Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટસ્પોર્ટ્સહોમ

રાજકોટમાં આજે ટીમ ઇન્ડિયાને હેટ્રિકની તક : ખંઢેરી ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 જંગ નિહાળવા ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ

Tue, January 28 2025

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર સાંજે ૭ વાગ્યાથી ટી-૨૦ મુકાબલો રમાવાનો છે. પાંચ મેચની શ્રેણીના પ્રથમ બે મુકાબલા જીતીને ટીમ ઈન્ડિયા ૨-૦થી આગળ છે ત્યારે આજની મેચ જીતીને નવા વર્ષની પહેલી શ્રેણી કબજે કરવાના ઈરાદા સાથે મેદાને ઉતરશે. બીજી બાજુ ટીમ ઈંગ્લેન્ડ રાજકોટનો મુકાબલો જીતીને શ્રેણીમાં ટકી રહેવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ઈંગ્લેન્ડ ટીમનું રાજકોટમાં `ડેબ્યુ’ થવાનું છે મતલબ કે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ રાજકોટમાં ટેસ્ટ અને વન-ડે મેચ રમી ચૂકી છે પરંતુ ટી-૨૦ મુકાબલો ક્યારેય રમ્યું નથી.

બીજી બાજુ ૨૦૨૩માં રાજકોટમાં શ્રીલંકા સામે ટી-૨૦ રમવા ભારતીય ટીમ ઉતરી હતી તેમાંથી માત્ર ચાર ખેલાડી હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ અને અર્શદીપ સિંહ જ આ વખતે ઈંગ્લેન્ડ સામે ઉતરનારી ટીમમાં સામેલ છે બાકીના તમામ ખેલાડીઓ અહીં પહેલી વખત આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મુકાબલો રમશે.


ભારતીય ટીમ પ્લેઈંગ ઈલેવન

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તીલક વર્મા, હાર્દિક પંડ્યા, રિન્કુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ

ઈંગ્લેન્ડ પ્લેઈંગ ઈલેવન

જોશ બટલર (કેપ્ટન), ફિલ સોલ્ટ (વિકેટકિપર), બેન ડકેટ, હૈરી બ્રુક, લિયામ લિવિંગસ્ટન, જૈમી સ્મિથ, જૈમી ઓવર્ટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશિદ, માર્ક વૂડ

મેચની તમામ ૨૮,૦૦૦ ટિકિટ વેચાઈ ગઈ !

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ મુકાબલો સ્ટેડિયમમાં બેસી નિહાળવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકો આતૂર જ છે તે વાત સાબિત થઈ ચૂકી છે કેમ કે થોડા જ દિવસમાં મેચની તમામ ૨૮,૦૦૦ ટિકિટ વેચાઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બુક માય શો ઉપર ટિકિટ બુકિંગ કરાવવાનો પ્રયત્ન કરનાર તમામ લોકોને `સોલ્ડ આઉટ’ જ પ્રદર્શિત થઈ રહ્યું હતું.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં આજે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મહામુકાબલો : બેટર જ નહીં બોલરો પણ છેલ્લી ઘડીએ છગ્ગા લગાવી શકવા સક્ષમ

Next

આજે રાજકોટમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T20 મેચ : ટુ-વ્હીલર પર મેચ જોવા જતાં હોય તો હેલમેટ ન ભૂલતા !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
8 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
23 કલાક પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
24 કલાક પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
24 કલાક પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

VIDEO : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારકાની મુલાકાતે,ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી
ગુજરાત
6 મહિના પહેલા
નકલી દસ્તાવેજના સહારે ૫૫૦ કરોડનું જમીન કૌભાંડ !
રાજકોટ
1 વર્ષ પહેલા
એટ્રોસિટી કેસમાં મહિલા Dy.SPએ દોઢ લાખની લાંચ માંગી : ACBની ટ્રેપ, હેડ કોન્સ્ટેબલને શંકા જતા નાણાં સ્વીકાર્યા વગર જ થયો ફરાર
ક્રાઇમ
7 મહિના પહેલા
રૂ.1.80 લાખની લાંચ લીધાના કેસમાં ઈન્ચાર્જ ફાયર ઓફીસર અનિલ મારૂ જામીન મૂકત
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર