Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

આ તારીખે નીકળશે વિકીડાનો વરઘોડો !! મલ્હાર અને પૂજાના લગ્નની તારીખ ફાઈનલ, જાણો ક્યારે કરશે લગ્ન

Mon, November 11 2024

થોડા સમય પહેલા જ પૂજા અને મલ્હારે લગ્ન કરવાની વાત જાહેર કરી હતી. બંનેએ પોસ્ટ શેર કરીને માહિતી આપી છે કે બંને લગ્ન બંધનમાં બંધાશે. ત્યારે હવે કઈ તારીખે વિકીડો એટલે કે મલ્હાર ઠાકરનો વરઘોડો નીકળશે એ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષી ૨૬ નવેમ્બરે લગ્ન બંધનમાં બંધાશે આ માહિતી પણ કપલે સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આપી છે.

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર કોની સાથે લગ્ન કરશે અને કપલે લોકોની ચર્ચા પર વિરામ મૂકી દીધો અને લગ્નગ્રંથિમાં બંધાઈને એકમેકના થશે એ બાબતે પોસ્ટ શેર કરી હતી ત્યારે આજે મલ્હાર ઠાકર અને પૂજા જોશીએ ઓફિશિયલી તેમના લગ્ન તારીખની જાહેરાત કરી દીધી છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને બંને એ પહેલી મુલાકતથી લઈને લગ્ન સુધીની સફરની ઝલક બતાવી છે.

View this post on Instagram

A post shared by Puja Joshi (@pujajoshi_official)


#MaJa.. અત્યારે આ હેશટેગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે અને તેની પાછળનું કારણ કે ગુજરાતી અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી. છેલ્લા થોડા દિવસથી એ ચર્ચા ચાલી રહી છે કે મલ્હાર અને પૂજા બંને ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બધાશે પણ ક્યારે લગ્ન કરશે એ તારીખની લગભગ ચાહકો રાહ જોઈ રહ્યા હતા.

હવે ફાઇનલી મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશીએ ઓફિશિયલી તેમના લગ્ન તારીખની જાહેરાત કરી દીધી છે. એમને ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં એમની પહેલી મુલાકતથી લઈને લગ્ન સુધીની સફરની ઝલક પણ બતાવી છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો કોમેન્ટ કરીને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે.

26 નવેમ્બર, 2024 આ દિવસે મલ્હાર ઠાકર અને પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે. વિડીયોની શરૂઆત #MaJaNiWedding હેશટેગ સાથે થઈ છે અને વિડીયોના અંતમાં લગ્નની તારીખ વિશે જણાવ્યું છે. સાથે જ એમની લવસ્ટોરીની શરૂઆત કેવી રીતે થઈ તેની ઝલક અલગ અંદાજમાં બતાવી છે. ફિલ્મના સેટ પરની એ મુલાકાત કોફી ડેટ સુધી પહોંચી, ધીરે ધીરે પ્રેમમાં પડ્યા બાદ હવે બંને 26 નવેમ્બરના લગ્ન કરવા જઈ રહ્યા છે.

આ વિડીયો પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘હરખ ની હેલી અને વ્હાલનું વાવાઝોડું. બન્ને ના પરિવારે ભેગા થઈ ને અમને ‘’*Save the Date*’’ નો વિડિયો બનાવવાનું કહેલ છે. આ છે એની પ્રસ્તુતિ , આશીર્વાદ ની અપેક્ષા.#MaJa’

Share Article

Other Articles

Previous

Shaktimaan teaser : ‘શક્તિમાન’ બનીને મુકેશ ખન્ના ફરી ધૂમ મચાવશે, જુઓ સુપરહીરોની પહેલી ઝલક

Next

પૂર્વ ક્યુબામા 6.8 ની તીવ્રતાનો ભૂકંપ : અનેક ઇમારતોને નુકસાની, કોઈ જાનહાની નથી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
રશિયામાં 8.8 ની તીવ્રતાનો ભૂકંપ : અનેક દેશોમાં સુનામીની ચેતવણી, લાખો લોકોનું સ્થળાંતર,જાપાનમાં પરમાણુ મથક બંધ
1 મિનિટute પહેલા
‘દોસ્ત-દોસ્ત’ કહીને ટ્રમ્પે પીઠમાં ખંજર ભોંક્યુ : ભારત ઉપર 25% ટેરિફની જાહેરાત, જાણો દેશમાં કોને પડશે ફટકો ?
17 મિનિટutes પહેલા
Happy Birthday JAMNAGAR : નવાનગરથી નવલું જામનગર, એક રજવાડામાંથી ‘ગ્લોબલ મેડિસિન હબ’ બનવા સુધીની સફર
49 મિનિટutes પહેલા
રાજકોટના લાખાજીરાજ રોડની બજાર ‘ફેરિયામુક્ત’ થશેઃ આજથી દબાણહટાવ કામગીરી શરૂ,3 વર્ષ બાદ વેપારીઓને સમસ્યાથી મુક્તિ મળશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2303 Posts

Related Posts

રાજનાથ સિંહ માલદીવના સંરક્ષણ પ્રધાનને મળશે : દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર થશે વાતચીત
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
ઝારખંડમાં 22 વર્ષીય આદિવાસી યુવતી સાથે 3 દિવસ સુધી સામૂહિક દુષ્કર્મ : યુવતી હોસ્પિટલ ખસેડાઈ
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
તેલંગણામાં મુખ્યમંત્રી પદ માટે ધમાસાણ: બળવા જેવી સ્થિતિ
નેશનલ
2 વર્ષ પહેલા
રિયલ એસ્ટેટ ડેવેલપર્સને જીએસટીમાં શું ઝટકો લાગી શકે છે ? વાંચો
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર