Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગાંઠિયા-જલેબી-મિઠાઈ ઉપર રાજકોટની ‘સર્જિકલ સ્ટ્રાઈક’ : એક કિલોથી લઈ દસ કિલો સુધીના ઑર્ડર: ધંધાર્થીઓને ‘તડાકો’ બોલી ગયો

Sat, October 12 2024

દશેરાનું પર્વ હોય અને ગાંઠિયા-જલેબી-મિઠાઈ ઉપર તડાપીટ ન બોલે એવું રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતમાં ક્યાંય બની શકે જ નહીં ! દર વર્ષની જેમ આ વર્ષે ઉપર નવ દિવસ સુધી મન ભરીને રાસ લીધાં બાદ દશેરા નિમિત્તે રાજકોટીયન્સે ગાંઠિયા-જલેબી અને અવનવી મિઠાઈ ઉપર રીતસરની `સર્જિકલ સ્ટ્રાઈક’ કરીને તહેવારને `યાદગાર’ બનાવી દીધો હતો.



સવારે ૬:૩૦ વાગ્યાથી જ શહેરના સદર બજાર, ભક્તિનગર, પેલેસ રોડ, એસ્ટ્રોન ચોક, અમીન માર્ગ સહિતના વિસ્તારોમાં ફરસાણની દુકાનો ઉપર લાં…બી લાઈનો લાગેલી જોવા મળી હતી. દશેરાના દિવસે લાઈનમાં ઉભું રહેવું પણ એક `ગર્વ’ની ક્ષણ હોય લોકો હોંશેહોંશે ગોઠવાઈ ગયા હતા અને પોતાના વારાની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા. એકંદરે એક કિલોથી લઈ દસ કિલો સુધીના ગાંઠિયા-જલેબી તેમજ મિઠાઈના ઑર્ડર એક બાદ એક આવી રહ્યા હોવાથી ધંધાર્થીઓને પણ `તડાકો’ બોલી ગયો હતો અને સૌના ચહેરા ખુશીથી છલકાઈ ઉઠ્યા હતા.

Share Article

Other Articles

Previous

‘આશિકી’ ફેઈમ અભિનેતા રાહુલ રોયે માણ્યા રાજકોટના ગરબા : સોનમ – નવનાત રાસોત્સવનાં મેગા ફાઈનલમાં આપી હાજરી

Next

અમેરિકાએ પણ હવે યુદ્ધમાં ઝંપલાવ્યું, સીરિયામાં આઈએસઆઈએસના મથકો પર બોમ્બ વરસાવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
મોટો ઝટકો! મોબાઈલ ફોન, ટીવી અને લેપટોપ થઈ શકે છે મોંઘા, તમારા ખિસ્સા પર પણ થશે સીધી અસર, જાણો કેટલા ટકા ભાવ વધારો થશે
8 મિનિટutes પહેલા
વિશાખાપટ્ટનમમાં ચોંકાવનારી ઘટના: નૌકાદળના જવાને પ્રેમિકાની ક્રૂરતાથી હત્યા કરી લાશના ટુકડા કરી ફ્રીઝમાં છુપાવ્યા
25 મિનિટutes પહેલા
રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલ સોપાન હાઈટ્સમાં દીપેશ અને દિશા ભંડેરી નામના સગા ભાઈ-બહેનનાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત
35 મિનિટutes પહેલા
PM મોદી સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદઘાટન કરશે: કેન્સ સેમિકોનનું 3,300 કરોડનું રોકાણ, રોજની 60 લાખ ચિપ્સ બનશે
54 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3033 Posts

Related Posts

કાલાવડ રોડ સહિતના રસ્તા `તોડે ન તૂટે’ તેવા બનશે
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના ન્યૂરો સર્જનનો દિલ્હી એઈમ્સમાં દવાનો ઓવર ડોઝ લઇ આપઘાત : પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી
ગુજરાત
2 વર્ષ પહેલા
દિવાળીમાં બીમાર પડો તો ટેન્શન ન લેતા !! રાજકોટ સિવિલ હોસ્પિટલમાં OPD માત્ર રવિવારે એક જ દિવસ બંધ રહેશે : ઈમર્જન્સી સેવા 24 કલાક ચાલુ
ગુજરાત
1 વર્ષ પહેલા
ગુજરાત પોલીસના ઇતિહાસમાં SMCની કચ્છ વિસ્તારમાં સૌથી મોટી રેડ: 4 કરોડનો 56088 બોટલ વિદેશી દારૂ પકડી પાડ્યો, બુટલેગરોમાં ફફડાટ
ક્રાઇમ
1 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર