Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતના 3 લાખ ખેડૂતોને PM કિસાનનો 22મો હપ્તો અટકશે? આધાર-ડેટા મિસમેચે વધારી ચિંતા,જાણો બેંક ખાતાને આધાર સાથે કેવી રીતે લિંક કરવું?

Fri, February 13 2026

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો 22માં હપ્તાની રકમ ગુજરાતના 2.90 લાખ ખેડૂતો મળવાની સંભાવના ધૂંધળી બની છે. સરકારે હજી સત્તાવાર તારીખ જાહેરાત કરી નથી. પરંતુ જે ખેડૂતોએ પોતાના બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક નથી કર્યું તેમને હપ્તો બેંક ખાતામાં જમા થશે નહી. દેશના લગભગ 30,18,361 ખેડૂતોએ 6 ફેબ્રુઆરી, 2026 સુધી તેમના બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી. ખેડૂતો માટે હજી પણ તક છે જો સત્વરે લીન્કઅપ કરવી લેશે તો 22 મો હપ્તો મળી શકશે.

સરકારી નિયમો અનુસાર, ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફરથી અપાતી રકમ માટે આધાર સીડિંગ અનિવાર્ય છે. બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક ન કરનારા ગુજરાત રાજ્યના 2,90,358 ખેડૂતોનો સમાવેશ થાય છે. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં અદાજે 1044200 લાખ ખેડૂતોએ બેંક ખાતાને આધાર સાથે લિંક કર્યા નથી. રાજસ્થાનમાં 2,13,779 ખેડૂતોનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશમાં 1,87,011, મહારાષ્ટ્રમાં 1,72,349 ખેડૂતોના ખાતા હજુ સુધી આધાર સાથે જોડાયા નથી. કર્ણાટકમાં 1,30,263 અને કેરળમાં 68,798, પશ્ચિમ બંગાળમાં 1,22,106, ઓડિશામાં 73,532 અને ઝારખંડમાં 53,083 ખેડૂતોએ તેમના ખાતા લિંક કરાવ્યા નથી.

આ પણ વાંચો:થર-થર કાંપશે પાકિસ્તાન: રશિયા પાસેથી 10000 કરોડના ખર્ચે 288 S-400 મિસાઇલ ખરીદશે ભારત,જાણો આ ડિલનું શું છે મહત્વ

કૃષિ મંત્રાલયે નિર્દેશ આપ્યા છે કે, જે ખેડૂતોના ડેટા બેંક અને આધાર સાથે મેચ નહીં થાય, તેમનો હપ્તો રોકી દેવામાં આવશે. આ પગલું યોજનામાં પારદર્શિતા લાવવા અને માત્ર પાત્ર લાભાર્થીઓ સુધી લાભ પહોંચાડવાના ઉદ્દેશથી લેવામાં આવ્યું છે.

બેંક ખાતાને આધાર સાથે કેવી રીતે લિંક કરવું?

ખેડૂતો તેમના બેંક ખાતાને આધાર સાથે જોડવા માટે ઓનલાઈન અથવા ઓફલાઈન કોઈપણ માધ્યમની પસંદગી કરી શકે છે. ઓનલાઈન લીંક કરવા માટે ખેડૂત બેંકના નેટબેંકિંગ અથવા મોબાઈલ એપમાં લોગીન કરીને ‘આધાર સીડિંગ’ અથવા ‘અપડેટ આધાર’ના વિકલ્પ પર જઈને વિગતો ભરી શકશે. કેટલીક બેંક UIDAI પોર્ટલ દ્વારા પણ આ સુવિધા આપે છે. ઓફલાઈન માટે જે બેંકમાં ખાતું હોય ત્યાં જઈને આધાર કાર્ડ અને પાસબુકની નકલ સાથે પૂર્ણ કરેલું આધાર લિંકિંગ ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ઘણી બેંકો હવે SMS અથવા ATM દ્વારા આધાર લિંકિંગની સુવિધા આપે છે.

Share Article

Other Articles

Previous

ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાના સુપડા સાફ કર્યા: T20 વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ, કાંગારુઓને 23 રને હરાવી ZIM ટૉપ-2માં પહોંચ્યું

Next

થર-થર કાંપશે પાકિસ્તાન: રશિયા પાસેથી 10000 કરોડના ખર્ચે 288 S-400 મિસાઇલ ખરીદશે ભારત,જાણો આ ડિલનું શું છે મહત્વ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
લોકસભામાં સત્રના અંતિમ દિવસે પણ ઘર્ષણ: મંત્રી હરદીપસિંહ પુરીના રાજીનામાની માગ સાથે વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર, સંસદ 9મી માર્ચ સુધી મુલતવી
13 મિનિટutes પહેલા
દેશમાં 1300 IAS-IPS જગ્યાઓ ખાલી: UPSC ફરી આવ્યું ચર્ચામાં, 505 IPSની અછત, સંસદમાં અપાઈ માહિતી
38 મિનિટutes પહેલા
ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાના સુપડા સાફ કર્યા: T20 વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ, કાંગારુઓને 23 રને હરાવી ZIM ટૉપ-2માં પહોંચ્યું
1 કલાક પહેલા
ગુજરાતના 3 લાખ ખેડૂતોને PM કિસાનનો 22મો હપ્તો અટકશે? આધાર-ડેટા મિસમેચે વધારી ચિંતા,જાણો બેંક ખાતાને આધાર સાથે કેવી રીતે લિંક કરવું?
2 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

કેન્સર સામે લડવા માટે ચીને શું કર્યો નવો દાવો ? શું બનાવ્યું ? વાંચો
ગુજરાત
10 મહિના પહેલા
અમદાવાદથી થાઇલેન્ડ, સાઉદી અરબ અને મલેશિયા જવા માટે ૩૧મીથી ડાયરેક્ટ ફ્લાઈટ
ગુજરાત
2 વર્ષ પહેલા
દ્વારકામાં ફરી દે ધનાધન…ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ : વંથલી, જૂનાગઢ, વેરાવળ અને તાલાલામા પણ ધોધમાર વરસાદ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
એક એવી વસ્તુ કે જેની ગંધથી સાપ ભાગી જાય? જુઓ કઈ છે એ વસ્તુ
લાઇફસ્ટાઇલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર