Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ : પિતાએ મોડે સુધી ગરબા રમવાની ના પાડતા પુત્રએ કર્યો આપઘાત ; ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સગર્ભા પત્ની વિધવા બની

Tue, October 8 2024

શહેરમાં ગરબા રમવા જવા બાબતે વધુ એક યુવાને આત્મહત્યા કરી લીધી છે. જામનગર રોડ પર આવેલી વાલ્મીકીવાડીમાં રહેતા યુવકને તેના પિતાએ રાત્રિના મોડે સુધી ગરબે રમવા જવાની ના પાડી ઠપકો આપ્યો હતો.જેનું તેને માઠું લગાવી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

પોલીસમાંથી મળતી વિગતો મુજબ જામનગર રોડ ઉપર આવેલી વાલ્મિકીવાડી આવાસ ક્વાર્ટરમાં રહેતો વિનય ભીખુભાઈ બારૈયા (ઉ.વ.23)ના યુવકે રૂમમાં લાકડાની આડીમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં સિવિલે ખસેડવામાં આવ્યો હતો.અને હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેને તપાસ મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પ્ર.નગર પોલીસે  તપાસ કરતા જણાવા મળ્યું હતું કે,આપઘાત કરનાર યુવક બે બહેનનો એકનો એક ભાઈ હતો. યુવકના છ મહિના પહેલા જ જામનગરની યુવતી સાથે લગ્ન થયા હતા અને હાલ પત્ની સગર્ભા છે. પરિવારજનોના કહેવા મુજબ નવરાત્રી ચાલતી હોઈ અને વિનયને મોડે સુધી ગરબામાંથી રમીને આવતો હોઈ જેથી પિતા ભીખુભાઇએ તેને વહેલા ઘરે આવવા અને મોડે સુધી ન રમવા માટેનો ઠપકો આપતા તે વાતનું લાગી આવવાથી પગલું ભરી લીધાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે,ચાર દિવસ પહેલા જ હરિધવા રોડ પર રહેતી કોલેજિયન યુવતીની  તબિયત બરાબર ન હોઇ અને સ્વસ્થ થયા બાદ પિતાએ ગરબા રમવા જવાનું કહેતા તેણીને આ વાતનું લાગી આવવાથી આપઘાત કરી લીધો હતો.

Share Article

Other Articles

Previous

હરિયાણામાં કોંગ્રેસને કારમો આઘાત

Next

ભારતના દરેક ટ્રકની પાછળ ‘ Horn OK Please’ કેમ લખેલું હોય છે ? જાણો OKનો અર્થ શું છે ?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
વેસ્ટ ઈન્ડિઝને હરાવી ભારત પહોંચ્યું સેમિફાઇનલમાં: સંજુ સેમસનની શાનદાર ઇનિંગ, ટીમ ઈન્ડિયાએ WI સામે 10 વર્ષ જૂની હારનો બદલો લીધો
1 મિનિટute પહેલા
પાકિસ્તાનમાં સૈન્ય મથકો અને નૂરખાન એર બેઝ પર અફઘાની દળોનો મોટો હુમલો
34 મિનિટutes પહેલા
બૈરુતમા હીઝબુલ્લાહના મથકો પર ઇઝરાયેલના ભયંકર મિસાઈલ હુમલામાં 10થી વધુના મોત, અનેક ઘાયલ
36 મિનિટutes પહેલા
ઇઝરાયેલ દ્વારા લેબનોનમાં હિઝબુલ્લાહના મથકો પર સતત હુમલા, શસ્ત્રોનો નાશ
40 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટ સિવિલ હોસ્પિટલના એસીમાં આગ : સદનસીબે દર્દીઓ હાજર ન રહેતા દૂર્ઘટના ટળી
ગુજરાત
1 વર્ષ પહેલા
કોન્સ્ટેબલ PIને અડી’ ગયો !!
રાજકોટ
2 વર્ષ પહેલા
ધોનીએ ૧૮ દિ’ પહેલાં જ કેપ્ટનશિપ છોડવાની `હિન્ટ’ આપી દીધી’તી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
સીમા હૈદર હવે હીરોઈન બનશે, જુવો આ ફિલ્મમાં એક્ટિંગની ઓફર મળી
નેશનલ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર