Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટનો પ્રીત કામાણીએ કાન ફિલ્મ ફેસ્ટીવલમાં કર્યું ડેબ્યૂ : ચોકલેટી બોયની આ શોર્ટ ફિલ્મની થઈ પસંદગી, જુઓ તસવીરો

Thu, May 29 2025


રાજકોટ જેની જન્મભૂમિ છે એવા બોલીવૂડના અદભુત ફિલ્મ કલાકાર પ્રીત કામાણી અભિનીત ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી અને Straight8 સ્પર્ધામાં પસંદગી પણ મેળવી છે. યુવા દિગ્દર્શક નિહાર પાલવે દ્વારા લિખિત અને દિગ્દર્શિત કરાયેલ અને પ્રીત કામાણી દ્વારા અભિનીત હિન્દી ભાષામાં તૈયાર કરાયેલ “શોર્ટ ફિલ્મ”; “The Storm, The Calm, The Madness, The Magic’ કાન્સ ફેસ્ટિવલ દરમ્યાન પ્રતિષ્ઠિત Straight 8 સ્પર્ધામાં વૈશ્વિક સ્તરે ટોચની (8) શોર્ટ ફિલ્મોમાં પસંદગી પામી છે.

insta-@pritkamani

STRAIGHT 8 યુકે સ્થિત છે, જેમાં સહભાગીઓ એ એક જ સુપર 8 કેમેરા ઉપર 8mmની એક જ રીલ ઉપર ફિલ્મ શૂટ કરવાની હોય છે, સિનેમેટોગ્રાફર લેસ્લીડિસોઝાએ, ફક્ત કેમેરાબિલ્ટ-ઈન વ્યૂ-ફાઈન્ડરનો ઉપયોગ કરીને ફિલ્માવી છે. કોઈ રી-ટેક ન હિ, કોઈ એડિટિંગ પણ નહિ, ફક્ત શુદ્ધ – સહજ વાર્તા કહેવાની હોય છે. આનંદ અદીથે વ્યુઝ્યુઅલ જોયા વિના પોતાના ટેલેન્ટ સાથે ફિલ્મનું મ્યુઝિક કમ્પોઝ કર્યું છે. વિશ્વભરમાંથી એંટ્રીઓ આવતી હોય છે; જેમાંથી ફક્ત (8) ફિલ્મોને કાન્સ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવે છે. જેમાં આ પહેલીવાર છે કે, ભારતમાંથી પ્રથમ ફિલ્મ છે જે સ્ટ્રેટટ ફિલ્મ ફેસ્ટિવલમાં ટોપ 8માં સ્થાન મેળવી લીધું હોય.

insta-@pritkamani

આ ફિલ્મ 24મી મેના રોજ ફરીથી લંડનમાં BFI (British Film Ind.) Imax ખાતે વર્લ્ડ પ્રીમિયર માટે પણ પ્રદર્શિત થયેલ અને દર્શકોના દિલ જીતી લીધા હતા. હાલ પ્રીત અને તેની ટીમ કાન્સ ફેસ્ટિવલમાં છે અનેત્યારબાદ લંડન પ્રીમિયર શોમાં હાજરી આપવા ગયેલ છે; આ ફિલ્મ અને એની સફળતાએ પ્રીત કામાણી એક અવ્વલ દરજ્જાનો કલાકાર છે એ સાબિત થાય છે.

insta-@pritkamani

બે વખત TEDxમાં પોતાની મૌલિક શૈલી રજૂ કરીને યુવાનોમાં પોતાનું એક આઇકોન સ્થાપિત કરેલ અને આશરે 57થી વધારે એડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા કરેલ છે જેમાં ટાટા સ્કાય (ડેલી રિચાર્જ) કેમપેઈન જે ખુબ જ પ્રખ્યાત પામેલ છે. પેપ્સીની કોલેજ એડ જે 2019માં રિલીઝ થઈ હતી ત્યારે બાદ 2025માં પણ ફરીથી પેપ્સીએ પ્રીત સાથે એડ ફિલ્મ બનાવી છે. પ્રીત કામાણી એ ZEE મ્યુઝિક સાથે પણ આશરે 7થી વધારે ગીતોના આલબમમાં પણ અસંખ્ય વ્યૂઅર્સ મેળવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં જૂન મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ, ફટાફટ પતાવી લેજો તમારા મહત્વના કામ

પ્રીત હમણાં જ એમેઝોન માટે એક વેબ સિરીઝ – Kill Dill કરેલ છે જેમાં તદ્દન અલગ જ પ્રકારનો અભિનય કરીને પોતાની આગવી ઓળખ બનાવી ચુક્યો છે. 2019થી હિન્દી ફિલ્મોમાં મુખ્ય હીરોનો રોલ કરીને બોલીવુડમાં કદમ રાખનાર પ્રીત-જેવું નામ એવું જ વ્યક્તિત્વ ધરાવે છે. એ વાત જયારે તમે એની ફિલ્મો – હમ ચાર (Hum Chaar) (2019) જે સુરજ બડજાત્યાના રાજશ્રી પ્રોડક્શન એ બનાવી છે અને ZEES તથા યુટ્યુબ ઉપર અવેલેબલ છે. મસ્કા (Maska) (2020) જે નેટફ્લિક્સ ઓરીજીનલ ફિલ્મ છે. મિડલ ક્લાસ લવ (Middle Class Love) (2022) જે અનુભવ સિન્હાના પ્રોડક્શન હેઠળ બનેલ અને રત્ના સિન્હા દ્વારા ડિરેક્ટ કરેલ ફિલ્મ છે. ઉપરાંત જર્સી (શાહિદ કપૂર) વાળી ફિલ્મમાં સુંદર કેમિયો કરેલ છે.

Share Article

Other Articles

Previous

દિવ્યાંગ બાળકોને RTE હેઠળ 10 વર્ષ સુધી પહેલા ધોરણમાં મળશે પ્રવેશ : સરકારે આપી છૂટછાટ

Next

Bank Holidays June 2025: ગુજરાતમાં જૂન મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ, ફટાફટ પતાવી લેજો તમારા મહત્વના કામ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
5 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
5 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
6 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
6 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

3 નવા ક્રિમિનલ લો ખરડા વિસ્તૃત ચર્ચા બાદ રાજ્યસભામાં પણ પસાર
Breaking
1 વર્ષ પહેલા
રાજકોટ બન્યું લોહિયાળ : પાંચ કલાકમાં બે હત્યા, જાણો શું બની ઘટના ?
ક્રાઇમ
12 મહિના પહેલા
જસદણથી મુંબઈ જતા દંપતીને અકસ્માત,પત્નીનું મોત
રાજકોટ
2 વર્ષ પહેલા
બિહારના નવાદામાં અનુસૂચિત જાતિના 80 ઘરને આગ ચાપી દેવાઈ અને તેમાં 21 ઘર સંપૂર્ણપણે સળગી ગયા : મુખ્ય આરોપી નંદુ પાસવાન સહિત 15ની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર