Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે..વાંચો

Tue, April 16 2024

24 મે થી 4 જૂન દરમ્યાન પ્રિ-મોનસૂન એક્ટિવિટી જોવા મળશે : અંબાલાલની આગાહી

ખાનગી અને સરકારી હવામાન ખાતાએ આ વખતે ટનાટન વરસાદની આગાહી કરી છે ત્યારે આ ચોમાસુ ગુજરાતમાં જુનના બીજા અઠવાડિયાથી એન્ટ્રી કરશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. આ પૂર્વે ૨૪ મે થી ૪ જુન વચ્ચે પ્રિ-;મોન્સુન એક્ટિવિટી થશે તેમ પણ તેમણે જણાવ્યું છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે. તેમજ દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં સારો વરસાદ તશે. જૂનાગઢ, અમરેલી ,બનાસકાંઠા તેમજ કચ્છ જીલ્લાનાં ભાગોમાં સારો વરસાદ વરસશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે. તેમજ દરિયામાં હવાનું હળવું દબાણ ઉભું થશે.

આ પૂર્વે હવામાન ખાતાના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે, હાલમાં વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની મધ્યમ સ્થિતિ પ્રવર્તી રહી છે. પરંતુ સારી વાત એ છે કે તે સતત નબળી પડી રહી છે. એવો અંદાજ છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસાના બીજા તબક્કામાં ત્યાં લા નીના સ્થિતિ ઊભી થઈ શકે છે. વાસ્તવમાં, લા નીનાને ચોમાસા માટે ફાયદાકારક માનવામાં આવે છે, જ્યારે અલ નીનો સ્થિતિમાં વરસાદ ઓછો થઈ શકે છે. IMDએ કહ્યું કે દેશમાં ચોમાસાના આગમન અને દેશના કયા ભાગમાં કેટલો વરસાદ પડશે તે અંગે મેના અંતમાં આગાહી કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, 1951 થી 2023 સુધીના ડેટા દર્શાવે છે કે ભારતમાં નવ વખત સામાન્ય કરતાં વધુ ચોમાસાનો વરસાદ નોંધાયો હતો જ્યારે અલ નીનો પછી લા નીના આવ્યો હતો. તે જ સમયે, દેશમાં 22 લા નીના વર્ષોમાંથી, 20 વખત ચોમાસું સામાન્ય કરતાં વધુ હતું. વિભાગે કહ્યું કે, આ વખતે ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર-પૂર્વના રાજ્યોના કેટલાક વિસ્તારોને છોડીને દેશના મોટાભાગના ભાગોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે.

Share Article

Other Articles

Previous

સાઉથ ઇન્ડિયન સ્ટાર ગોપીચંદની ‘ભીમા’ ઓટીટી પર રિલીઝ થશે

Next

UPSCમાં કોણે કર્યું ટોપ, ગુજરાતમાંથી 8 તારલા ઝળહળ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
13 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

ઝારખંડની ચંપઈ સોરેન સરકારે વિધાનસભા ગૃહમાં જીત્યો વિશ્વાસનો મત, તરફેણમાં 47 અને વિરોધમાં 29 મત પડ્યા
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં કોરોનાની રફ્તાર ચિંતાજનક : જિલ્લા પોલીસવડા, બે મહિનાની બાળકી સહિત 13 કોરોનાગ્રસ્ત
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
કોઠારીયામાં બુલડોઝરની ધણધણાટી, 50 કરોડની જમીન ખુલ્લી
રાજકોટ
2 વર્ષ પહેલા
iOS 18 Update : નવા અપડેટ સાથે iPhoneમાં આવ્યા આ 5 મોટા ફેરફાર, જૂના iPhoneમાં પણ મળશે લેટેસ્ટ ફીચર્સ  
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર