Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

શું અમદાવાદમા ક્રેશ વિમાનનું બ્લેક બોક્સ અમેરિકા મોકલાશે? સરકારે આ મામલે કરી સ્પષ્ટતા, જાણો શું છે સમગ્ર મામલો

Fri, June 20 2025


2 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનના ‘બ્લેક બોક્સ’ને લઈને એક ચિંતાજનક સમાચાર જાહેર થયાં  હતા.  પ્લેન ક્રેશમાં બ્લેક બોક્સને ઘણું નુકશાન થયું છે અને તેને રિપેરિંગ માટે અને તેમાંથી ડેટા લેવા માટે તેને અમેરિકા મોકલાઈ રહ્યું છે તેવા અહેવાલ મળ્યા હતા ત્યારે આ મામલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (MoCA) આ અહેવાલોને ફગાવીને સ્પષ્ટતા કરી છે કે, AAIBના મૂલ્યાંકન બાદ ફ્લાઈટ રેકોર્ડર બ્લેક બૉક્સના ડિકૉડિંગ માટે સ્થળની પસંદગીનો નિર્ણય લેવામાં આવશે.



શું બ્લેક બૉક્સનો ડેટા મેળવવા માટે તેને વિદેશમાં મોકલવામાં આવશે?

વિવિધ મીડિયા રિપોર્ટ અનુસાર, બ્લેક બૉક્સને ડિકૉડ કરવા માટે લખનઉ નજીક HAL સુવિધા, યુનાઇટેડ સ્ટેટ્સમાં NTSB, યુનાઇટેડ કિંગડમમાં સિવિલ એવિએશન ઓથોરિટી અથવા સિંગાપોર મોકલી શકે છે. પરંતુ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સ્પષ્ટતા બાદ સંકેત મળી રહ્યો છે કે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી ભારતમાં જ હાલમાં જ શરૂ કરવામાં આવેલી લેબ ખાતે તેનું ડિકૉડિંગ કરી શકે છે. હાલમાં જ એપ્રિલમાં AAIBએ તેના હેડક્વાર્ટર દિલ્હી ખાતે ડિજિટલ ફ્લાઈટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઈસ રેકોર્ડ લેબનું ઉદ્ધાટન કર્યું હતું. આ લેબ નવ કરોડના ખર્ચે તૈયાર થઈ હતી.


‘બ્લેક બોક્સ’ વાસ્તવમાં બે ઉપકરણો છે

‘બ્લેક બોક્સ’ વાસ્તવમાં બે ઉપકરણો છે – કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર  ક્રેશ થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટમાંથી મળેલ ‘બ્લેક બોક્સ’ વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને નિરીક્ષણ માટે મોકલી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ‘બ્લેક બોક્સ’ યુએસ મોકલવામાં આવે છે, તો ભારતીય અધિકારીઓની એક ટુકડી બ્લેક બોક્સ સાથે રહેશે જેથી ખાતરી કરી શકાય કે બધા પ્રોટોકોલનું પાલન થયું છે.

અમદાવાદમાં 12 જુને પ્લેન ક્રેશ થયું તેના 28 કલાક બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી ‘બ્લેક બોક્સ’ મળી આવ્યું હતું .બ્લેક બોક્સમાં રહેલો ડેટા અને ઓડિયો એ સમજવામાં મદદ કરે છે કે આ દુર્ઘટના બની તેની પહેલા વિમાનમાં શું થયું હતું. પાયલોટે શું નિર્ણય લીધો હતો? શું તેમાં કોઈ ટેકનિકલ ખામી હતો ? કે પછી કોઈ હ્યુમન એરરના લીધે આ ભૂલ થઈ છે.

આ પણ વાંચો : આરોપીની અંધશ્રદ્ધાએ નિર્દોષ લોકોના જીવ લીધા : SMCના PIના માતા-પિતાની હત્યાના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો   

શું હોય છે બ્લેક બોક્સ ?

બ્લેક બોક્સ એક એવું ડિવાઇસ છે કે દરેક એર ક્રાફ્ટમાં હોય છે અને તેની અંદર ફ્લાઇટની ઉડાન દરમિયાનની દરેક મહત્ત્વપૂર્ણ ગતિવિધિઓ અને દરેક વાતચીતને રેકોર્ડ કરે છે. આ બ્લેક બોક્સ કોકપિટમાં પાયલોટ વચ્ચે થયેલી વાતને પણ રેકોર્ડ કરે છે. જો કે એ વાત અગત્યની છે કે આ બ્લેક બોક્સ નામ ધરાવતું ડિવાઇસ ખરેખર નારંગી રંગનું હોય છે. બ્લેક બોક્સનો રંગ ઓરેન્જ  હોય છે. એનું કારણ એ છે કે આવી કોઈ દુર્ઘટના થાય ત્યારે  સરળતાથી શોધી શકાય માટે તેનો કલર બ્રાઇટ ઓરેન્જ એટલે કે નારંગી રાખવામાં આવે છે.


Share Article

Other Articles

Previous

જો તમારું પણ ઘર એરપોર્ટ પાસે હોય તો આવી શકે છે મોટી ઉપાધિ : નાગરિક ઉડ્ડયન મંત્રાલયે નિયમમાં કર્યા ફેરફાર

Next

આરોપીની અંધશ્રદ્ધાએ નિર્દોષ લોકોના જીવ લીધા : SMCના PIના માતા-પિતાની હત્યાના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો   

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
લાપત્તા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું અમદાવાદનાં પ્લેન ક્રેશમાં મોત : DNA મેચ થતાં મૃતદેહ પરિજનોને સોંપાયો
1 કલાક પહેલા
ઈરાનમાં ફસાયેલા 1000 ભારતીય નાગરિક વતન આવશે : ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે ઈરાને ખોલ્યો એરસ્પેસ
1 કલાક પહેલા
જો તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો તો તમને મળશે રૂ.25 લાખની ગ્રેચ્યુટી, જાણો કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શું કરી જાહેરાત
2 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં અમેરિકી નૌકા જહાજો અને લડાકુ વિમાનોનો જંગી ખડકલો : ગમે તે ઘડીએ યુદ્ધમાં ઝંપલાવવાની પૂર્વ તૈયારી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2201 Posts

Related Posts

રાજકોટ : જામનગર રોડ પાસે આવેલ ઘંટેશ્વર વોર્ડ નં-1માં ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું , ગેરકાયદેસર દબાણો દુર કરાયા… જુઓ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના બસ સ્ટેન્ડમાંથી સાવરકુંડલાની મહિલાના સોનાના ચેનની ચીલ ઝડપ
રાજકોટ
2 વર્ષ પહેલા
અદાણીએ સરકારી માલિકીની કંપનીને સોલાર પાવર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
કિંગ કોહલીના નામે વધુ એક ‘વિરાટ’ રેકોર્ડ : આ મુકામ પ્રાપ્ત કરનાર ચોથા ભારતીય ક્રિકેટર બન્યા
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર