Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ ? વાંચો

Tue, April 1 2025

સુપ્રીમ કોર્ટે યુપીના પ્રયાગરાજમાં 2021માં થયેલા બુલડોઝર એક્શન પર મંગળવારે નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઑથોરિટીને 5 અરજીકર્તાઓને 10-10 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો હતો. આ વળતર 6 અઠવાડિયાની અંદર આપવાનો રહેશે. કોર્ટે એ પણ કહ્યું કે નોટિસ મળ્યાના 24 કલાકની અંદર મકાન પાડવાનું કામ ખોટું હતું અને તેને ગેરકાયદેસર માન્યું છે.

અદાલતે કહ્યું કે આ વળતર એટલા માટે પણ જરૂરી છે કે જેથી ભવિષ્યમાં સરકાર યોગ્ય પ્રક્રિયા વિના લોકોના મકાન પાડવાનું ટાળે. જજોએ તાજેતરમાં જ સામે આવેલા એક વીડિયોનો પણ હવાલો આપ્યો, જેમાં ધ્વસ્ત થતી ઝૂંપડીથી એક બાળકી પોતાના પુસ્તકો લઈને ભાગી રહી હતી.

ઉત્તર પ્રદેશના આંબેડકર નગરનો એક વીડિયો 23 માર્ચે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં એક બાળકી બુલડોઝરની કાર્યવાહી દરમિયાન પોતાની ઝૂંપડી તરફ દોડતી નજર આવી રહી છે. બાળકી ઝૂંપડીની પાસે પહોંચીને પોતાની પુસ્તકો લઈને જલ્દીથી બહાર આવે છે.
સુપ્રીમ કોર્ટે આ પહેલા 7 માર્ચે ઉત્તર પ્રદેશ સરકારને બુલડોઝર કાર્યવાહીને લઈને આકરી ફટકાર લગાવી હતી. પીડિતોનું કહેવું હતું કે રાજ્ય સરકારે ભૂલથી તેની જમીનને ગેંગસ્ટર અતીક અહેમદની સંપત્તિ માની લીધી. તેના કારણે પ્રયાગરાજમાં એક વકીલ, એક પ્રોફેસર અને ત્રણ અન્ય લોકોના ઘર પાડી દીધા હતા.

Share Article

Other Articles

Previous

હવેથી રાજ્યના નર્સીંગ છાત્રોને મળશે ફોરેન લેંગ્વેજ ટ્રેનિંગ

Next

અમેરિકી ટેરિફના અમલથી દેશની કેટલી કંપનીઓ સામે સંકટ ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ મહાપાલિકાની ચુંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો: પૂર્વ ધારાસભ્ય અને જુના કોંગ્રેસી નેતા ઇન્દ્રનીલ રાજગુરુએ લીધો રાજકીય સન્યાસ
23 મિનિટutes પહેલા
પત્રકાર રામચંદ્રની હ*ત્યાના કેસમાં બાબા રામ રહીમ નિર્દોષ જાહેર: હાઇકોર્ટે આજીવન કેદની સજા રદ કરી,જાણો પત્રકાર કોણ હતો?
53 મિનિટutes પહેલા
રાજકોટ મહાપાલિકામાં ‘ભૂતપૂર્વ’ થતાં પહેલાં નેતાઓ ‘એક્શન મોડ’માં: આજે 362 કરોડના ‘વિકાસ’નું લોકાર્પણ-ખાતમુહૂર્ત
1 કલાક પહેલા
મહિનાના અંતમાં રાજકોટ મહાપાલિકાની ચૂંટણી થશે જાહેર: નવા 1 લાખ મતદાર ઉમેરાશે, મતદારોની સંખ્યા પણ 11 લાખને આંબી જશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2962 Posts

Related Posts

VIDEO : રાજકોટના ખેતલા આપા મંદિરમાં વનવિભાગનો દરોડો,મંદિરનો મહંત જથ્થાબંધ આંધળી ચાકળ સાથે પકડાયો
ક્રાઇમ
4 મહિના પહેલા
પોલીસ ડિપાર્ટમેન્ટમાં 32 વર્ષની સફળ સફર એ જ મારી સાચી પુંજી, કોઈ રડતા આવે અને હસતા ચહેરે જાય એ જ ખરી સેવા : SP જાડેજા
ગુજરાત
6 મહિના પહેલા
અંબાલાલની મોટી આગાહી: નવરાત્રિમાં વરસાદ રમઝટ બોલાવશે, ભારત-પાકની મેચ ધોવાશે.!
ગુજરાત
2 વર્ષ પહેલા
સાધુવાસવાણી રોડ પર પરિચિતની ઓફિસે યુવકનો આપઘાત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર