જાણો આજનું રાશિફળ | 16-04-2024
મેષ
સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. ધનનો ખર્ચ વધુ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ
કામમાં થાક વધુ લાગી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીથુન
વેપાર ધંધામાં ખૂબ જ વ્યસ્ત રહી શકો છો. ચિંતાઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક
નવા નોકરી (ધંધાની) શરૂઆત કરી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ
કામના સ્થળે સહ-કર્મચારીઓનો યોગ્ય સહકાર મળશે. અણધાર્યા લાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. દિવસ ખુબજ સારો રહેશે.
તુલા
મહત્વના કામોમાં ઘ્યાન વધુ કેન્દ્રિત કરી શકો છો. નકારાત્મક વિચારો દુર થશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક
અધુરી ઈચ્છાઓ પુર્ણ થઇ શકે છે. ધનલાભ થવાની શક્યતા રહેશે. દિવસ આનંદમય રહેશે.
ધન
આર્થિક લાભ થઇ શકે છે. રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર
બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે. નજીકની મુસફરી થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહશે. લોકો તમારા કામના ખુબજ વખાણ કરી શકે છે. દિવસ શુભ રહેશે.
મીન
કામમાં થોડા મત-ભેદો થઇ શકે છે. સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
આજની રાશી કર્ક