Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં રોશનીનો મહાસાગર ડ્રોન કેમેરાની નજરે….દ્રશ્યો જોઈને થઈ જશો મંત્રમુગ્ધ

Wed, October 30 2024

દિવાળીનું પર્વ એટલે પ્રકાશનું પર્વ. રાજકોટ અગ્યારસ અને વાક્બારસની જેમ ધનતેરસની રાત્રે પણ ઝળહળી ઉઠ્યુ હતું અને આજે બુધવારે રૂપ ચૌદશના દિવસે પણ ઝળહળશે. કહેવાનો અર્થ એ છે કે, આ દિવસોમાં લોકો સમસ્યા ભૂલીને નવા વર્ષનો ભરપુર આનંદ માણી રહ્યા છે. આ ડ્રોન તસવીરો જોઇને જ ખ્યાલ આવી જાય છે કે, શહેરમાં કેટલો ઉમંગ અને ઉત્સાહ છે.



સૌ કોઈના દિલના અંધારા દૂર કરી જીવનમાં ખુશીઓનો પ્રકાશ પથરાય તે માટે સદીઓથી પરંપરા મુજબ દિવાળીના પર્વે ઘેર ઘેર દિવડા પ્રગટાવવાનું અનેરું મહત્વ રહેલું છે અને રાજકોટ એ પરંપરા બરાબર જાળવે છે. સમયનાં બદલાવ અને જમાનાના પરિવર્તન સાથે પર્વો અને તહેવારોની ઉજવણીમાં પણ આધુનિકતાની અસર સાથે બદલાવ જોવા મળી રહ્યો છે આમ છતાં રાજકોટની દિવાળી માણવા જેવી ચોક્કસ છે. ( તસવીર: રવિ ગોંડલિયા)

Share Article

Other Articles

Previous

બુધવારે તથા ગુરૂવારે કાળી ચૌદશનુ મહત્વ : જાણો પૂજાવિધી તેમજ નૈવેદ્ય ક્યારે કરવા તેની માહિતી

Next

નરેન્દ્ર મોદી કાલે સ્ટેચ્યુ ઑફ યુનિટી- એકતાનગરની મુલાકાતે : 284 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોમાં આવશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી
2 કલાક પહેલા
અમેરિકાના 50% ટેરિફ સામે કેનેડાનો આક્રમક પલટવાર: વેપાર કરાર સ્થગિત કરી ‘એક-એક ડૉલર’નો હિસાબ ચૂકવવાની જાહેરાત
2 કલાક પહેલા
31 ડિસેમ્બર 2026 પછી 50 હજારથી વધુના જૂના ચેક રદ્દ થશે, જાણો ‘આલ્ફા-ન્યૂમેરિક કોડ’ વિશેની તમામ વિગતો
2 કલાક પહેલા
બાંગ્લાદેશ સામે 22 બોલમાં 5 વિકેટ ચટકાવતા જ મિચેલ સ્ટાર્કના નામે થયો વર્લ્ડ રેકોર્ડ: 149 વર્ષમાં પ્રથમ વર્લ્ડ રેકોર્ડ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3497 Posts

Related Posts

ચોમાસામાં હવામાન વિભાગ દ્વારા રંગ મુજબ આપવામાં આવતા એલર્ટનો મતલબ શું થાય?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દિલ્હી બ્લાસ્ટની તપાસ મધ્યપ્રદેશના મહુ શહેર સુધી પહોંચી, અલ ફલાહ યુનિવર્સિટીના માલિકના ભાઈની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
રાજકોટમાં કડકડતી ઠંડી વચ્ચે ચાર લોકોના હાર્ટ એટેકથી મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
ભારે વિરોધ વચ્ચે પરસોત્તમ રુપાલાએ સુરતમાં ઉમિયા મંદિરમાં કર્યા દર્શન… જુઓ…
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર