Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં RBA પેનલનો વિજય: વકીલોએ સુમિત વોરાને પોતાના નેતા તરીકે સ્વીકાર્યા

Sat, December 20 2025

રાજકોટ બાર એસોસિએશન વર્ષ 2024-25ના ટર્મ માટેના રસાકસીભર્યા ચૂંટણી જંગનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ ચૂંટણીમાં RBA પેનલનો દબદબો રહ્યો છે, જેમાં વકીલોએ સુમિત વોરાને પ્રમુખ તરીકે ચૂંટીને તેમના નેતૃત્વ પર મહોર  મારી છે. જોકે, ઉપપ્રમુખ પદે સમરસ પેનલના ઉમેદવારે જીત મેળવી રસાકસી જાળવી રાખી હતી.

આ ચૂંટણી  કુલ 4,349 નોંધાયેલા મતદારો હતા. જેમાંથી 2,715 વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બપોર પછી મતગણતરી શરૂ થતા જ સમરસ પેનલના સમર્થકમાં નિરાશાના વાદળો છવાઈ ગયા પ્રથમ રાઉન્ડથી આરબીએ પેનલના તમામ ઉમેદવારો આગળ રહ્યા હતા પણ આશરે મતગણતરીની 2 કલાક બાદ ઉપપ્રમખુ પદે સમરસના સિધ્ધરાજિંસહ જાડેજાએ બિમલ જાનીને લીડ આપવાનું શરૂ કર્યું હતું જો કે 4-5 રાઉન્ડ સુધી 30-40 મતનો ગાળો હતો જે ધીમે ધીમે વધતો ગયો અને આખરે હોદેદારોની એક જગ્યામાં સમરસ પેનલ બાજી મારી હતી.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

ચુંટણીનું રીઝલ્ટ જાહરે થતાં જ કોર્ટે પરિસરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને વકીલો વિજેતા ઉમેદવારોને હાર પહેરાવી અને ફટાકડા ફોડી ઉજવણી કરતા નજરે પડ્યા હતા.

`RBA પેનલ’ને જીતાડવામાં દિલીપ પટેલ કિંગ મેકર સાબિત થયા

ચૂંટણી જાહેર થતાની સાથે જ બંને પક્ષો વચ્ચે રાજકીય દાવપેંચ તેજ બન્યા હતા. ચૂંટણી પહેલા સેક્રેટરી પદેથી સંદીપ વેકરીયાનું અચાનક રાજીનામું અને ત્યારબાદ નેશનલ લીગલ સેમિનારમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોએ વકીલ આલમમાં ભારે ગરમાવો લાવી દીધો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. જોકે, ચૂંટણીના માત્ર ચાર દિવસ પૂર્વે જ રાજકોટ બારે તમામ હિસાબો રજૂ કરી આક્ષેપોનું ખંડન કર્યું હતું. અંતિમ તબક્કે, જ્ઞાતિના સમીકરણો અને બારના વિકાસના રોડ મેપ જેવી ઝીણવટભરી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી દિલીપ પટેલના માર્ગદર્શન હેઠળ ‘છઇઅ પેનલ’ દ્વારા કરવામાં આવેલો સચોટ પ્રચાર રંગ લાવ્યો હતો. પરિણામે, વિરોધના વંટોળ વચ્ચે પણ દિલીપ પટેલ િંકગ મેકર સાબિત થયા અને પેનલને ભવ્ય જીત અપાવી.

આ પણ વાંચો :ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા : 73.73 લાખ નામ રદ, રાજકોટમાં 5.61 લાખ મતદાર ઉપર લટકતી તલવાર

ભાજપના નામે પ્રચાર કરવા છતાં `સમરસ પેનલ’નો પરાજય

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે બંને પેનલમાં ભાજપની વિચારધારા ધરાવતા વકીલો જ મેદાને હતા, જેથી ટેકનિકલી બંને પેનલ ભાજપ સમર્થિત જ ગણાય. તેમ છતાં, ‘સમરસ પેનલ’ દ્વારા ખાસ ભાજપના નામનો સહારો લઈને પ્રચાર કરવામાં આવ્યો હતો. જોકે, મતદાર વકીલોએ પક્ષના નામને બદલે ઉમેદવારોની વ્યક્તિગત વિશ્વસનીયતા અને તેમના કામને પ્રાધાન્ય આપીને બારની બાગડોર સોંપી છે.

Share Article

Other Articles

Previous

લો બોલો! પુત્ર રડતો હોવાથી માતા તેને તેડી બહાર ગઇ’ને કારીગર 16 કિલો ચાંદી લઇ ફરાર, રાજકોટની ઘટના

Next

ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા : 73.73 લાખ નામ રદ, રાજકોટમાં 5.61 લાખ મતદાર ઉપર લટકતી તલવાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રિપિટ હિસ્ટ્રી, ડિફીટ હિસ્ટ્રી: ભારત બન્યું ક્રિકેટનું ‘બાદશાહ’, સૂર્યાબ્રિગેડે 150 કરોડ લોકોના દિલ જીતી લીધા, સળંગ બીજો ટી-20 વર્લ્ડકપ ભારતના નામે
14 મિનિટutes પહેલા
T20 World Cup Final: બોલિંગમાં બુમરાહનો તરખાટ, બેટિંગમાં સેમસન-અભિષેકનો સુપર શો! ઇન્ડિયાએ ચેમ્પિયન બનીને આ 10 મોટા રેકોર્ડ તોડ્યા
44 મિનિટutes પહેલા
આજે અમદાવાદમાં ‘રનસંગ્રામ’: ગુજ્જુ ત્રિપૂટીના ખભે રહેશે મહત્ત્વની જવાબદારી, સાંજે 7 વાગ્યાથી ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચ
1 દિવસ પહેલા
ઈરાન હવે પડોશી દેશો પર હુમલા નહીં કરે: પ્રમુખની મોટી ઘોષણા, અત્યાર સુધી થયેલા હુમલાઓ બદલ પેઝેશ્કિયાનએ માફી માંગી
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2965 Posts

Related Posts

યુપીના સંભલમાં હિન્દુઓની વસતિ 45 થી ઘટી 20 ટકા થઈ : રમખાણો અંગે તપાસ બાદ પંચનો અહેવાલ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
રાજકોટ : દારૂ-બીયરની 236 બોટલ-ટીન પકડી કામગીરીના ‘શ્રીગણેશ’ કરતી PCB
ક્રાઇમ
1 વર્ષ પહેલા
સાવધાન; નીટ યુજીના 1563 સ્ટુડન્ટ આજે ફરી પરીક્ષા આપશે
ગુજરાત
2 વર્ષ પહેલા
અમરેલીની ધરા ધ્રુજી : ખાંભાનાં ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.3 નોંધાઈ
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર