અમદાવાદ – સુરત વેન્ચ્યુરા પ્લેનના ટાયરની હવા નીકળી ગઈ હતી. વહેલી સવારે અમદાવાદથી સુરત એરપોર્ટ ફલાઇટ પહોંચી હતી. સદનસીબે કોઈ દુર્ઘટના બની નહીં, થોડા દિવસ પહેલા ટાયર ફાટતા નવું ટાયર લગાવામાં આવ્યું હતું, આ સમસ્યા થતા પાછળ આવી રહેલ ફલાઇટને થોડા સમય માટે હવામાં રાખવી પડી હતી.