Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

પોલીસ ભરતીનું પહેલા ફેઝનું પરિણામ જુલાઈમાં આવશે

Fri, February 14 2025

ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્ત્વનું અપડેટ આવ્યું છે. આજે સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, ‘પોલીસ ભરતીમાં બાકી રહેલી 14283 જગ્યા માટે બીજા ફેઝની પ્રક્રિયાની ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં નોટિફિકેશન જાહેર કરાશે તેવું જણાવ્યું. જ્યારે પ્રથમ ફેઝ એટલે કે હાલની ભરતીના 7.45 લાખ ઉમેદવારની લેખિત પરીક્ષા મે યોજાશે, જેના પરિણામ જુલાઈ મહિનામાં જાહેર કરાશે.’

જસ્ટીસ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચે પોલીસની સંખ્યા અને ભૂમિકાને લઈને દાખલ કરાયેલી સુઓમોટો પિટિશન મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. સરકારી વકીલે જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં 25660 જેટલી જગ્યા પર સીધી ભરતી કરાશે. જેમાંથી પ્રથમ ફેઝમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 11000થી વધુ જગ્યા પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં 10 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા છે. જેમની શારીરિક કસોટી ચાલી રહી છે, ત્યારે અત્યારસુધીમાં 7.45 લાખ જેટલાં ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ છે. જ્યારે માર્ચ મહિના સુધીમાં બાકીના ઉમેદવારોની શારીરિક કસોટી પૂરી કરવાની તૈયારી છે. ત્યારબાદ આગામી મે, 2025માં તેની લેખિત પરીક્ષા પૂર્ણ થશે. જેના જુલાઈ મહિનામાં પરિણામ જાહેર કરાશે.’

સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, ‘પ્રથમ ફેઝને બાદ કરીને અન્ય બાકી રહેતી 14283 જગ્યાઓ પર બીજા ફેઝમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની જાહેરાત આગામી ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે, જ્યારે સપ્ટેમ્બર, 2026માં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. પોલીસ ભરતીને કેલેન્ડરની ટાઈમલાઈન પ્રમાણે કરવા માટે કોર્ટે રાજ્ય સરકારને કહ્યું અને વધુ સુનાવણી આગામી 11 એપ્રિલના રોજ કરાશે.’

રાજ્યમાં પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટ દાખલ કરાયેલી સુઓમોટો પિટિશનમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવી, વસતી પ્રમાણે પોલીસની ભરતી કરવી, ટ્રેનિંગ આપવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો કે કોઈ આપત્તીજનક સ્થિતિમાં જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવું વગેરે બાબતે જણાવાયું હતું. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી સુઓમોટો પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો આધીન કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

મોહન ભાગવતની જાહેરસભાને કોલકત્તા હાઇકોર્ટે આપી મંજૂરી

Next

ટીબી હારશે, જુસ્સો જીતશે : ઋષિકેશ પટેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
EPFOઓ દ્વારા દેશના લાખો કર્મચારીઓને અપાઈ મોટી રાહત, PFમાંથી હવે રૂપિયા 5 લાખની રકમ ઉપાડી શકશે
7 કલાક પહેલા
ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ: રાજ્યમાં એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ
7 કલાક પહેલા
સુરત સ્માર્ટ સિટી કે લેક સિટી? વેનિસ શહેર જેવા દ્રશ્યો સર્જાયા, ખાડીમાં 3 યુવકો તણાયા, પોલીસ સ્ટેશન બે દિવસથી પાણીમાં
8 કલાક પહેલા
લીડ્સ ટેસ્ટમાં રિષભ પંતે બેક ટુ બેક સદી ફટકારવા છતાં મળી સજા : આ નિયમનું કર્યું ઉલ્લંઘન, જાણો શું છે સમગ્ર મામલો
9 કલાક પહેલા
Categories

નેશનલ

2208 Posts

Related Posts

સુરતમાં રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સનો શરમજનક વીડિયો વાઇરલ
ગુજરાત
2 વર્ષ પહેલા
મનમોહન સિંહે ટીકાઓનો આપ્યો હતો સૌમ્ય જવાબ : હું નહોતો નબળો કે નહોતો મૌની બાબા ઇતિહાસ મારું યોગ્ય મૂલ્યાંકન કરશે
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
જામનગરથી રાજકોટમાં એક મહિનામાં ત્રણ વખત દારૂ ઠલવાઈ ગયો !
ગુજરાત
2 વર્ષ પહેલા
ભારતના 68 સહીત સાઉદીમાં 900થી વધુ હજયાત્રિકોના ભયંકર ગરમીથી મોત
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર