Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

યોગેન્દ્ર યાદવે ભાજપ વિશે શું આગાહી કરી ? વાંચો

Sat, May 25 2024

  • યોગેન્દ્ર યાદવે પણ ભાજપની જીતની ભવિષ્યવાણી કરી
  • ચુંટણી વિશ્લેષકમાંથી રાજનીતિમાં આવેલા નેતાએ કોંગ્રેસને 85 થી 100 બેઠક મળવાની આગાહી કરી; એનડીએને 305 બેઠક મળી શકે

વોઇસ ઓફ ડે નવી દિલ્હી

પ્રશાંત કિશોર બાદ હવે ચૂંટણી વિશ્લેષકમાંથી રાજકારણમાં આવેલા યોગેન્દ્ર યાદવે પણ આ ચૂંટણીમાં ભાજપને કેટલી સીટ મળશે એ બાબતે આગાહી કરી હતીમને ભાજપની જીતની ભવિષ્યવાણી કરી હતી. પ્રશાંત કિશોરે પણ યોગેન્દ્ર યાદવની આગાહીને સમર્થન આપતા કહ્યું હતું કે, “યાદવના મતે ભાજપ 240 થી 260 સીટ જીતી શકે છે. આ સિવાય ભાજપના સહયોગી પક્ષો 35 થી 45 સીટ જીતી શકે છે. આવી સ્થિતિમાં એનડીએનો આંકડો 275 થી 305ની વચ્ચે પહોંચી જશે, જે સરકાર બનાવવા માટે પૂરતો હશે.

યોગેન્દ્ર યાદવે કોંગ્રેસને 85 થી 100 સીટ અને ઈન્ડિયા એલાયન્સને 120 થી 135 સીટ આપી છે. 2019ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 52 સીટ મળી હતી. પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભાજપ બહુમતનો આંકડો સરળતાથી હાંસલ કરશે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પ્રત્યે અસંતોષનું કોઈ મોટું કારણ નથી.

પ્રશાંત કિશોરે સોશિયલ મીડિયા પર લખ્યું, ચૂંટણી અને સામાજિક-રાજકીય મુદ્દાઓને ઊંડાણપૂર્વક સમજનારા લોકોમાંથી એક યોગેન્દ્ર યાદવે પણ પોતાનું વિશ્લેષણ શેર કર્યું છે. તેમણે 2024ની લોકસભા ચૂંટણી માટે ભવિષ્યવાણી કરી છે. તેમના મતે ભાજપને 240થી 260 બેઠકો મળી શકે છે. તે જ સમયે, એનડીએમાં તેના સાથી પક્ષો પણ 35 થી 45 બેઠકો જીતી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ પાસે 275થી 305 બેઠકો હશે.

દેશમાં સરકાર બનાવવા માટે 272 સીટ જરૂરી છે. આ લોકસભામાં ભાજપ પાસે 303 અને એનડીએ પાસે 323 સીટ છે. શિવસેનાએ એનડીએનો હિસ્સો રહીને પણ 18 સીટ જીતી હતી.

Tags:

BJPELECTION 2024loksabha electionYogendra Yadav

Share Article

Other Articles

Previous

બદનક્ષીભરી જાહેરખબરોની મનાઈ સામે ભાજપે સુપ્રીમ કોર્ટમાં દાદ માગી

Next

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કુરુક્ષેત્રમાં મતદાન કર્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
8 મિનિટutes પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
22 મિનિટutes પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
48 મિનિટutes પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

બનાસકાંઠાની વાવ બેઠકમાં 21માં રાઉન્ડના અંતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની લીડ ઘટીને 370 મતની
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ખેડૂતો ફરી ધમાલના મૂડમાં : સંયુક્ત કિસાન મોરચાના એલાન મુજબ આજે નોઇડા થી દિલ્હી તરફ કૂચ કરશે હજારો ખેડૂતો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજે ક્રિકેટના મેદાન ઉપર ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ : ‘ઓપરેશન સિંદૂર’ બાદ પહેલીવાર બન્ને વચ્ચે ટક્કર,રાજકોટ જ નહીં આખા દેશમાં રહેશે ‘ક્રિકેટ કર્ફયુ’
ગુજરાત
5 મહિના પહેલા
૩૦૦થી વધુ વિમાનોમાં બોમ્બની ધમકી આપનાર ઓળખાયો : નાગપુર પાસેના ગોંદીયાના રહીશ જગદીશ ઉઈકેને ઝડપી લેવા દોડધામ
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર