Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

જમીનના ટુકડાની લાલચમાં બે પિતરાઈ ભાઈઓએ એકની એક બહેનને પતાવી દીધી: ઉનાના નેસડા ગામની ઘટના,પોલીસે હત્યારાઓને દબોચ્યા 

Mon, March 30 2026

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નેસડા ગામે ભાઈ-બહેનના પવિત્ર સંબંધોને કલંકિત કરતી ઘટના સામે આવી છે. માત્ર 12 વીઘા જમીન પચાવી પાડવાની લાલચમાં બે નરાધમ પિતરાઈ ભાઈઓએ પોતાની જ બહેનની કરપીણ હત્યા કરી નાખી છે. પોલીસે 7 દિવસની સઘન તપાસ બાદ આ રહસ્યમય મર્ડર પરથી પડદો ઉંચકી બંને આરોપી ભાઈઓની ધરપકડ કરી છે.

આ અંગેની વિગતો મુજબ, મૃતક યુવતી મનસુબેન હમાભાઈ ગોહિલ (ઉ.વ. 25) તેના માતા-પિતાના અવસાન બાદ એકલી રહેતી હતી અને વારસામાં મળેલી 12 વીઘા જમીનની એકમાત્ર વારસદાર હતી. મનસુબેનને ગામના જ અને સુરત ખાતે હીરાનું કામ કરતા સતુભાઈ ખસીયા સાથે પ્રેમસંબંધ હતો. મનસુબેનની મિલકત પર ડોળો માંડીને બેઠેલા પિતરાઈ ભાઈઓ વિક્રમ વિરાભાઈ ગોહિલ અને મનુ કનુભાઈ ગોહિલને આ સંબંધ મંજૂર નહોતો.

વિક્રમે મનસુબેનને વિશ્વાસમાં લઈ તેના લગ્ન પ્રેમી સતુ સાથે કરાવી આપવાની લાલચ આપી હતી. આ વિશ્વાસના જોરે તેણે અડધી જમીન પોતાના નામે પણ કરાવી લીધી હતી. ગત 20મી તારીખે લગ્નની મિટિંગના બહાને વિક્રમ મનસુબેનને પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં બંને ભાઈઓએ મળીને તેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચો:સાલુ આપણા બધા વખતે જ 60ના ને નો-રિપીટ થિયરીના નિયમો યાદ આવે? ગાંઠિયાદાદાઓ કે આવી ગેંગોની પ્રોપર મેડિસિન ગુજસીટોક, વાંચો કાનાફૂસી

હત્યા બાદ પાપ છુપાવવા ભાઈઓએ બહેનને ‘હાર્ટ એટેક’ આવ્યો હોવાનું નાટક રચ્યું હતું. કોઈને જાણ કર્યા વગર માત્ર 7-8 લોકોની હાજરીમાં લાશને ટ્રેક્ટરમાં નાખી ઉના સ્મશાને લઈ ગયા હતા અને અડધા જ કલાકમાં અંતિમ સંસ્કાર પતાવી દીધા હતા. જોકે, પ્રેમી સતુને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે એફએસએલની મદદ અને ઊંડાણપૂર્વકની તપાસ કરતા સામે આવ્યું કેઆ કુદરતી મૃત્યુ નહીં પણ હત્યા હતી. જે બાદ પોલીસે આરોપીઓ સામે ગુનો નોધી ધરપકડ કરી હતી.

Oplus_131072

એક ભાઈએ હાથ-પગ પકડ્યા, બીજાએ ગળું દબાવ્યું

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મનસુબેનને મોતને ઘાટ ઉતારવા માટે બંને ભાઈઓએ પહેલાથી કાવતરું રચ્યું હતું. આરોપી વિક્રમ બહેનનું ગળું દબાવી રહ્યો હતો ત્યારે મનુએ તેના હાથ-પગ પકડી રાખ્યા હતા જેથી તે પ્રતિકાર ન કરી શકે. માત્ર 30 મિનિટમાં સ્મશાન વિધિ પતાવી દેવી એ જ આરોપીઓ માટે શંકાનું મુખ્ય કારણ બન્યું હતું

Share Article

Other Articles

Previous

આજે થાલા વગર ચેન્નાઈના ‘કિંગ્સ’ની ટક્કર રાજસ્થાનના ‘રોયલ્સ’સામે થશે: સેમસન-જાડેજા પોતાની નવી ઇનિંગનો પ્રારંભ જૂની ટીમ સામે જ કરશે

Next

સાલુ આપણા બધા વખતે જ 60ના ને નો-રિપીટ થિયરીના નિયમો યાદ આવે? ગાંઠિયાદાદાઓ કે આવી ગેંગોની પ્રોપર મેડિસિન ગુજસીટોક, વાંચો કાનાફૂસી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
દીકરીને પરેશાન કરતાં સાસરા-સાળાએ જ જમાઈને પતાવી દીધો: ઢીમ ઢાળી લાશને 1.50 કિમી દૂર ફેંકી,જાણો શું છે સમગ્ર મામલો
31 મિનિટutes પહેલા
રાજકોટમાં વધુ એક છેતરપિંડી: મિત્રએ પોતાની દુબઇ સ્થિત ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવાનું કહીને 1.48 કરોડ ખંખેરી લીધા
45 મિનિટutes પહેલા
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુનાં હસ્તે રાજકોટથી દેશનાં 57 એરપોર્ટ પર સુવિધાની શરૂઆત, મુસાફરોને રૂ.10માં ચા, 20માં સમોસા મળશે
55 મિનિટutes પહેલા
આજે થાલા વગર ચેન્નાઈના ‘કિંગ્સ’ની ટક્કર રાજસ્થાનના ‘રોયલ્સ’સામે થશે: સેમસન-જાડેજા પોતાની નવી ઇનિંગનો પ્રારંભ જૂની ટીમ સામે જ કરશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

3032 Posts

Related Posts

બેન્કિંગ કાયદામાં મોટાપાયે ફેરફારો થશે
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
ગાંધી પરિવારમાંથી હવે કોણ આવશે રાજકારણમાં ? કોણે આપ્યો સંકેત ? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
રાજકોટમાં RSSનો કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ…જુઓ એકત્રીકરણ….
રાજકોટ
2 વર્ષ પહેલા
વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયાનો ઝળહળતો વિજય, મતદારોએ ભાજપને વધુ એક વખત આપ્યો આંચકો
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર