Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

ભેજાબાજનો નકલી આધારકાર્ડ અને વારસાઇ આંબો બનાવી કરોડોની જમીન વેચવા કારસો, જાણો શું છે સમગ્ર મામલો

Sat, November 15 2025


મોરબીના વજેપર સર્વે નંબર 767 પૈકી-રની પોણા ત્રણ વિઘા જમીન મૂળ માલિકની જાણ બહાર બોગસ પાનકાર્ડ, આધારકાર્ડ અને વારસાઈ આંબો બનાવી 1.80 કરોડ રૂપિયામાં વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ જમીન કૌભાંડમાં જમીન ખરીદવા તૈયારી દર્શાવનાર અસામીએ ખરાઈ કરવા મૂળ માલિક સુધી પહોંચી જતા જમીન કૌભાંડી શખ્સનો ભાંડો ફૂટી ગયો હતો. સમગ્ર મામલે એક આરોપી હાથમાં આવી જતા પોલીસને સોંપવામાં આવ્યો છે. જમીન કૌભાંડ મામલે બે આરોપીઓ વિરુદ્ધ નામ જોગ અને તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે.

મોરબીના વજેપરમાં જમીન કૌભાંડ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મિલનભાઈ પ્રકાશભાઈ ફુલતરિયા નામના જાગૃત વેપારી પાસે આરોપી અમિત મોહનભાઈ પરમાર રહે.રાધાપાર્ક, નવા બસસ્ટેન્ડ પાછળ વાળો પોતાની જમીન વજેપર રેવન્યુ સર્વે નંબર 767 પૈકી-રની પોણા ત્રણ વિદ્યા રૂ. 1.80 કરોડના વેચાણ આપવા માટે આવ્યો હતો. આરોપીએ મૂળ જમીન તળશીભાઈ ભગવાનજીભાઈ ચાવડાની હોવા છતાં ખોટી ઓળખ આપી વારસાઈ આંબો, તળશીભાઈનું આધારકાર્ડ અને પાનકાર્ડ સહિતના પુરાવા બનાવી મિલનભાઈ સાથે જમીન વેચાણ માટે આવી 20 લાખ રૂપિયામાં સોદાખત કરવાનું કહ્યું હતું.

આ પણ વાંચો :બે પુત્રીની હત્યા બાદ માતાના આપઘાતમાં પુત્રની મહેચ્છા જ કારણભૂત કે બીજું કાંઈ? કારણ જાણવા રાજકોટ પોલીસ ઉંધામાથે

જેથી મિલનભાઈને શંકા જતા તેમના પરિચિત મારફતે જમીનના મૂળ માલિકને શોધી ગઈ તા.12ના રોજ ફરિયાદી બાબુભાઈ તળશીભાઈ ચાવડા રહે.રાફડાની વાડી, શનાળા રોડ, ભક્તિનગર પાસે ગયા હતા અને જમીન વેચાણ અંગે વાત કરતા બાબુભાઇ ચોકી ઉઠ્યા હતા.

આ પણ વાંચો :આજથી બે દિવસ રાજકોટમાં ગુનેગારો ઉપર પોલીસની ધોંસ : ડીસીપી (ક્રાઈમ) દ્વારા સ્પેશ્યલ ડ્રાઈવ કરવા આદેશ

બીજી તરફ જમીન માલિક બાબુભાઈ તળશીભાઈ ચાવડાને જમીન કૌભાંડ અંગે જાણ થતાં જ તેઓએ મિલનભાઈ ફુલતરિયાને જ્યારે આ જમીન કૌભાંડ કરનાર તમારી સાથે સોદાખત કરવા આવે અને વાતચીત કરવા આવે ત્યારે જાણ કરવા કહેતા ગઈકાલે બપોરના સમયે આરોપી અમિત મોહનભાઈ પરમારે જમીન ખરીદવા ઈચ્છા દર્શાવનાર મિલનભાઈને હાઉસિગ બોર્ડ પાસે જમીનના સોદા માટે બોલાવતા જ મૂળ માલિક બાબુભાઈ સહિતના લોકો ત્યાં પહોંચી ગયા હતા અમે 112 જનરક્ષકને ફોન કરી બોલાવી લેતા આરોપી અમિત મોહનભાઈ પરમાર બરાબરનો ફસાઈ જતા આરોપીએ દર્શીત પ્રવીણભાઈ મેવાડા રહે.લાયન્સનગર વાળા પાસે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું કબુલ્યું હતી. જો કે, આરોપી અમિતને પોલીસને સોંપવા માટે તૈયારી થતા અન્ય બે અજાણ્યા માણસો બાઈક લઈને આવ્યા હતા અને અમિતને લઈ જવા પ્રયાસ કર્યો હતો પરંતુ કારી ફાવી ન હતી. હાલમાં સીટી એ ડિવિઝન પોલીસે જમીન કૌભાંડ મામલે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

બિહારમાં કારમી હાર બાદ લાલુ પ્રસાદની દીકરી રોહિણીએ લીધો રાજકીય સન્યાસ: પરિવાર સાથે સંબંધ તોડવાની પણ કરી જાહેરાત

Next

બે પુત્રીની હત્યા બાદ માતાના આપઘાતમાં પુત્રની મહેચ્છા જ કારણભૂત કે બીજું કાંઈ? કારણ જાણવા રાજકોટ પોલીસ ઉંધામાથે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
9 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
10 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
10 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
10 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ૩ વાગ્યા સુધીમાં ૫૫ ટકા મતદાન
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Chhaava Box Office Collection : વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ થિયેટરોમાં છવાઈ, 3 દિવસમાં ‘પદ્માવત’ કરતાં વધુ કલેક્શન કરી બનાવ્યો રેકોર્ડ
Entertainment
1 વર્ષ પહેલા
લોકપ્રિય મલયાલમ અભિનેત્રી રેનજૂશાએ આપઘાત કરતાં ચકચાર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શેરબજારમાં સતત બીજા દિવસે મંદી : રોકાણકારોના ૨.૨૫ લાખ કરોડ સ્વાહા
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર