Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની વાઇબ્રન્ટ સમિટ બનશે ફૂડ ફેસ્ટ ઓફ ઇન્ડિયા: મહેમાનોનું મેનૂ તૈયાર, મોંઘેરા મહેમાનોને પીરસાશે આ વાનગી

Wed, January 7 2026

11 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વાયબ્રન્ટ સમિટ આ વખતે માત્ર રોકાણ, ઉદ્યોગ અને વિકાસની ચર્ચાઓ સુધી સીમિત નહીં રહે, પરંતુ ભારતની સમૃદ્ધ રસોઈ પરંપરાનો ભવ્ય પરિચય પણ કરાવશે. દેશના દરેક રાજ્યની વિશિષ્ટ વાનગીઓ એક જ થાળીમાં પીરસાઈને મહેમાનોને ફૂડ ફેસ્ટ ઓફ ઈન્ડિયાનો અનોખો અનુભવ મળશે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધીના સ્વાદોની સાથે વાયબ્રન્ટ સમિટ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને પણ સ્વાદિષ્ટ રીતે રજૂ કરશે.જેના માટે રાજકોટનાં 3 દાયકા જુનાં અને જાણીતા કેટર્સને ઓર્ડર અપાયો છે.

આ પણ વાંચો :રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટના સ્થળે જ ફાયરસ્ટેશન ઉભું કરાશે: 100 જવાનો,8 ફાઇટર સાથે રહેશે તૈનાત,દરેક ડોમમાં સાધનો ફિટ કરવાનું શરૂ

મોંઘેરા મહેમાનોને પીરસાશે આ વાનગી

આમ ચી મુંબઈસાઉથ ઇન્ડિયનફાસ્ટફૂડગુજરાતી-પંજાબી થાળીચાઇનીઝ
વડાપાઉંઈડલી થટે,મેદુવડારતલામી ભાજી-કુલચાબે સબ્જી,ફરસાણચાઈનીઝ ભેળ
મિસળ પાવરસમ વડાછોલે કુલચારોટી, પરાઠાપનીર ચીલી
પાઉંભાજીપ્લેન ઢોસા,ગાર્લિક ઢોસાપિત્ઝા,ફ્રેન્કી પુરી, ઊંધિયુંડ્રાય મચ્યુરિયન
તવા પુલાવમસાલા ઢોસા,બાહુબલી ઢોસાબર્ગર,હોટડોગવિન્ટર સ્પેશિયલ લીલા ટમેટાં,લીલી દ્રાક્ષફ્રાઈડ રાઈસ
જીની ઢોસા,સુરતી ગોટાળોસેન્ડવીચતુવેર, આદુ,જીંજરાનું મિક્સ શાક

મારવાડી યુનિવર્સિટીનાં 800 વિદ્યાર્થીઓની થઇ પસંદગીઃ 400 ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ તેમના દેશનાં મહેમાનોને વેલકમ કરશે

મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઈબ્રન્ટ સમિટને લઈ સમગ્ર કેમ્પસમાં ઉત્સાહ અને તૈયારીઓનો માહોલ છવાયો છે. યુનિવર્સિટીના તમામ સ્ટાફ તેમજ સ્ટુડન્ટ્સ સમિટને સફળ બનાવવા માટે સક્રિય રીતે જોડાયા છે અને વિવિધ જવાબદારીઓ સંભાળી રહ્યા છે.આ સમિટ માટે એક્સપોર્ટ કાઉન્સિલ દ્વારા ખાસ કરીને 800 સ્ટુડન્ટ્સની પસંદગી કરવામાં આવી છે, જે સમિટ દરમિયાન વિવિધ સત્રો, મેનેજમેન્ટ અને સંકલન કાર્યમાં ભાગ લેશે. આ સાથે જ 400 વિદેશી સ્ટુડન્ટ્સને ઇન્ટરનેશનલ ડેલીગેશન માટે નિમણૂંક કરવામાં આવી છે. આ સ્ટુડન્ટ્સ દેશ-વિદેશથી આવનાર મહેમાનો અને પ્રતિનિધિઓને સાઈટ વિઝિટ કરાવશે તેમજ યુનિવર્સિટી અને ઔદ્યોગિક સુવિધાઓ અંગે માહિતી આપશે.

Share Article

Other Articles

Previous

રાજકોટના સ્થાપત્ય ગ્રીનસીટીમાં કરોડોનું મેઈન્ટેનન્સ કૌભાંડ: બિલ્ડર અને વહીવટકર્તાઓએ ફ્લેટ ધારકોની ડિપોઝીટ ડુબાડી

Next

રાજકોટમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટનું કાઉન્ટડાઉન શરૂ: 7 ડોમ માટે 15 કરોડનો વીમો લેવાયો,હેલિપેડ માટે બેડી યાર્ડની જગ્યા પસંદ થશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
2 મિનિટutes પહેલા
અમેરિકાના 7 લશ્કર અડ્ડો પર ઈરાને મચાવ્યો હાહાકાર… બહેરીન, કુવૈત, કતાર અને UAE સ્થિત અમેરિકન બેઇઝ પર મિસાઈલથી કર્યા હુમલા.
19 મિનિટutes પહેલા
UAEમાં પણ ઈરાનનો હુમલો: પ્રચંડ વિસ્ફોટનો અવાજ સંભળાયો, અબુધાબીમાં અમેરિકન બેઇઝ ઉપર પણ મિસાઈલ છોડી
21 મિનિટutes પહેલા
Explainer: ઇઝરાયલ અને અમેરિકાએ શા માટે ઈરાન પર કર્યો મોટો હુમલો? યમન અને લેબનોન ઈરાનની તરફેણમાં,જાણો સૌથી મોટું કારણ
29 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

કોરોનાએ એક મહિનામાં કેટલા લોકોનો ભોગ લીધો, વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ધોરણ-12 સાયન્સમાં સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો પ્રથમ, રાજકોટ બીજા ક્રમે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ડાબેરી નેતા સીતારામ યેચુરીનું ૭૨ વર્ષની વયે નિધન
Breaking
1 વર્ષ પહેલા
ફટાફટ પતાવી લેજો બેંકના કામ !! જુલાઈમાં આટલા દિવસ બેંકો રહેશે બંધ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર