Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ જિલ્લાકક્ષાના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે જવાહર નવોદય વિદ્યાલય ખાતે રિહર્સલ : કલેકટરે કર્યું નિરીક્ષણ

Wed, August 13 2025

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી થનાર છે. જેના સંદર્ભે કલેક્ટર ડો. ઓમ પ્રકાશની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.

રાષ્ટ્રધ્વજ વંદન અને પ્લાટુન નિરીક્ષણ કરાયું

આ રિહર્સલ દરમિયાન રાષ્ટ્રધ્વજ વંદન અને પ્લાટુન નિરીક્ષણ કરાયું હતું. વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ હતી. કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓએ કાર્યક્રમનું સંચાલન, બેઠક વ્યવસ્થા, વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ, મેદાનનું નિરીક્ષણ, વૃક્ષારોપણની જગ્યા સહિત તૈયારીઓ ચકાસીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, નિવાસી અધિક કલેક્ટર એ. કે. ગૌતમ, પ્રાંત અધિકારી વિમલકીર્તિ ચક્રવર્તી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિતભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દિહોરા સહિત અધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીઓ અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામમાં કેન્દ્રીય જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. જેના અનુસંધાને કલેક્ટર કચેરી, રાજકોટ ખાતે નિવાસી અધિક કલેક્ટર એ. કે. ગૌતમના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આ પણ વાંચો : પાટીદાર સમાજના દરેક દંપતિ ઓછામાં ઓછા 3-4 સંતાન પેદા કરે : આર.પી.પટેલની વાતને સમાજના અન્ય આગેવાનોએ આપ્યો મિશ્ર પ્રત્યાઘાત

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરએ આનુષંગિક વ્યવસ્થાઓ અંગે સંબંધિત કચેરીઓના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે કાર્યક્રમનું શિડ્યુલ, સંચાલન, સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનો, વ્યક્તિ વિશેષ અને કર્મયોગીઓનું સન્માન, આમંત્રણ પત્રિકા, સાઉન્ડ સિસ્ટમ, બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કૃતિઓ, વીજ પુરવઠો, વ્હીકલ પાર્કિંગ, વૃક્ષારોપણ, પ્લાટુન, પ્રાથમિક સારવારની સુવિધાઓ સહિતના મુદ્દાઓ વિષયક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપરાંત, તેમણે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓ કરવા તેમજ પોલીસ વિભાગના સાયબર અવેરનેસ, વન વિભાગના રોપા વિતરણ, સંકલિત બાળ વિકાસ યોજના અને આરોગ્ય કચેરીના સ્ટોલ બાબતે સૂચના આપી હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટના લોકમેળાના મેદાનમાં ગારા-કીચડનું સામ્રાજય : અડધો ઇંચ વરસાદ પણ નથી પડયો ત્યાં જ મેદાનમાં તળાવડાં ભરાયા

Next

પાટીદાર સમાજના દરેક દંપતિ ઓછામાં ઓછા 3-4 સંતાન પેદા કરે : આર.પી.પટેલની વાતને સમાજના અન્ય આગેવાનોએ આપ્યો મિશ્ર પ્રત્યાઘાત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
21 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ટ્રમ્પ હાથકડી પહેરાવી અમેરિકામાંથી કાઢી મુકશે તેવા ભયથી બાળકીનો આપઘાત
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
કોહલીનું ‘વિરાટ’ આંતરરાષ્ટ્રીય કરિયર : આજના દિવસે જ શરૂ થઇ હતી ક્રિકેટની કારકિર્દી, જાણો શા માટે 18 નંબર છે ખાસ?
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
વાયનાડ દુર્ઘટનાનો મૃત્યુ આંક 156 ઉપર પહોંચ્યો, યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે બચાવ રાહત કાર્ય
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને અટકાયેલા નાણાં પરત મળશે, અણધાર્યા સમાચાર મળશે ; દિવસ લાભદાયી રહેશે
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર