Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

VIDEO : ગુજરાતમાં બ્રિજ તૂટવાની વધુ એક ઘટના, માંગરોળના આજક ગામે જર્જરિત બ્રિજનું સમારકામ વખતે સ્લેબ ધરાશાયી

Tue, July 15 2025

ગુજરાતમાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બની જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા જે બાદ તમામ બ્રિજની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા ત્યારે રાજ્યમાં વધુ એક બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે. જેમાં માંગરોળમાં જર્જરિત બ્રિજનું સમારકામ શરૂ કરાયું કરવામાં આવ્યું હતું અને સ્લેબ અચાનક ધરાશાયી થતાં 8થી વધુ લોકો 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા. જો આ બનાવમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.  

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)


કોઈ દુર્ઘટના બને પછી જ એક્શન લેવાની જાણે તંત્રને ટેવ પડી ગઈ હોય એમ વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તમામ જિલ્લાના બ્રિજની તપાસ કરવાના અને જર્જરિત બ્રિજનું સમારકામ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આજક ગામ પાસે બ્રિજ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી જેમાં આત્રોલી ગામથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલા પુલનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો જો આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

image twitter @Drkiranjpatel


પુલ ધરાશાયી થવાનો વિડીયો થયો વાયરલ

આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે જે જેમાં જોઈ શકાય છે કે હીટાચી મશીન સહિત 8થી વધુ લોકો નદીમાં ખાબક્યા હતા જો સદનસીબે તમામ લોકોનો જીવ બચી ગયો હતો.ઘટનાસ્થળે હાજર ટીમ દ્વારા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે મહત્વની વાત તો એ છે  કે પુલ જર્જરિત હાલતમાં છે ત્યારે અહી કામ કરતાં મજૂરો જીવના જોખમે પુલનું સમારકામ કરી રહ્યા છે અહી કોઈ દુર્ઘટના સર્જાઇ તો જવાબદાર કોણ?

આ પણ વાંચો : VIDEO : સાઉથની ફિલ્મના શૂટિંગ દરમિયાન દુ:ખદ ઘટના :  એસએમ રાજુનું લાઈવ સ્ટંટ સીન દરમિયાન નીપજ્યું મોત

image twitter @Drkiranjpatel

આ પુલ 20 થી 22 વર્ષ જૂનો

આત્રોલીથી કેશોદ તરફ જવાના રસ્તે આવેલો બ્રિજ 20 થી 22 વર્ષ જૂનો છે. ત્યારે આ મામલે ગામના સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે નવો પુલ બનાવવા માટે જૂનો બ્રિજ તોડવામાં આવી રહ્યો હતો. જોકે આ દરમિયાન જ દુર્ઘટના સર્જાઈ ગઇ હતી કેમ કે બીજી સાઈડથી બ્રિજ તૂટી પડ્યો હતો.

Share Article

Other Articles

Previous

યાત્રીગણ કૃપયા ધ્યાન દે! આજથી દેશમાં નવો રેલ્વે નિયમ લાગુ,આધાર OTP વગર નહીં કરાવી શકાશે તત્કાલ ટિકિટ બુકિંગ

Next

બિહારમાં મતદાર યાદીમાંથી 35 લાખ લોકોના નામ ડીલીટ થઈ જશે, ચૂંટણી પંચનો દાવો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અસલામત પોલીસ : ટંકારામાં તપાસ કરવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીના પરિવારજનોનો હુમલો
5 મિનિટutes પહેલા
મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી : એર ઇન્ડિયાનું વિમાન રન-વે પર સ્લીપ થતા 3 ટાયર ફાટ્યા, મુસાફરોના જીવ અધ્ધર થયા
26 મિનિટutes પહેલા
ચીનની મોટી ચાલ : અરુણાચલ પાસે સૌથી મોટા ડેમનું કામ ચાલુ,ભારત માટે આ ડેમ વોટર બોમ્બ સાબિત થઈ શકે છે
1 કલાક પહેલા
ડોકટર-હોસ્પિટલની બેદરકારીથી યુવકનું મોત થતાં ગ્રાહક કોર્ટે ફટકારી નોટિસ : ફરિયાદીએ 98 લાખ રૂપિયાના વળતરની કરી માંગ
1 કલાક પહેલા
Categories

નેશનલ

2272 Posts

Related Posts

હૈદરાબાદને હસારંગાએ આપ્યો `દગો’
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
ISROની મોટી સફળતા, ચંદ્રયાન-3ના પ્રોપલ્શનથી વિક્રમ લેન્ડર થયું અલગ, હવે વિક્રમ લેન્ડર ચંદ્રથી માત્ર 100 કિમી દૂર
ગુજરાત
2 વર્ષ પહેલા
14 માર્ચથી ખેડૂતો પાસેથી ચણા-રાયડાની ટેકાના ભાવે કરાશે ખરીદી : તા.૦9 માર્ચ સુધી ખેડૂતો ગ્રામ્યકક્ષાએ VCE મારફતે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
ભારતે બનાવી સ્વદેશી ઓપરેટિંગ સિસ્ટમ, Maya OS
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર