Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની કિશોરી સાથે સ્લીપર કોચ બસમાં દુષ્કર્મ : ગીર સોમનાથના નરાધમે સ્કુલમાં ભણતી વિદ્યાર્થીનીને બનાવી હવસનો શિકાર

Fri, April 18 2025

સુરતથી સ્લીપર કોચમાં રાજકોટ આવી રહેલી રાજકોટની એક કિશોરી સાથે ચાલુ બસમાં દુષ્કર્મ થયાની ઘટના બની છે. સુરતના મહિધરપુરા પોલીસે આ મામલામાં રાજકોટની જ એક હોસ્ટેલમાં રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાનાં દેવળી ગામના વતની વિજય બારડ સામે પોકસો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને શોધખોળ શરુ કરી છે.

આ મામલામાં દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી રાજકોટની સ્કુલમાં ભણતી હતી અને એ જ સ્કુલની હોસ્ટેલમાં નોકરી કરતો હતો. બંને વચ્ચે દોસ્તી પણ થઈ હતી… સમય જતા આ કિશોરી વધુ અભ્યાસ માટે સુરત ગઈ હતી અને વિજયબારડ પણ તેની પાછળ પાછળ સુરત ગયો હતો. દરમિયાન આ કિશોરી સુરતથી રાજકોટ આવવા માટે એક સ્લીપર કોચમાં બેઠી ત્યારે આરોપી વિજય પણ બસમાં આવી ગયો હતો અને તેના ઉપર શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું.

કિશોરીએ ઇનકાર કર્યો તો ઈમોશનલી બ્લેકમેઈલ કરી હતી અને આપઘાત કરવાની ધમકી આપી હતી. વધુમાં આપઘાત કરીને તને જ જવાબદારી ગણીને પોલીસ કાર્યવાહી કરશે તેવી ચીમકી પણ આપી હતી. આ ધમકીથી કિશોરી ડરી ગઈ હતી. આ વાતનો ફાયદો ઉઠાવીને વિજયે ચાલુ બસે દુષ્કર્મ કર્યું કર્યું હતું . આ કિશોરીએ રાજકોટમાં ઘરે પહોંચી પરિવારજનોને વાત કરી હતી એટલે પરિવારજનો રાજકોટમાં પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને ફરિયાદ આપી હતી. આ દુષ્કર્મ સુરતમાં થયું હોવાથી રાજકોટ પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધીને સુરત મહીધરપુરા પોલીસ સ્ટેશન મોકલી આપી હતી. પોલીસ હાલમાં આરોપીની શોધખોળ કરી રહી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રીમાન પરાગકુમારજી મહોદય દ્વારા બ્રહ્મસંબંધ દીક્ષા અપાશે

Next

પંચમહાલ : ગોધરા-વડોદરા હાઇવે પર ગોઝારો અકસ્માત, તૃપ્તિ હોટેલ નજીક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા અને ત્રણ દીકરીઓના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગૃહમંત્રી અમિત શાહનો 2 દિવસીય ગુજરાત પ્રવાસ
2 દિવસ પહેલા
CBSEનો યુ-ટર્ન: 7થી 10 ધોરણને ત્રિભાષા સૂત્રમાંથી છૂટ, હવે માત્ર ધોરણ-6 પર જ NEPનો નિયમ
2 દિવસ પહેલા
રૂા.૫ની એક એવી દોઢ લાખ પાણીની બોટલ રૂા.૮ના ભાવે ખરીદી
2 દિવસ પહેલા
વીજ કંપનીની જોહુકમી સામેના ખેડૂત આંદોલનમાં જેતપરમાં નારીશક્તિનો જનસેલાબ ઉમટી પડ્યો
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3168 Posts

Related Posts

વકીલ રક્ષિત કલોલાનું ફોર્મ રદ કરવાની હરીફ ઉમેદવારની માંગણી નામંજૂર
ગુજરાત
3 મહિના પહેલા
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત
Breaking
2 વર્ષ પહેલા
BSFના ડીજી અને એડિશનલ ડીજીને પદ પરથી હટાવાયા : જમ્મુ કાશ્મીર અને પંજાબમાં વધી રહેલી આતંકી હુમલા અને ઘૂસણખોરીની ઘટનાઓ વચ્ચે મોટી કાર્યવાહી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ધાર્મિક લાગણી દુભાવવાનો કિસ્સો: રાજકોટમાં સોશિયલ મીડિયા પર હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ
ક્રાઇમ
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર