Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ગુજરાતનાં 65 ડીવાયએસપીની બદલી

Thu, March 14 2024

રાજકોટ સાયબર ક્રાઈમ એસીપી વિશાલ રબારી,એસીપી ભાર્ગવ પંડ્યા, ગ્રામ્યના ડીવાયએસપી એચ.એસ.રત્નુની બદલી

સુરત ઇકો સેલના એસીપી વિરજીતસિંહ કે.પરમાર અમદાવાદ એ.ટી.એસ.માં મુકાયા  

લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટા ફેરફારો કરાયા છે,ગુજરાત પોલીસ વિભાગમાં મોટા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની બદલી કરાઇ છે. એક સાથે રાજ્યના  65 ડીવાયએસપીની બદલી કરાઇ છે તેમજ 8 આઇપીએસ અધિકારીઓને પોસ્ટિંગ અપાયું છે અને 5 આઇપીએસને પોસ્ટિંગ માટે વેઇટિંગમાં રાખવામાં  આવ્યા છે. ડીવાયએસપીની બદલી સાથે હવે  ટૂંક સમયમાં જ આઇપીએસ અધિકારીઓની બદલીનું નવું લિસ્ટ પણ સામે આવી શકે છે.

રાજકોટ સાયબર ક્રાઈમ એસીપી વિશાલ રબારી ઉપરાંત એસીપી ભાર્ગવ પંડ્યા, સીઆઈડી ક્રાઈમના ડીવાયએસપી આર.એસ.પટેલ, રાજ્ય ગ્રામ્યના ડીવાયએસપી એચ.એસ.રત્નુ, એસીબીના ડીવાયએસપી વી.કે.પંડ્યા, રેલવેના ડીવાયએસપી જે.કે.ઝાલા સહિત રાજ્યના 65 ડીવાયએસપી (એસીપી)ની બદલી કરવામાં આવી છે.   આગામી સમયમાં આઈપીએસ અધિકારીની બદલી માટેની ઘડીઓ ગણાઈ રહી છે. જેમાં આઈજી કક્ષાના અધિકારીઓના એડિશનલ ડીજીના પ્રમોશન અને મોટાભાગના સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલી તેમજ સુરત પોલીસ કમિશનરની જાહેરાત થવાની છે, તેમાં હવે છેલ્લી મહોર લાગવાની રાહ જોવાઈ રહી છે.

રાજકોટના સાયબર ક્રાઈમ એસીપી વિશાલ રબારીને સુરેન્દ્રનગર લીંબડી ડીવાયએસપી તરીકે તેમજ એસીપી ભાર્ગવ પંડયાને વલસાડ ડીવાયએસપી તરીકે મૂકવામાં આવ્યા છે. તેમના સ્થાને એસીપી પશ્ચિમમાં વડોદરા મહિલા સેલના એસીપી રાધિકાબેન ભરાઈને મૂકવામાં આવ્યા છે. સેલ, સી.આઈ.ડી. ક્રાઈમ, રાજકોટના ડીવાયએસપી  આર.એસ.પટેલ નાયબ પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, સી.આઈ.ડી. ક્રાઈમ, ગાંધીનગર બદલી કરવામાં આવી છે તેમના સ્થાને સાવરકુંડલાથી એચ. બી. વોરાને મૂકવામાં આવ્યા છે. રેલવેના ડીવાયએસપી જે. કે. ઝાલાને એસીએસટી સેલ જુનાગઢ મૂક્યા છે તેમના સ્થાને સુરતથી આઈ. એન. પરમારને મૂકવામાં આવ્યા છે. સુરત એન્ટી ઈકોનોમીક ઓફેન્સ સેલના એસીપી વિરજીતસિંહ કે. પરમારને  એ.ટી.એસ.ના  ડીવાયએસપી તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.  

Share Article

Other Articles

Previous

ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને આપી આટલા કરોડના કામોની ભેટ…જુઓ

Next

ઇલેકટોરલ બોન્ડ: કોણે કઈ પાર્ટીને કેટલી રકમ આપી એ જાણકારી નહીં મળે?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
6 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
21 કલાક પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
21 કલાક પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
22 કલાક પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

રાજકોટમાં ટાર્ગેટ પૂરો કરવા જીએસટી વિભાગ ઉંધામાથે
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ : સવા વર્ષ પૂર્વે કરેલા આપઘાતના પ્રયાસમાં બચી ગયેલા વૃધ્ધાએ ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
ગેટ વે ઓફ મેડિસિનની ‘નીટ’ની પરીક્ષા 3 મેએ લેવાશે: લાખો વિદ્યાર્થીઓ ડોકટર બનવાનું સ્વપન પૂરું કરવા નીટની પરીક્ષા આપશે
ગુજરાત
2 મહિના પહેલા
રાજકોટ જિલ્લામાં ૧૨ દિવસમાં બીજી મર્ડર મિસ્ટ્રી: ખંભાલિડા ગામેયુવાનની હત્યા કરી લાશ સળગાવી દીધી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર