Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

VIDEO : બોલિવૂડ સિંગર સચેત-પરંપરાએ રાજકોટમાં ગાંઠિયા-જલેબી, થેપલાની મોજ માણી: આજે સાંજે મ્યુઝિકલ નાઈટમાં રાજકોટિયન્સને ડોલાવશે

Wed, November 19 2025

આજે બુધવારે રાજકોટ મહાપાલિકાની 52મી વર્ષગાંઠ નિમિત્તે તંત્રવાહકો દ્વારા બોલિવૂડની વિખ્યાત ગાયક જોડી સચેત-પરંપરા ટંડનની મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્સમાં રાત્રે આઠ વાગ્યાથી આ બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ શરૂ થશે જેમાં એક-એકથી ચડિયાતા બોલિવૂડ ગીત ઉપરાંત આલ્બમ સાંભળી લોકોને કડકડતી ઠંડીમાં ઝૂમવા માટે મજબૂર બનવું પડશે. જો કે આ માટે મહાપાલિકા દ્વારા ગાયક જોડી અને તેની ટીમને 37 લાખ જેટલું ચૂકવણું કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આજે સવારે સચેત-પરંપરા રાજકોટ આવી પહોંચ્યા હતા.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

આજે રાજકોટને સચેત-પરંપરાની જોડી ડોલાવશે. ત્યારે મનપાના કાર્યક્રમને લઈને સચેત- પરંપરા રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટમાં કોઇ બૉલીવુડની હસ્તી આવે અને કાઠિયાવાડી રંગ ન લાગે એવું તો બને નહીં. રાજકોટ કિસાનપરા ચોકમાં આવેલ ટી સ્ટ્રીટમાં ફાફડા ગાંઠીયા થેપલા જલેબીની મજા સચેત-પરંપરાએ માણી હતી. નાસ્તો કરીને કહ્યું  રાજકોટ તમને ખૂબજ પ્રેમ કરી છીએ જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :RMCને 51 વર્ષ પૂરાઃ સુવિધા ઓછી, દુવિધા વધુ મળી! સમસ્યા ગણી ન શકાય,સુવિધા ગણવી હોય તો આંગળીના વેઢે જ ગણી શકાય

આજે રાજકોટને ડોલાવશે સચેત-પરંપરાની જોડી

સચેત-પરંપરા ટંડનની જોડી દ્વારા જા રાંઝણ રાંઝણ (ફિલ્મ દો પતિ), હમસફર (સૈયારા), બેખયાલી (કબીરસિંહ), મેરે સોણિયા (કબીર સિંહ), શિવ તાંડવ (આલ્બમ), રામ સિયા રામ (આદિપુરુષ), ઓ માઈયા મેનુ યાદ આવે (જર્સી), મલંગ સજના (આલ્બમ) સહિતના ગીતની પ્રસ્તુતી કરવામાં આવશે.

મહાનુભાવોને મેયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

આ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને મેયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે સાથે સાથે દિવાળી ઉત્સવ દરમિયાન રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ કરવામાં આવશે. કાર્યક્રમનું ઉદ્ઘાટન કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરાશે. કાર્યક્રમ અંતર્ગત મહાપાલિકા દ્વારા તડામાર તૈયારી શરૂ કરાઈ હતી જેનું નિરીક્ષણ કરવા માટે મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા સહિતે સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી.

Share Article

Other Articles

Previous

બિહારમાં જનતા દળ યુના ધારાસભ્ય દળના નેતા તરીકે ફરી નિતશકુમાર અને ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સમ્રાટ ચૌધરી નેતા તથા વિજય સિંહા ઉપ નેતા ચૂંટાયા, ફરી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓની ત્રિપુટી રીપીટ

Next

RMCને 51 વર્ષ પૂરાઃ સુવિધા ઓછી, દુવિધા વધુ મળી! સમસ્યા ગણી ન શકાય,સુવિધા ગણવી હોય તો આંગળીના વેઢે જ ગણી શકાય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
3 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
3 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
4 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

શેર-મ્યુચ્યુઅલ ફંડના નફા ઉપર હવે રિબેટ નહીં મળે : કરદાતાઓને ભરવો પડશે ટેક્સ, આ તારીખ સુધી ટેક્સ નહીં ભરો તો લાગશે દંડ
ગુજરાત
5 મહિના પહેલા
વરસાદી પાણીના નિકાલ મુદ્દે તંત્રને ઝાટકતી હાઇકોર્ટ
ગુજરાત
2 વર્ષ પહેલા
ચોમાસાની એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય
રાજકોટ
2 વર્ષ પહેલા
સિવિલ હોસ્પિટલમાં અનફિટનો ખેલ ખતમ : 25 સર્ટી રિજેક્ટ કરી દેવાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર