નરેન્દ્ર મોદી અને જે.પી.નડા સાથે મુલાકાત કરતા વિજય રૂપાણી
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યારની તસવીર