Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસરાજકોટ

રાજકોટ TDSની મોટી છલાંગ: એક પણ સર્વે વિના 3905 કરોડનું ટેક્સ કલેક્શન, જાણો શું છે TDS

Wed, December 24 2025

ચાલુ નાણાકીય વર્ષના 1 એપ્રિલથી 17 ડિસેમ્બર દરમિયાન પ્રત્યક્ષ કર વસૂલાતમાં 8 ટકાનો વધારો થયો છે,જેમાં રાજકોટ આવકવેરા વિભાગની TDS રેન્જ દ્વારા વર્ષ 2025-26 માટે નક્કી કરાયેલા 7050 કરોડ રૂપિયાનાં ટેક્સ ટાર્ગેટ સામે ડિસેમ્બર મહિના સુધીમાં 3905 કરોડ રૂપિયાનું TDS વસૂલાત કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે. આ આંકડો કુલ ટાર્ગેટનો આશરે 55 ટકા થવા જઈ રહ્યો છે, જેને ટેક્સ વિભાગ દ્વારા નોંધપાત્ર સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે.

આવકવેરા વિભાગના સૂત્રો મુજબ, રાજકોટ TDS રેન્જ હેઠળ ઉદ્યોગો, વેપાર સંસ્થાઓ, સરકારી-ખાનગી કોન્ટ્રાક્ટ, વ્યાવસાયિક સેવાઓ, પગાર, ભાડા તથા વ્યાજ જેવી વિવિધ ચુકવણીઓ પરથી નિયમિત રીતે TDS વસૂલવામાં આવે છે. ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષમાં ઔદ્યોગિક પ્રવૃત્તિમાં વધારો, ડિજિટલ ચુકવણીઓ અને કડક મોનિટિંરગને કારણે TDS વસૂલાતમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

આ પણ વાંચો :અરજદારોના ‘ફોગટફેરા’ બંધ થશે: રાજકોટ મનપામાં લિફ્ટનું કામ શર,’વોઇસ ઓફ ડે’દ્વારા પ્રસિધ્ધ થયેલા અહેવાલ બાદ તંત્રની આંખ ખુલી

TDS શું છે?

TDS (Tax Deducted at Source) એટલે આવક કર કપાત થાય છે, પગાર, વ્યાજ, ભાડું, પ્રોફેશનલ ફી, કમિશન, કોન્ટ્રાક્ટ ચુકવણીઓ સહિતની વિવિધ આવક પર નિર્ધારિત દરે ટેક્સ કપાઈ સરકારના ખાતામાં જમા કરવામાં આઝવે છે. આ પદ્ધતિથી ટેક્સ ચોરી અટકાવવામાં અને સરકારને નિયમિત આવક મળવામાં મદદ મળે છે.

રાજકોટમાં TDS નો એક પણ સર્વે નથી કરાયો છતાં તિજોરી ભરાઈ

TDS  વિભાગ દ્વારા તેના અપાયેલા ટાર્ગેટ ને પૂરા કરવા માટે અનેક વખત સર્વે કરવામાં આવે છે જ્યારે આ વર્ષે TDS  રાજકોટ દ્વારા એક પણ સર્વે કરાયો નથી છતાં ટેક્સ માટે કરદાતાઓ જાગૃત થયા હોવાના કારણે અપાયેલા ટાર્ગેટ સુધી ટૂંક સમયમાં પહોંચી જશે. નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે. TDS ડિફોલ્ટર્સ સામે કાર્યવાહી, બાકી રિટર્ન ફાઇિંલગ, તેમજ પેન અને આધાર લિંકેજ જેવી પ્રક્રિયાઓને વધુ કડક બનાવવામાં આવશે. જેના કારણે બાકી રહેલા ટાર્ગેટને પૂર્ણ કરવાની શક્યતા મજબૂત બની છે.

Share Article

Other Articles

Previous

ઉત્તરાયણ પહેલા મોટી કાર્યવાહી: વાપી નજીકથી જીવલેણ ચાઇનીઝ દોરી બનાવવાની ફેકટરી પકડાઇ,2.34 કરોડનો મુદ્દામાલ મળ્યો

Next

અરજદારોના ‘ફોગટફેરા’ બંધ થશે: રાજકોટ મનપામાં લિફ્ટનું કામ શર,’વોઇસ ઓફ ડે’દ્વારા પ્રસિધ્ધ થયેલા અહેવાલ બાદ તંત્રની આંખ ખુલી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મહાપાલિકાની વેરા વસુલી શાખા આકરાં પાણીએ: ૧૫૪૦થી વધુને જપ્તી નોટિસ
18 કલાક પહેલા
રેલવે એન્જિનમાંથી ડીઝલ ચોરીનું ચાલતુ રેકેટ પકડાયું
19 કલાક પહેલા
રિક્ષામાં મુસાફરોને શિકાર બનાવતા પિતા-પુત્ર, પુત્રવધૂની ત્રિપુટી પકડાઇ
19 કલાક પહેલા
બોર્ડની પરીક્ષાની તૈયારીઓ તેજચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમ કાર્યરત, ધો.૧૦નાં પ્રશ્નપત્રો સીલ
19 કલાક પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

ગાઝાના રાજમાર્ગો પર ભીષણ જંગ ઇઝરાયલના વધુ 16 જવાનો શહીદ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાહુલનું ટેન્શન ફરી વધશે, સાંસદી બહાલની વિરુધ્ધ સુપ્રીમ માં અરજી
નેશનલ
2 વર્ષ પહેલા
ઢોર’ માટે મહાપાલિકા ઉંધા માથે !!
રાજકોટ
2 વર્ષ પહેલા
‘હું મારી મેચ ફી ભારતીય સેનાને આપવા માંગુ છું’ : એશિયા કપ ફાઇનલમાં જીત બાદ સૂર્યકુમાર યાદવની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર