Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગહોમ

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે જાહેરમાં બોનેટ પર બેસીને કેક કાપી: વિડીયો વાયરલ થાય બાદ પોલીસે કરી કાર્યવાહી, જુઓ વિડીયો

Sat, October 19 2024


સોશિયલ મીડિયામાં ઈન્ફ્લુએન્સરનું સ્ટેટસ જાળવી રાખવા માટે અવનવા વિડીયો બનાવતા હોય છે  ત્યારે કાયદા વ્યવસ્થાની સ્થિતિને પડકારતાં સુરતની સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જિનલ દેસાઇએ પોતાના 30માં જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી હતી. જાહેરમાં ફટાકડા ફોડી તેમજ કારના બોનેટ પર બેસીને કેક કાપી હતી. આ યુવતીએ જાહેરનામાનો ભંગ કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં મૂકીને પોલીસને પડકાર ફેંક્યો હતો  જે બાદ  જે બાદ પોલીસ હરતકમાં આવી અને ઈન્ફ્લુએન્સરને નોટિસ આપીને પોલીસ સ્ટેશને હાજર રહેવા જણાવ્યું છે.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

સુરતના સિટી લાઇટ એરિયાનો એક વીડિયો છેલ્લા બે દિવસથી સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક છોકરી કારના બોનેટ પર બેસીને કેક કાપીને પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે અને કારની બાજુમાં ફટાકડા પણ ફોડી રહ્યા છે. જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં પોતાનો જન્મદિવસ મનાવતી યુવતી સુરતની પ્રખ્યાત ઈન્ફ્લુએન્સર જીનલ દેસાઈ છે.

પોલીસ એક્શનમાં આવી અને જીનલ દેસાઈ સામે કાયદાનો ભંગ કરવા બદલ તેણીની સામે હાજર થવા માટે નોટિસ જારી કરી. સુરત ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે એક વાયરલ વીડિયો અમારા ધ્યાન પર આવ્યો હતો જેમાં એક છોકરી કારના બોનેટ પર બેસી કેક કાપી રહી છે અને કારની બાજુમાં જોરથી ફટાકડા ફોડી રહ્યા છે. જ્યારે અમે આ વીડિયોની તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતી યુવતી સુરતની પ્રખ્યાત ઈન્ફ્લુએન્સર જીનલ દેસાઈ છે. અમે તાત્કાલિક કાર્યવાહી કરી અને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ તેની સામે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો આદેશ જારી કર્યો છે. તેની સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. જીનલ જે કાર પર કેક કાપી રહી છે તે કાર પણ મોડિફાઇડ હોવાનું જણાય છે, તેથી અમે તેની પણ તપાસ કરીશું.

સુરત ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું કે જીનલ દેસાઈ એક ઈન્ફ્લુએન્સર છે, સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. યુવાનો તેમને અનુસરે છે, આવી પ્રવૃતિઓથી સમાજ અને યુવાનોને ખોટો સંદેશો જાય છે. આવી પ્રવૃત્તિઓથી યુવાનોને ઉશ્કેરશો નહીં. દિવાળીનો તહેવાર નજીકમાં હોવાથી જાહેર સ્થળોએ ફટાકડા ફોડવાથી તમારા માટે તેમજ અન્ય લોકો માટે પણ ખતરો બની શકે છે. જો તેમની સાથે અન્ય લોકો હશે તો તેમની સામે પણ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ એરપોર્ટ ઉપરથી હવે અમદાવાદની ફ્લાઈટ નહીં મળે

Next

IND vs NZ ટેસ્ટ મેચ: યંગસ્ટર સરફરાજ ખાને ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટ સિવિલમાં પ્રસૂતિ દરમિયાન વધુ પડતું લોહી વહી જતા સગર્ભાની હાલત ગંભીર : 17 દિવસની સારવાર બાદ બોટાદની મહિલાને મળ્યું નવજીવન
13 મિનિટutes પહેલા
રાજકોટમાં IPOમાં રોકાણના નામે છેતરપિંડી : ઊંચુ વળતર આપવાની લાલચ આપી વધુ એક વૃદ્ધને ‘શિકાર’ બનાવ્યા
38 મિનિટutes પહેલા
એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક નિવૃત : 80 એન્કાઉન્ટર કર્યાનો રેકોર્ડ, દાઉદની ગેંગના 22, છોટા રાજનની ગેંગના 20 ગેગસ્ટરને માર્યા હતા
57 મિનિટutes પહેલા
અમદાવાદ એરપોર્ટ ઉપર બનશે નવું ટર્મિનલ : માર્ચ-26થી બાંધકામ શરુ થવાની ધારણા : વર્ષે 2 કરોડ મુસાફરોને હેન્ડલ કરી શકાશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2310 Posts

Related Posts

નડિયાદથી રાજકોટ લાવી હવસી ફુવાએ સગી ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ !! સગીરાને ગર્ભ રહી જતાં ભાંડો ફૂટ્યો
ક્રાઇમ
6 મહિના પહેલા
પાટણમાં નાયબ મામલતદાર પાંચ લાખની લાંચ લેતા ઝડપાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ એરપોર્ટનું વિન્ટર શેડ્યુલ જાહેર: લાંબા સમય બાદ દિલ્હીની વહેલી સવારની ફલાઇટ મળી,અમદાવાદ-સુરત બાદ હવે વડોદરાની ફલાઇટ પર રાજકોટથી ડેઇલી ઉડાન ભરશે,વધુ 3 નવી ફલાઇટ મળી
Breaking
9 મહિના પહેલા
50 હજારની ઉઘરાણીના પ્રશ્ને દંપતી પર મહિલા સહીત પાંચનો હુમલો
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર