Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

વિરાણી હાઈસ્કૂલ ફરી વિવાદમાં : આ તારીખે થશે હાઇકોર્ટમાં સુનાવણી, જાણો શું છે સમગ્ર મામલો

Sat, April 12 2025

પ્રાંત અધિકારીના હુકમ સામે અપીલના બદલે ટ્રસ્ટીઓ ફરી હાઇકોર્ટમાં ગયા : શરતભંગ અંગેના પણ તોળાતા પગલાં

રાજકોટ : રાજકોટ શહેરની વચ્ચોવચ આવેલ ઐતિહાસિક શામજી વેલજી વિરાણી હાઈસ્કૂલ પ્રકરણમાં રાજકોટ સીટી પ્રાંત અધિકારી દ્વારા જમીનનો સત્તાપ્રકાર કે-5 કરી જમીનનો કોઈપણ ભાગ ભાડે આપી શકાશે નહીં કે કોઈપણ પ્રકારની નફાકારક પ્રવૃત્તિ કરી શકાશે નહીં તેવો સ્પષ્ટ હુકમ કર્યો હોવા છતાં વિરાણી હાઈસ્કૂલ મેદાનમાં હાલમાં છડેચોક રાત્રી બજાર અને બોક્સ ક્રિકેટની પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે શરતભંગની કાર્યવાહી થાય તે પહેલા જ ફરી ટ્રસ્ટીઓ હાઇકોર્ટમાં દોડી ગયા હોવાનું અને આગામી તા.21 એપ્રિલના રોજ સુનાવણી યોજનાર હોવાનું જાણવા મળે છે.

રાજકોટની ઐતિહાસિક વિરાણી હાઈસ્કૂલમાં ટ્રસ્ટી મંડળમાં ફેરફારો થયા બાદ સતત વિવાદો ચાલી રહ્યા છે જેમાં વિરાણી હાઇસ્કૂલની જમીન રોડ કપાતમાં ગયા બાદ સીટી સર્વે કચેરીમાં નોંધ પાડવામાં ક્ષતિ રહેતા આ મામલે નોંધ મૂળ સ્થિતિએ લાવવા હાઇકોર્ટ સુધી પ્રકરણ ચાલ્યા બાદ રાજકોટ સીટી પ્રાંત-1 કચેરી દ્વારા કેસ ચલાવી ઐતિહાસિક ચુકાદો આપી ક્ષતિ પૂર્વક થયેલી નોંધ સુધારી જમીનનો સતાપ્રકાર કે-5 કરવા આદેશ કરી જમીન ફાળવણીના હુકમની શરત મુજબ  જમીનનો કોઈપણ ભાગ ભાડે આપી શકાશે નહીં કે કોઈપણ પ્રકારની નફાકારક પ્રવૃત્તિ કરી શકાશે નહીં તેવો આદેશ આપવામાં આવ્યો હતો.

બીજી તરફ શામજી વેલજી વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટ દ્વારા પ્રાંત અધિકારીના સ્પષ્ટ ચુકાદા બાદ પણ ઐતિહાસિક ધરોહર સમાન શિક્ષણધામના મેદાનમાં ખાણીપીણીની રાત્રિબજાર તેમજ બોક્સ ક્રિકેટ સહિતની મેદાન ભાડે આપવાની પ્રવૃત્તિ ચાલુ રાખતા સમગ્ર મામલે પશ્ચિમ મામલતદાર દ્વારા સ્થળ તપાસ કરાવી અહીં નફાકારક પ્રવૃત્તિ થતું હોવાં અંગે રિપોર્ટ કરતા સમગ્ર પ્રકરણ જિલ્લા કલેકટર સુધી પહોચ્યુ હતું. જેમાં શરતભંગના પગલાં ભરવા આદેશ અપાયા બાદ ફરી વખત વિરાણી હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ હાઇકોર્ટમાં દોડી ગયા હોવાનું અને આગામી તા.24 એપ્રિલના રોજ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

UPI Down : UPI સર્વિસમાં ફરી લાગી બ્રેક ! ઓનલાઈન પેમેન્ટમાં મુશ્કેલી : હજારો Phone Pe,GPay યુઝર્સ થયા પરેશાન

Next

પેરેલિસીસના નામે ‘નાટક’ કરી 40 લાખનો વીમો પકવવાનો ખેલ પડ્યો ઉંધો, ડૉક્ટર પણ સમગ્ર ઘટનામાં સામેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
8 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

આજે બાંગ્લાદેશના સૂપડા સાફ કરવા ઉતરશે ટીમ ઈન્ડિયા
સ્પોર્ટ્સ
8 મહિના પહેલા
પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં રાહુલ ઝિંદાબાદના નારા લગાવ્યા
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
ભારતને શક્તિશાળી દેશોની યાદીમાંથી કોણે કર્યું બહાર ? શું છે રિપોર્ટ ? જુઓ
ઇન્ટરનેશનલ
4 મહિના પહેલા
ભાંગેલા રસ્તા રીપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરો
રાજકોટ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર