Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું! DCPએ કહ્યું, કચેરીમાં આવતા અરજદારોએ પણ હેલ્મેટ પહેરવું જ પડશે

Fri, November 14 2025

રાજકોટમાં દરેક વાહનચાલકે હેલ્મેટ ફરજિયાત પહેરવું જ પડશે તેવો નિર્ણય લઈ પોલીસ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં એક જ દિવસમાં 3500થી વધુ વાહનચાલકોને દંડ ફટકારી દેવાતા દેકારો બલી ગયો હતો. રાજકોટનો દેકારો છેક ગાંધીનગર સુધી સંભળાતાં પોલીસને `માપ’માં રહી દંડની વસૂલાત કરવાનો આદેશ છૂટતાં રસ્તા ઉપર ઉભા રહીને દંડ વસૂલવાનું બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ઓનલાઈન દંડ તો ચાલુ જ રાખવામાં આવ્યો છે ત્યારે આજથી ત્રણ દિવસ સુધી હેલ્મેટનું ભૂત ફરી ધૂણવાનું છે. ત્રણ દિવસ સુધી પોલીસ દ્વારા શહેરની દરેક સરકારી કચેરીઓમાં ત્રણ કલાક સુધી ગોઠવાઈને ચેકિંગ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસની અલગ-અલગ ટીમ આજે સવારે 10 વાગ્યાથી મહાનગરપાલિકા, કલેક્ટર, બહુમાળી, પોલીસ કમિશનર, પોલીસ હેડક્વાર્ટર સહિતના સ્થળે ઉભી રહી જશે અને હેલ્મેટ પહેર્યા વગર, વાહનમાં નંબરપ્લેટ લગાવ્યા વગર તેમજ કારમાં કાળા કાચ રાખીને આવનારા કર્મચારીઓ અને અધિકારીઓને દંડ ફટકારશે. જો કે દર વખતની જેમ આ વખતે પણ કર્મચારીઓ અને અધિકારીઓ ઓછા પરંતુ અરજદારો જરૂર દંડાશે તે નિશ્ચિત છે.

આ પણ વાંચો :‘નીતીશ મુખ્યમંત્રી હતા, છે અને રહેશે…’ JDUએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, પછી ડિલીટ કરતાં રાજકીય વર્તુળોમાં હલચલ

એકંદરે આ પ્રકારની ડ્રાઈવ કરી પોલીસ દ્વારા હેલ્મેટનો નિયમ અમલમાં જ છે તેની `યાદી’ આપવા માટે ગોઠવાશે. ત્રણ દિવસ સુધી આ ડ્રાઈવ ચાલનાર હોવાથી કચેરીઓમાં આવતા તમામ લોકોએ હેલ્મેટ પહેરી રાખવું પડશે અન્યથા પોલીસ સાથે રકઝક થયા વગર રહેશે નહીં તે નિશ્ચિત છે.

આ પણ વાંચો :‘નીતીશ મુખ્યમંત્રી હતા, છે અને રહેશે…’ JDUએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, પછી ડિલીટ કરતાં રાજકીય વર્તુળોમાં હલચલ

ડીસીપીએ કહ્યું, કચેરીમાં આવતા અરજદારોએ પણ હેલ્મેટ પહેરવું જ પડશે

ડીસીપી (ટ્રાફિક) હરપાલસિંહ જાડેજાએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ ડ્રાઈવ સરકારી કચેરીઓ તેમજ સરકારી કર્મચારીઓ પૂરતી જ છે કેમ કે જો સરકારી કર્મીઓ અને અધિકારીઓ નિયમનું પાલન કરશે તો શહેરીજનો પણ પાલન કરતા રહેશે. જો કે સાથે સાથે તેમણે એમ પણ ઉમેર્યું કે પોલીસની ડ્રાઈવ દરમિયાન સરકારી કચેરીએ આવતા અરજદારોએ પણ હેલ્મેટ પહેરવું જ પડશે, નંબરપ્લેટ લગાવવી જ પડશે અન્યથા તેમને પણ દંડ કરાશે જ. પોલીસ દ્વારા માત્ર અરજદારોને જ `ટાર્ગેટ’ કરવા એવો ઈરાદો નથી પરંતુ અરજદારો પણ નાગરિક જ હોય તેમણે પણ નિયમનું પાલન કરવું પડશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ એરપોર્ટમાં ઇલેક્ટ્રિક વિભાગમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા પ્રીતેશ સુરેશભાઈ ભુવા નામના 30 વર્ષીય યુવકનો આપઘાત

Next

‘નીતીશ મુખ્યમંત્રી હતા, છે અને રહેશે…’ JDUએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી, પછી ડિલીટ કરતાં રાજકીય વર્તુળોમાં હલચલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
10 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
10 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
11 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
11 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

રાજકોટના બસ સ્ટેન્ડમાંથી સાવરકુંડલાની મહિલાના સોનાના ચેનની ચીલ ઝડપ
રાજકોટ
2 વર્ષ પહેલા
હત્યાના એક આરોપીના ફોનમાંથી બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાનની તસવીર મળી : ચકચારી હત્યા કેસમાં કુલ નવની ધરપકડ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
કાશ્મીર: ઓપરેશન યથાવત, આતંકીઓ પર સેનાએ બોમ્બ વરસાવ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોણ છે રતન ટાટાના ‘યુવાન મિત્ર’ શાંતનુ નાયડુ ? જે વૃદ્ધાવસ્થામાં તેમનો સહારો બન્યો, દરેક નિર્ણયમાં આ યુવાનની લેતા સલાહ !!  
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર