશમાં હોય કે પાતાળમાં, ત્યારે હવે ચંદ્રયાન અને આદિત્ય એલ-1 બાદ વધુ એક શોધ તરફ ભારત આગળ વધી રહ્યું છે. આ વર્ષના અંત સુધીમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું પ્રથમ પોલેરીમેટ્રી મિશન લોન્ચ કરવાની વાત કરવામાં આવી હતી. હવે ઈસરોના વૈજ્ઞાનિકોએ તેની તારીખ જાહેર કરી છે. આ ભારતનું પ્રથમ અને વિશ્વનું બીજું પોલેરીમેટ્રી મિશન છે જે બ્લેક હોલ અને અન્ય ખગોળીય રહસ્યોને ઉકેલશે.


ભારત ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1ની સફળતા બાદ ISRO હવે બ્લેક હોલના રહસ્યો શોધી કાઢવા માટે કવાયત હાથ ધરી રહી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દેશમાં આ પ્રકારનું પ્રથમ અને વિશ્વનું બીજું મિશન હશે જે અન્ય ખગોળીય ઘટનાઓ સાથે બ્લેક હોલ વિશેની માહિતી એકત્ર કરશે. અત્યાર સુધી માત્ર નાસા જ આવું મિશન લોન્ચ કરી શક્યું છે.

ભારતના આ મહત્વાકાંક્ષી મિશનનું નામ છે એક્સ-રે પોલેરીમેટ્રી, તે એક પ્રકારનો ઉપગ્રહ છે જે વિવિધ પ્રકારના ખગોળીય સ્ત્રોતો વિશે જાણકારી મેળવશે. આ સાથે બે પેલોડ POLIX અને XSPECT પણ જશે. આ મિશન પર લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું. ઈસરોના ચીફ એસ સોમનાથે પોતે જાહેરાત કરી હતી કે આ મિશન વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે.

ક્યારે લોન્ચ કરવામાં આવશે ..?

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નું આ પ્રથમ મિશન આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવાની વાત કરવામાં આવી રહી છે. હવે ઈસરોના વૈજ્ઞાનિકોએ તેની તારીખ જાહેર કરી છે. એક રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ મિશન 28 ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરવામાં આવશે. વૈજ્ઞાનિકોના મતે, આ મિશનનો હેતુ એક્સ-રે સ્ત્રોત અને ધ્રુવીકરણની તપાસ કરવાનો છે. તે ખગોળશાસ્ત્રના રહસ્યોને ઉકેલવા સાથે સમયના ડોમેન અભ્યાસ અને સ્પેક્ટ્રોસ્કોપી પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ભારત માટે ખૂબ જ વિશેષ બની રહેશે.

મિશનથી શું થશે?
ભારતનું એક્સ-રે પોલેરીમેટ્રી મિશન ઘણું ખાસ સાબિત થશે, ઈસરોની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ મિશન ન્યુટ્રોન સ્ટાર્સ, ગેલેક્ટીક ન્યુક્લી, પલ્સર વિન્ડ નેબ્યુલા અને બ્લેક હોલ જેવા ખગોળીય રહસ્યોને ઉકેલશે. આ ઉપરાંત, તે ધ્રુવીકરણની ડિગ્રી અને ધ્રુવીકરણના કોણ અને અન્ય આવી પ્રક્રિયાઓને સમજવામાં પણ મદદ કરશે, જેથી ભારત એવી માહિતી મેળવી શકે જે અત્યાર સુધી મળી નથી.

Share Article

Other Articles

Previous

ટેલીગ્રામમાં આવ્યા નવા ૧૦થી વધુ જોરદાર ફીચર્સ… જાણો શું છે…

Next

રૂડા ઓફીસ પાસેનુ બધ ડીવાઈડર તાત્કાલિક ખોલો: કોંગ્રેસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ પોલીસના બે પ્રેમીપંખીડા ઊડી ગયા! એક બ્રાંચ તથા એક પોલીસ મથકમાં ફરજ બજાવતા યુવા ત્રણ દિવસથી ફરાર
26 મિનિટutes પહેલા
આજથી IND VS ENG વચ્ચે બીજી ટેસ્ટ મેચ : શાર્દૂલની જગ્યાએ નીતિશને મળી શકે છે તક, એજબેસ્ટનની પીચ બેટરો માટે સ્વર્ગસમાન
56 મિનિટutes પહેલા
હર હર મહાદેવના નાદ સાથે અમરનાથ યાત્રાની પ્રથમ ટુકડી રવાના : LG મનોજ સિંહાએ આપી લીલી ઝંડી, ગુજરાતીઓની સંખ્યામાં ઘટાડો
1 કલાક પહેલા
પહેલગામ આતંકી ડુમલાખોરોને અને તેના સહાયકોને સજા કરો, કવાડમાં ભારતને મળ્યું મજબૂત સમર્થન
2 કલાક પહેલા
Categories

નેશનલ

2222 Posts

Related Posts

અયોધ્યા નગરીમાં પૂ.ભાઈશ્રીની ‘ભાગવત કે રામ’ કથાની તડામાર તૈયારી
રાજકોટ
2 વર્ષ પહેલા
દરેક લોકોના ખિસ્સા પર થશે અસર….1 ઓગષ્ટથી લાગુ થવા જઈ રહ્યા છે આ 5 મોટા ફેરફાર
નેશનલ
11 મહિના પહેલા
BZ કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલિવન બે દિવસ માટે આજે ભારતની યાત્રાએ, મહત્વની બેઠકો થશે
Breaking
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર