Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાન: રાજકોટનો 6 માસનો વીર બન્યો યંગેસ્ટ ‘નિક્ષય મિત્ર’, 6 દર્દીઓને ક્ષયમુક્ત બનવામાં સહભાગી થશે રાયચુરા પરિવાર

Mon, February 23 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ટી.બી.મુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ છે, આ સંદર્ભમાં રાજકોટના રાયચુરા પરિવારે ક્ષય નિર્મૂલન ઝુંબેશમાં જનભાગીદારીનું પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. માત્ર ૦૬ માસનો વીર રાયચુરા સૌથી નાની વયનો ‘નિક્ષય મિત્ર’ બનીને ટી.બી. નાબૂદીના અભિયાનમાં સહભાગી થયો છે, જે રાજકોટ માટે ગૌરવની બાબત છે.

રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સેવાભાવી કાજલબેન રાયચુરા અને દંપતી માનસીબેન અને જીતભાઈ રાયચુરાએ તેમના પુત્ર વીરની ‘નિક્ષય મિત્ર’ તરીકે ઓનલાઇન નોંધણી કરી છે. દંપતીએ વીરના છઠ્ઠા માસિક જન્મદિવસની ઉજવણી નિમિત્તે સરકારની ‘નિક્ષય મિત્ર’ યોજના હેઠળ ટી.બી.ના 06 દર્દીઓને દત્તક લીધા છે. ગત તા. ૨૧ના રોજ દંપતીએ આ દર્દીઓને પોષણક્ષમ આહાર કીટ આપી હતી. તેમજ સેવાભાવી પરિવાર આગામી 6 માસ સુધી દર્દીઓના પોષણની જવાબદારી ઉઠાવી, તેમને રોગમુક્ત થવામાં મદદરૂપ થશે. આ કાર્યક્રમમાં તબીબોએ દર્દીઓને નિયમિત સારવાર અને પોષણ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો:લગ્નના દબાણ વચ્ચે અભ્યાસની જીદ કરતી યુવતીની વ્હારે પહોંચી ‘અભયમ્’ ટીમ:’સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સુરક્ષિત આશ્રય અપાયો

ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા ટી.બી.ના દર્દીઓને નિ:શુલ્ક નિદાન અને સારવાર પૂરી પાડવામાં આવે છે. દર્દીઓને સારવાર દરમિયાન પોષણક્ષમ આહાર અનિવાર્ય છે. આથી, નાગરિકો ‘નિક્ષય મિત્ર’ બનીને ટી.બી.ના દર્દીઓને દત્તક લે અને ભારતને ક્ષયમુક્ત બનાવવામાં યોગદાન આપે, તેવો રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્રની યાદીમાં અનુરોધ કરાયો છે.

Share Article

Other Articles

Previous

જીવના જોખમે સ્મગલિંગ: અમદાવાદ એરપોર્ટ પર અબુ ધાબીથી પેટમાં સોનું છુપાવી લાવનાર યુવક ઝડપાયો, એક્સ-રે બાદ 89 લાખનું સોનું કઢાયું

Next

લગ્નના દબાણ વચ્ચે અભ્યાસની જીદ કરતી યુવતીની વ્હારે પહોંચી ‘અભયમ્’ ટીમ:’સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે સુરક્ષિત આશ્રય અપાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હીમાં હડકંપ: લાલ કિલ્લો-વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ખાલિસ્તાન જુથના નામે મળ્યો ઈમેલ
2 મિનિટutes પહેલા
‘The wedding of Virosh’: રોયલ વેડિંગ માટે ઉદયપુર પહોંચ્યા રશ્મિકા મંદાના-વિજય દેવેરકોંડા, એરપોર્ટ પર કપલ થયું સ્પોટ
21 મિનિટutes પહેલા
ભારતીય વાયુસેનાનું કોઈ તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું નથી!  HALએ તમામ અહેવાલોને નકાર્યા, જાણો શું છે સમગ્ર મામલો
40 મિનિટutes પહેલા
T20 વર્લ્ડ કપ 2026 પૂરો થતાં જ સૂર્યા સહિત આ 5 ખેલાડીઓ થઈ શકે નિવૃત્ત: વધતી ઉંમર, ખરાબ ફોર્મ સહિતના કારણો જવાબદાર
1 કલાક પહેલા
Categories

નેશનલ

2918 Posts

Related Posts

તમને દર મહિને મળશે 5000 રૂપિયા…PM ઈન્ટર્નશિપ યોજન પોર્ટલ આજે થશે લોન્ચ, જાણો કેવી રીતે મળશે લાભ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ધારીમાં સિંહોનું ટોળું જોવા મળ્યું… જુઓ વીડિયો…
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકના બે જવાનને સસ્પેન્ડ કરવામાં કાચું કપાયું ?
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટના અટલ સરોવર નજીક 45 એકર જગ્યામાં બનશે કન્વેન્શન સેન્ટર : દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર