Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આવી ગયા ફળોના રાજા : ગોંડલમાં માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો 10 કિલોના બોકસનો કેટલો ભાવ બોલાયો

Mon, March 10 2025

ઉનાળાથી શરુઆત સાથે જ કેરી રસિકો તેનુ આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે હવે રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની એન્ટ્રી થઈ ગઈ છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં કેસર કેરી અને રત્નાગીરીની હાફુસ કેરીનું આગમન થયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટ યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોકસની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો છે.

કેસર કેરીના 22 બોકસની આવક સાથે સિઝનનો પ્રારંભ

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આજથી આવક શરૂ થઈ છે. યાર્ડમાં ગીરગઢડા તાલુકાના નિતલી, ગીર કોઠારીયા અને સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી કેસર કેરીનું આગમન થયું છે. ત્યારે મીઠી મધુર કેસર કેરીના 22 બોકસની આવક થઈ છે. કેસર કેરીની હરાજીમાં કેરીના 10 કિલોના બોક્સ ભાવ રૂપિયા 2500/-થી લઈને ઉંચામાં 3100/- સુધીના બોલાયા છે. ત્યારે કેસર કેરી પકવતાં ખેડૂતોને આગામી દિવસોમાં સારા ભાવ મળશે તેવી આશા છે.

કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન

આ ઉપરાંત બે-ત્રણ દિવસથી યાર્ડમાં રત્નાગિરીની હાફુસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગિરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 5500/- બોલાયો છે. આ વર્ષે માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું 15 દિવસ વહેલુ આગમન થતા જ કેસર કેરીની સિઝનની શરૂઆતથી જ સ્વાદ પ્રેમીઓ માટે કેરીની સારી આવક જોવા મળી છે. સૌરાષ્ટ્રમાં કેરીનું પીઠુ ગણાતા માર્કેટ યાર્ડમાં આગામી સપ્તાહથી જ કેરીની આવકમાં વધારો જોવા મળશે.

Share Article

Other Articles

Previous

ભારતની જીત બાદ દહેગામમાં નીકળેલા સરઘસમાં બે કોમ વચ્ચે પથ્થરમારો: 15થી વધુ વાહનોમાં તોડફોડ

Next

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ત્રણ ગુજરાતી છવાયા : રવિન્દ્ર જાડેજાએ ફટકાર્યો વિનિંગ શૉટ ; જાડેજા-પંડ્યા-અક્ષરની ત્રિપુટીનું જબરદસ્ત પર્ફોમન્સ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સુમસામ રસ્તા અને છેવાડાના વિસ્તારોમાં હવે SHE ટીમ ડ્રોનથી રાખશે બાજ નજર : દરેક શહેરમાં મહિલા ડ્રોન સર્વેલન્સ યુનિટ કરાશે શરૂ
24 સેકન્ડ પહેલા
‘બદસૂરત’ રાજકોટ સિવિલ હોસ્પિટલ : મુખ્ય ગેઈટ સોનાની લગડી જેવો, અંદર બધું ભંગાર જ ભંગાર! જુઓ તસવીરો
1 કલાક પહેલા
વેપારી પર હુમલો કરનાર બે શખસો ન પકડાતાં સરધાર રોષપૂર્ણ બંધ : આખો દિવસ તમામ દુકાનોના શટર ન ખુલ્યા
2 કલાક પહેલા
ગુજરાતના કંડલાથી ઓમાન જતાં જહાજમાં લાગી આગ : ઈન્ડિયન નેવી બની દેવદૂત, 14 ભારતીય ક્રૂ મેમ્બર્સ હતા સવાર
3 કલાક પહેલા
Categories

નેશનલ

2218 Posts

Related Posts

EDએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની 97 કરોડની સંપત્તિ જપ્ત કરી
Breaking
1 વર્ષ પહેલા
આજથી LPGના ભાવ અને ક્રેડિટ કાર્ડના નવા નિયમો
નેશનલ
7 મહિના પહેલા
ધો. ૧૨ની પરીક્ષામાં એક વ્યક્તિ બારીમાંથી જવાબ લખાવતો હતો અને આખો ક્લાસ લખતો હતો !!
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ધ્રોલમાં નિર્દય પિતાએ 4 વર્ષના પુત્રની તળાવમાં ફેકી હત્યા કરી
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર