Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર: વધુ 2 ભારતીય જહાજોએ હોર્મુઝ માર્ગ સફળતાપૂર્વક પાર કર્યો, ઇરાને ઓળખ કરીને પરમીશન આપી

Mon, March 23 2026

યુધ્ધ વચ્ચે ભારત પોતાની વગ અને પ્રભાવથી જહાજને બહાર કાઢવામાં સફળ રહ્યું છે. ઈરાનની ટેકાની ખાતરી વચ્ચે ભારતને ફાયદો થયો છે અને વધુ રાહત મળી છે. શિપ ટ્રેકિંગ ડેટા મુજબ ભારતીય ધ્વજ ધરાવતા બે એલપીજી ટેન્કર ‘પાઇન ગેસ’ અને ‘જગ વસંત’એ ફારસની ખાડીથી ભારત આવવા મુસાફરી શરૂ કરી દીધી છે, તેમણે હોર્મુઝ સ્ટ્રેટ સફળતાપૂર્વક પાર કરી લીધો હતો.

સોમવારે બપોરે આ બંને જહાજો ઈરાનના લારક અને કેશ્મ ટાપુઓ વચ્ચે જોવા મળ્યા હતા, જે બાદ તેઓ સંભવતઃ ઈરાની અધિકારીઓને પોતાની ઓળખ સ્પષ્ટ કરાવી હતી. બાદમાં બંને જહાજોને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની પરમીશન મળતા તે ભારત આવવા નીકળી ચૂક્યા હતા. આ બંને જહાજો એ 22 ભારતીય જહાજોમાં સામેલ હતા, જે પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે લગભગ બંધ થઈ ચૂકેલી હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા હતા. આ જળમાર્ગ ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલો છે અને ખાડી દેશોમાંથી વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ પુરવઠા માટેનો મુખ્ય માર્ગ છે.

આ પણ વાંચો: બ્લેકમેઈલિંગ કેસમાં પકડાયેલા રાજકોટના ડૉક્ટર પાસેથી વીડિયો કબજે કરવા તજવીજ: ખંડણી માંગનારા 8 પત્રકાર સહિતના 11 ફરાર

આ પહેલા પણ ભારતના કેટલાક જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળી ચૂક્યા છે. એલપીજી ટેન્કર એમટી શિવાલિક 16 માર્ચે ગુજરાતના મુંદ્રા બંદરે પહોંચ્યું હતું, જ્યારે એમટી નંદા દેવી 17 માર્ચે કંડલા બંદરે પહોંચ્યું હતું. બંને જહાજો મળીને આશરે 92,712 ટન એલપીજી લાવ્યા હતા, જે દેશના લગભગ એક દિવસના ઘરેલું ગેસ વપરાશ બરાબર છે.

આ જ ક્રમમાં જગ લાડકી નામનું ભારતીય ઓઈલ ટેન્કર, જે યુએઇથી 80,886 ટન ક્રૂડ ઓઈલ લઈને આવી રહ્યું હતું, તે 18 માર્ચે મુંદ્રા પહોંચી ગયું હતું. જ્યારે જગ પ્રકાશ નામનું ટેન્કર ઓમાનથી પેટ્રોલ લઈને આફ્રિકા જવા માટે સુરક્ષિત રીતે હોર્મુઝ પાર કરી ચૂક્યું છે અને તાન્ઝાનિયા તરફ આગળ વધી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

ભારતનો પ્લાન બી તૈયાર: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન, કહ્યું-“કટોકટી છે, પરંતુ ગભરાશો નહીં”

Next

બ્લેકમેઈલિંગ કેસમાં પકડાયેલા રાજકોટના ડૉક્ટર પાસેથી વીડિયો કબજે કરવા તજવીજ: ખંડણી માંગનારા 8 પત્રકાર સહિતના 11 ફરાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
શું સરકાર મૂકશે 14.2 કિલોના ગેસ સિલિન્ડરમાં કાપ? તમારા રસોડામાં આવી શકે છે 10 કિલોનું ગેસ સિલિન્ડર, જાણો શું છે તૈયારી
21 મિનિટutes પહેલા
કાશ્મીરથી ઈરાન માટે સહાય: કાશ્મીરમાં સહાય ભંડોળ એકત્ર કરાયું, બાળકોએ પિગી બેંક ખોલી, મહિલાઓએ ઘરેણા આપ્યા
46 મિનિટutes પહેલા
ભારતનો પ્લાન બી તૈયાર: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન, કહ્યું-“કટોકટી છે, પરંતુ ગભરાશો નહીં”
1 કલાક પહેલા
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર: વધુ 2 ભારતીય જહાજોએ હોર્મુઝ માર્ગ સફળતાપૂર્વક પાર કર્યો, ઇરાને ઓળખ કરીને પરમીશન આપી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3010 Posts

Related Posts

હોમપીચ ઉપર રમવાની તક મળી છે જે ગૌરવની વાત : કુલપતિ ડો.ઉત્પલ જોશી
રાજકોટ
1 વર્ષ પહેલા
IND vs AUS 5th Test : રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી બહાર, બુમરાહ ટીમનું સુકાની પદ સંભાળશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટમાં વ્યાજખોરોનો આતંક! ન્યુઝ ચેનલનો કર્મચારી વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતાં એસિડ ગટગટાવ્યું
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
વેસ્ટ ઈન્ડિઝના બેટરોએ USAની ધૂળ કાઢી નાખી !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર