Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સ્વ.વિજય રૂપાણીની શ્રદ્ધાંજલિ યાત્રામાં મહિલાઓએ ઓમ નમઃ શિવાય મંત્રોચ્ચાર કર્યા : ‘વિજયભાઈ અમર રહો’ના નારા લાગ્યા. રાજકોટ હિબકે ચડ્યું

Mon, June 16 2025

અમદાવાદ પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના `મહામૂલા માનવી’ વિજયભાઈ રૂપાણી સહિત 241 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. આ દૂર્ઘટનાના પાંચમા દિવસે વિજયભાઈ રૂપાણીના DNA મેચ થયા હતા ત્યારે આજે વિજયરૂપાણીના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પરિવારને સોંપવામાં આવ્યો હતો ત્યારે ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી વિજય રૂપાણીની અંતિમયાત્રા શરૂ કરવામાં આવી હતી જેમાં રાજકોટના લોકલાડીલા,રાજકોટના પનોતા પુત્રને શ્રદ્ધાંજલિ આપવા માટે માનવદરિયો ઉમટ્યો હતો.  

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી અંતિમ યાત્રામાં ગ્રીનલેન્ડ ચોકડીએ માનવ મહેરામણ ઉભરાયું હતું. રાજકીય નેતાથી લઈ સામાજિક આગેવાનો, સોસાયટીના લોકો, શો રૂમના સંચાલકો, સ્કૂલના બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના લોકો વિજય રૂપાણીના અંતિમ દર્શન કરવા માટે ઉમટ્યા હતા અને પુષ્પ વર્ષા પણ કરી હતી.



એરપોર્ટથી નિકળ્યા બાદ ગ્રીનલેન્ડ ચોકડીએ લોકો ભેગા થયા હતા. અંતિમ યાત્રાની રાહ જોતા લોકોને સેવકોએ પાણી પણ પીવડાવ્યું હતું.

ગ્રીનલેન્ડ ચોકડી બ્રિજ પર પણ લોકો વાહન રોકીને ઊભા રહ્યા

રાજકોટ જ નહીં બલ્કે ગુજરાતના લોકલાડિલા, મહામૂલા સહિતના અનેક શબ્દોથી જેમને નવાજવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આવશે તેવા વિજયભાઈ રૂપાણીને આજે સમગ્ર રાજકોટ ભીની આંખે વિદાય આપવા પહોંચ્યું હતું.  વિજયભાઈના અંતિમ દર્શન માટે ગ્રીનલેન્ડ ચોકડી બ્રિજ પર પણ લોકો વાહન રોકીને ઊભા રહ્યા હતા. એરપોર્ટથી એમ્બ્યુલન્સ સાથે અધ્યક્ષ, સાંસદ સહિતનો કાફલો પણ ગ્રીનલેન્ડ ચોકડીએ આવ્યો હતો.

આ પણ વાંચો : સમગ્ર રાજકોટનો શોકમાં ગરકાવ : વિજયભાઈના અંતિમ દર્શન કરવા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા


વિજયભાઈના ઘરે મહિલાઓએ શ્રીકૃષ્ણ શરણમ મમઃ મંત્રજાપ શરૂ કર્યો
તસવીર : રવિ ગોંડલિયા

અંતિમ યાત્રાનો રથ નિકળતા રાજકોટવાસીઓ હીબકે ચડ્યા હતા ત્યારે મહિલાઓ દ્વારા ઓમ નમઃ શિવાય મંત્રોચ્ચાર કરાયા હતા અને મંત્રોચ્ચારથી રથને આગળ વધાર્યો હતો. અંતિમયાત્રામાં વિજયભાઈ અમર રહોના નારા લાગ્યા હતા. તેમજ વિજયભાઈના ઘરે મહિલાઓએ રામધૂન અને શ્રીકૃષ્ણ શરણમ મમઃ મંત્રજાપ શરૂ કર્યો, હજારો લોકો ઉમટ્યા

Share Article

Other Articles

Previous

અમારી ‘તાકાત’જતી રહી…મિસ યુ સર : સ્વ.વિજયભાઈ રૂપાણીને પુજીત રૂપાણી ટ્રસ્ટનાં બાળકોએ રડતી આંખે આપી શ્રદ્ધાંજલિ

Next

કેવી રીતે કરવામાં આવે છે DNA ટેસ્ટ? આ રીતે થાય છે વિમાન દુર્ઘટનામાં જીવતા ભૂંજાયેલા લોકોની ઓળખ, જાણો પ્રક્રિયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
9 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
9 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
9 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
10 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

ઉતરકાશીમાં તબાહી બાદ સેના રાત દિવસ કામે લાગી : ગુજરાતનાં 131 સહિત 274 પ્રવાસીઓને બચાવાયા, 40 મજૂરો-8 જવાનો લાપતા
ગુજરાત
6 મહિના પહેલા
રાજ્યસભામાં નો-રિપીટ થીયરી : લોકસભા માટે પણ એ જ પોલિસી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વાલીઓ ઉંઘતાં હશે ? રાજકોટમાં દરરોજ 101 વિદ્યાર્થી તોડે છે ટ્રાફિકના નિયમ !
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોની પ્રગતિ થશે, અટકેલા કાર્યો પૂર્ણ થશે; ધનલાભની શક્યતા
ધાર્મિક
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર