Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું સરકાર મૂકશે 14.2 કિલોના ગેસ સિલિન્ડરમાં કાપ? તમારા રસોડામાં આવી શકે છે 10 કિલોનું ગેસ સિલિન્ડર, જાણો શું છે તૈયારી

Mon, March 23 2026

યુધ્ધની અસર હવે આપણા રસોડા સુધી પહોંચી રહી છે અને અમેરિકા, ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ માર્ગ બાધિત થતા ભારતની ઊર્જા સુરક્ષા પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. ખાડી દેશોમાંથી આવતા ઓઇલ અને ગેસના સપ્લાયમાં મોટા પાયે વિક્ષેપ પડ્યો છે, જેના કારણે દેશમાં એલપીજી સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ કટોકટીનો સામનો કરવા માટે સરકારી ઓઇલ કંપનીઓ હવે ઘરોમાં વપરાતા 14.2 કિલોના સિલિન્ડરને બદલે માત્ર 10 કિલો ગેસ ભરીને આપવા પર વિચારણા કરી રહી છે.

આ વ્યૂહનીતિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મર્યાદિત ગેસના જથ્થાને વધુમાં વધુ પરિવારો સુધી પહોંચાડવાનો છે, જેથી ગેસની અછતને મેનેજ કરી શકાય. જો આ યોજના અમલમાં આવશે, તો સિલિન્ડર પર નવા સ્ટીકર લગાવાશે અને વજનના પ્રમાણમાં તેની કિંમતો પણ ઘટાડવામાં આવશે.

ભારત પોતાની જરૂરિયાતનો અંદાજે 60% એલપીજી આયાત કરે છે, જેમાંથી 90% પુરવઠો ખાડી દેશોમાંથી આવે છે. હાલની સ્થિતિ એટલી ચિંતાજનક છે કે ગયા અઠવાડિયે માત્ર બે જહાજો દ્વારા 92,700 ટન ગેસ આવ્યો હતો, જે ભારતની માત્ર એક જ દિવસની જરૂરિયાત પૂરી કરી શકે તેટલો જ છે.

આ પણ વાંચો: કાશ્મીરથી ઈરાન માટે સહાય: કાશ્મીરમાં સહાય ભંડોળ એકત્ર કરાયું, બાળકોએ પિગી બેંક ખોલી, મહિલાઓએ ઘરેણા આપ્યા

અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ઈરાનને મળેલી ચેતવણી બાદ સ્થિતિ વધુ વણસી છે અને ભારતના છ જેટલા એલપીજી ટેન્કરો અત્યારે પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે. ભારતમાં રોજના 93,500 ટન ગેસની વપરાશ છે, જેમાંથી 86% હિસ્સો ઘરેલુ ગ્રાહકો દ્વારા વાપરવામાં આવે છે. માર્ચના પ્રથમ પખવાડિયામાં જ કુલ વપરાશમાં 17%નો ઘટાડો નોંધાયો છે.

Share Article

Other Articles

Previous

કોરોનાકાળ જેવા પડકારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે: વડાપ્રધાને કહ્યું,’પેટ્રોલ, ડીઝલ-ગેસની અછત ન થાય તે માટે સરકાર સક્રિય’

Next

કાશ્મીરથી ઈરાન માટે સહાય: કાશ્મીરમાં સહાય ભંડોળ એકત્ર કરાયું, બાળકોએ પિગી બેંક ખોલી, મહિલાઓએ ઘરેણા આપ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કોરોનાકાળ જેવા પડકારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે: વડાપ્રધાને કહ્યું,’પેટ્રોલ, ડીઝલ-ગેસની અછત ન થાય તે માટે સરકાર સક્રિય’
1 કલાક પહેલા
શું સરકાર મૂકશે 14.2 કિલોના ગેસ સિલિન્ડરમાં કાપ? તમારા રસોડામાં આવી શકે છે 10 કિલોનું ગેસ સિલિન્ડર, જાણો શું છે તૈયારી
2 કલાક પહેલા
કાશ્મીરથી ઈરાન માટે સહાય: કાશ્મીરમાં સહાય ભંડોળ એકત્ર કરાયું, બાળકોએ પિગી બેંક ખોલી, મહિલાઓએ ઘરેણા આપ્યા
2 કલાક પહેલા
ભારતનો પ્લાન બી તૈયાર: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન, કહ્યું-“કટોકટી છે, પરંતુ ગભરાશો નહીં”
2 કલાક પહેલા
Categories

નેશનલ

3011 Posts

Related Posts

તમે શું તમારી જાતને અદાલત સમજો છો ?: સુપ્રીમ કોર્ટે દિલ્હીના ઉપરાજ્યપાલને વૃક્ષ કાપણી બાબતમાં ઝાટકયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દેશમાં કોરોનાના નવા વેરીયન્ટને લીધે કેરળમાં 4 અને ઉત્તર પ્રદેશમાં 1 દર્દીનુ મૃત્યુ, નવા 335 કેસ મળ્યા
Breaking
2 વર્ષ પહેલા
અમેરિકાએ ભારતના 21 વિદ્યાર્થીઓને એરપોર્ટ ઉપરથી જ ડિપોર્ટ કરી દીધા
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
મીડિયા માફિયા હજુ નહીં સુધરે તો અમે નામ સાથે તેમને ઉઘાડા પાડશું! ઉઘરાણાબાજ મીડિયા માફિયાઓ સામેની ફરિયાદો અત્યંત ચોંકાવનારી
ક્રાઇમ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર