Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

શિયાળો જમાવટ કરશે : 9મી નવેમ્બરથી અનુભવાશે ઠંડીનો ચમકારો, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે  

Sat, November 8 2025

રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ઋતુચક્ર ખોરંભે ચડયા બાદ હવે શિયાળો જમાવટ લેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ઉત્તરપૂર્વ અને પૂર્વ દિશાના પવન ફૂંકાવાનું શરૂ થયું છે. આગામી 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી નીચે ઉતરશે જેથી રવિવારથી ઠંડીની શરૂઆત થશે.

સામાન્ય રીતે દિવાળી બાદ રાજ્યમાં ઉગમણા પવન શરૂ થતા જ ગુલાબી ઠંડીની શરૂઆત થઇ જતી હોય છે, જો કે, ઓણસાલ અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને કારણે દિવાળી બાદ કમોસમી વરસાદ વરસતા ઋતુચક્ર ખોરવાઈ જતા શિયાળો ગાયબ થઇ ગયો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું. દરમિયાન શુક્રવારથી રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે. ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશામાંથી પવન ફૂંકાવા લગતા હવે આગામી 24 કલાકમાં રાજ્યમાં લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો આવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.જેથી રવિવારથી ઠંડીનો ચમકારો જોવા મળશે.

આ પણ વાંચો : મોરબી PGVCLના નાયબ ઈજનેર અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા : ACBએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપ્યા

ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો

કમોસમી વરસાદ બંધ થતાં, હવામાન સૂકું અને ઠંડુ બનશે. ઉત્તર ભારતમાં થતી હિમવર્ષા અને ઉત્તરીય ઠંડા પવનોના પ્રભાવથી ગુજરાતમાં રાત્રિના અને વહેલી સવારના સમયે ઠંડીનું પ્રમાણ વધશે. દિવસ દરમિયાન પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી લોકોને ગરમીથી છુટકારો મળશે. સુરત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં ઠંડક અનુભવાશે. ખેડૂતોને કમોસમી વરસાદના સંકટમાંથી રાહત મળતા, હવે રવિ પાક માટે હવામાન અનુકૂળ થવાની શક્યતા છે.

Share Article

Other Articles

Previous

GSEB દ્વારા ધો.10 અને 12 સાયન્સ-કોમર્સની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર : આ તારીખથી થશે પરીક્ષાનો પ્રારંભ, જુઓ ટાઈમ ટેબલ

Next

મોરબી PGVCLના નાયબ ઈજનેર અને વચેટીયો લાંચ લેતા ઝડપાયા : ACBએ છટકું ગોઠવી રંગે હાથ ઝડપ્યા  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
3 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
3 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટમા સોના-ચાંદીથી મઢેલુ “શ્રી સુપાર્શ્વનાથ જૈન દેરાસર”
રાજકોટ
2 વર્ષ પહેલા
અમેરિકન કોર્ટ તરફથી ટ્રમ્પને મોટો ઝટકો : મોટાભાગના ટેરીફને ગેરકાયદે ગણાવ્યા, ટ્રમ્પે કહ્યું-અમેરિકાનો વિનાશ…
ઇન્ટરનેશનલ
7 મહિના પહેલા
દિલ્હી બ્લાસ્ટ મામલામાં નવો ધડાકો, દેશભરમાં ડ્રોન એટેક કરવાનું કાવતરું હતું, આતંકી દાનિશના મોબાઈલમાંથી નીકળ્યા પુરાવા
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
એક મહિનામાં એસટી બસમાં 100 ટકા મુસાફરો યુપીઆઈ થી ટિકિટનું પેમેન્ટ કરી શકશે 
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર