Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

DGGIની તપાસ દરમિયાન કેસોની પતાવટમાં ગેરરીતિની ગંધ..? રાજકોટમાં ₹ 545 કરોડના બોગસ ITC કૌભાંડમાં નવો વળાંક: 5 અધિકારીઓની બદલી

Wed, March 11 2026

રાજકોટનાં બહુચર્ચિત 545 કરોડના બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) કૌભાંડની તપાસ દરમિયાન “વહીવટ” થયાની શંકાને પગલે 5 અધિકારીઓની બદલી કરી હોવાનું સામે આવ્યું છે.રાજકોટમાં બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા અંદાજે 545 કરોડનું કૌભાંડનો પર્દાફાશ થયો હતોમતપાસ દરમિયાન કેટલીક કાર્યવાહી અને કેસોની પતાવટમાં ગેરરીતિની ગંધ આવતા અમદાવાદ ડાયરેક્ટર જનરલ ઓફ સેન્ટ્રલ GST ઇન્ટેલિજન્સ (DGGI) ટીમે તપાસમાં ઝમ્પલાવ્યું છે.જ્યારે 5 ઇન્ટેલિજન્સ અધિકારીઓની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. આ કેસમાં બે વેપારીની ધરપકડ કરવામાં આવી હતી તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DGGI) એ રાજકોટમાં ₹545 કરોડના બોગસ બિલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ₹102 કરોડથી વધુની છેતરપિંડીભરી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવવાના આરોપમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
આરોપીઓએ માલના વાસ્તવિક પુરવઠા વિના નકલી ઇન્વોઇસ બનાવવા માટે 23 બોગસ કંપનીઓ ચલાવવાના આરોપસર કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: 13 વર્ષથી કોમામાં રહેલા યુવકને ઈચ્છા મૃ*ત્યુની મંજૂરી: ચુકાદો સંભળાવતા SCના જસ્ટિસ થયા ભાવુક, જાણો શું છે હરીશ રાણાની કહાની

ડીજીજીઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બંને ભાગીદારો સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જે દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો મળી આવ્યા હતા. વધુ ફોરેન્સિક તપાસ માટે મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ સેન્ટ્રલ GST ઇન્ટેલિજન્સના અધિકારીઓ દ્વારા આડેધડ કેસો નોંધવા સહિત કેસોની પતાવટમાં નાણાકીય લેવડદેવડના આક્ષેપો સામે આવતા ઉચ્ચ સ્તરેથી આ ગંભીર પગલાં લેવામાં આવ્યાં છે.અમદાવાદ, રાજકોટ અને ગાંધીધામમાં પોસ્ટ કરાયેલા પાંચ ઇન્ટેલિજન્સ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

ધોરણ 10 અને 12ની ઉત્તરવહીને ચકાસણી 19મી માર્ચથી થશે શરૂ: રાજકોટમાં 25 કેન્દ્રો ફાળવાયા, 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે

Next

એક દિવસની રીકવરી બાદ સેન્સેક્સમાં ફરી 1200 પોઈન્ટનું ગાબડુ : નિફ્ટી શેરોમાં ભારે વેંચવાલી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
5 વર્ષમાં 2 વન-ડે, 2 ટી-20 વર્લ્ડકપ, એક ચેમ્પિયન્સ ટ્રોફી, 3 WTC ફાઈનલ રમાશે: ભારતને પણ મળશે વર્લ્ડકપ-ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ
32 મિનિટutes પહેલા
ધોરણ 10 અને 12ની ઉત્તરવહીને ચકાસણી 19મી માર્ચથી થશે શરૂ: રાજકોટમાં 25 કેન્દ્રો ફાળવાયા, 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે
1 કલાક પહેલા
DGGIની તપાસ દરમિયાન કેસોની પતાવટમાં ગેરરીતિની ગંધ..? રાજકોટમાં ₹ 545 કરોડના બોગસ ITC કૌભાંડમાં નવો વળાંક: 5 અધિકારીઓની બદલી
1 કલાક પહેલા
એક દિવસની રીકવરી બાદ સેન્સેક્સમાં ફરી 1200 પોઈન્ટનું ગાબડુ : નિફ્ટી શેરોમાં ભારે વેંચવાલી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2975 Posts

Related Posts

પપ્પા, મને અહીં ગમતું નથી’ કહ્યાના બે દિ’ બાદ કોન્સ્ટેબલની સાતમા માળેથી મોતની છલાંગ
ક્રાઇમ
2 વર્ષ પહેલા
વકફ બિલને ટેકો આપવા બદલ મણીપુરમાં ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અશરફ અલીના ઘરને ટોળાએ ફૂંકી માર્યું
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
પરેશ રાવલ સામે 25 કરોડનો કાનૂની દાવો દાખલ થશે? Hera Pheri 3 છોડવા બદલ જાણો શું સજા થઈ શકે છે
Entertainment
10 મહિના પહેલા
સુપ્રીમ કોર્ટ તરફથી ‘ઘૂસખોર પંડિત’ને મોટી રાહત: તમામ કેસ બંધ, નામ બદલવાની શરતે ફિલ્મને મળી મંજૂરી
Entertainment
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર