Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતરાજકોટ

જુનાગઢમાં યુવાનનો આપઘાત: સુસાઈડ નોટમાં ધારાસભ્ય સહિત ત્રણના નામ

Mon, October 30 2023

માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપતા પગલું ભર્યાનો ઉલ્લેખ

જૂનાગઢ જિલ્લાના ચોરવાડના ઝુઝારપુર ગામે રહેતા નીતિન જગદીશ પરમાર નામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જગદિશે આપઘાત પૂર્વે સુસાઈડ નોટમાં લખેલી મળી હતી જેમાં  ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખ્યા હોય,આ ઘટનાથી સનસનાટી મચી ગઈ છે.  આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને ચોરવાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવકે સુસાઈડ નોટમાં ધારાસભ્ય  વિમલ ચુડાસમાના નામનો ઉલ્લેખ કરતા ખળભળાટ મચી ગયો છે. હાલ ચોરવાડ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો પોલીસ દ્વારા મૃતક યુવાકના પરિવારજનો અને મિત્રોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે

સુસાઈડ નોટમાં MLAના નામથી ખળભળાટ

સુસાઈડ નોટમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ સુસાઈડ નોટમાં ધારાસભ્ય  સહિત 3 લોકો મારી નાખવાની ધમકી આપતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. સુસાઇડ નોટમાં લખેલું છે કે, ‘મારું નામ નીતિન જગદીશ પરમાર છે. હું અત્યારે ફાંસી  ખાવ છું અને એના જીમેદાર 3  વ્યક્તિઓ છે. (1) વિમલ કાના ચુડાસમા (સોમનાથ ધારાસભ્ય), (2) મનુભાઇ મકન કવા (રહે. પ્રાચી), (3) ભનું મકન કવા (રહે. પ્રાચી). આ ત્રણેય મને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે. તેમના ત્રાસથી કંટાળીને હું કાંસી ખાઇને જીવન ટૂંકાવું છું


મને બદનામ કરવાનો પ્રયાસ : વિમલ ચુડાસમા

આ ઘટના અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું, કે મારા માસીનો દિકરો છે. બે વર્ષથી કોઇ સંપર્કમાં નથી. મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શરદ પૂનમ હતી ત્યારે ભાઇનો ફોન આવ્યો હતો. તમારા ભાઇએ ફાંસી ખાઇને આપઘાત કર્યો છે. હિતેશ પરમાર મોટો ભાઈ છે તે પહેલો પહોચ્યો હતો. 8-9 જણા કાળા કલરની કારમાં મુકીને જતા રહ્યા હતા. ત્યાં પહોંચ્યા પછી સીસીટીવી  ફૂટેજમાં તપાસ કરી હતી. ડીવાયએસપી પણ મારી સાથે હતા. આપઘાત કર્યો હોય તો કોઈ બોડીને હાથ ન લગાવી શકે. આ ખરેખર શંકાસ્પદ છે. તપાસ ચાલુ છે. તેનો ફોન પણ હજુ ગાયબ છે. ગળા પર, વાંસા અને પગ પર નિશાન છે. હિતેશ તેના ભાઇને પણ મર્ડર થયુ હોય તેવી શંકા છે.

.

Share Article

Other Articles

Previous

મારવાડી કોલેજના વિધાર્થીને સહપાઠીએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ધમકી આપી

Next

સુરતમાં હાર્ટ એટેકથી 3 લોકોનાં મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
3 કલાક પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
3 કલાક પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
4 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

હેર કલર અને Dye ઘરે જ લગાવતા હો તો આટલું ખાસ ધ્યાન રાખવું….
હેલ્થ
2 વર્ષ પહેલા
સરદારધામ-ખોડલધામને સામ સામે લાવી દેવા જયંતી સરધારાનો ઉપયોગ’ કરાયો !
રાજકોટ
7 મહિના પહેલા
રાજકોટના 54 સ્પામાં પોલીસના સામૂહિક દરોડા
રાજકોટ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોનો દિવસ શુભ , નાણાકીય સ્થિતિ મજબૂત બનશે ; અટકયેલા નાણાં પરત મળશે
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર