Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું: હોળી-ધૂળેટીમાં વાહન રોકી પૈસા ઉઘરાવવા પર પ્રતિબંધ, જાહેરમાં રંગ ઉડાડવા-ફુગ્ગા ફેંકવાની મનાઈ

Fri, February 27 2026

આગામી તા.3 માર્ચે હોળી અને 4 માર્ચે ધૂળેટીના પર્વની ઉજવણી થવાની છે ત્યારે આ તહેવારને લોકો હર્ષોલ્લાસથી માણી શકે તેમજ કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જાહેરનામા પ્રમાણે હોળી-ધૂળેટી ઉપર જાહેર રસ્તાઓ ઉપર ઉભા રહી તેમજ વાહનો અટકાવીને પૈસા (ગોઠ) ઉઘરાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ ઉપરાંત પુરુષો, સ્ત્રીઓ તેમજ બાળકોએ જાહેર રસ્તાઓ, જાહેર જગ્યાઓ ઉપર અવર-જવર કરતા રાહદારીઓ ઉપરાંત મિલકતો, વાહનો ઉપર જતાં લોકો ઉપર રંગ ઉડાડવા, ફુગ્ગા ફેંકવા તેમજ પાણી ભરેલા ફુગ્ગા ફેંકવાની મનાઈ ફરમાવાઈ છે.

આ પણ વાંચો:45 ફૂટ ઉંચા બિલ્ડિંગ માટે ફાયર NOC ફરજિયાત કરો: મનમંદિર એપાર્ટમેન્ટમાં આગની ઘટના બાદ RMC કરશે સરકારને રજૂઆત

જ્યારે કાદવ, રંગમિશ્રિત પાણી અથવા તૈલી પદાર્થ ફેંકનારા સામે ગુનો નોંધવામાં આવશે. આ તહેવારમાં રસ્તાઓ ઉપર આમ તેમ દોડાદોડી કરવી તેમજ અન્ય ધર્મની લાગણી દુભાય તેવી હરકત કરનાર સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને રસ્તા ઉપર વાહન ઉભા રાખીને રંગોથી રમનારા સામે તાત્કાલિક ગુનો દાખલ કરાશે.

Share Article

Other Articles

Previous

1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચાલે વોટ્સએપ: કોમ્પ્યુટરમાંથી પણ દર 6 કલાકે થઈ જશે લોગ-આઉટ, કેન્દ્ર સરકારે છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર

Next

45 ફૂટ ઉંચા બિલ્ડિંગ માટે ફાયર NOC ફરજિયાત કરો: મનમંદિર એપાર્ટમેન્ટમાં આગની ઘટના બાદ RMC કરશે સરકારને રજૂઆત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ભારત-પાક. બોર્ડર પર દ્રૌપદી મુર્મૂએ રચ્યો ઈતિહાસ: ફાઇટર હેલિકોપ્ટર ‘પ્રચંડ’માં ઉડાન ભરનારાં પહેલાં રાષ્ટ્રપતિ બન્યા, જુઓ તસવીરો
28 મિનિટutes પહેલા
ગુજરાત સરકારનો આકરો આદેશ: મંત્રીઓ-ધારાસભ્યોનું માન જાળવો નહિંતર શિસ્તભંગના પગલાં,જાણો શા માટે લેવો પડ્યો આ નિર્ણય?
1 કલાક પહેલા
1 માર્ચથી સિમ કાર્ડ વગર નહીં ચાલે વોટ્સએપ: કોમ્પ્યુટરમાંથી પણ દર 6 કલાકે થઈ જશે લોગ-આઉટ, કેન્દ્ર સરકારે છૂટછાટ આપવાનો સ્પષ્ટ ઇનકાર
1 કલાક પહેલા
રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું: હોળી-ધૂળેટીમાં વાહન રોકી પૈસા ઉઘરાવવા પર પ્રતિબંધ, જાહેરમાં રંગ ઉડાડવા-ફુગ્ગા ફેંકવાની મનાઈ
2 કલાક પહેલા
Categories

નેશનલ

2938 Posts

Related Posts

અમેરિકી પ્રમુખના કયા નિર્ણયથી મિડલ ઈસ્ટમાં મચી ખલબલી ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
હરિયાણા વિધાનસભા ચુંટણી : આવતી કાલે 90 બેઠકો માટે મતદાન
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટના હિરાસર એરપોર્ટ પર 5 જ મિનિટમાં પેસેન્જરોની બેગમાંથી રોકડ-ઘરેણાની ચોરી, LCB ટીમે શખ્સને દબોચ્યો
ગુજરાત
4 મહિના પહેલા
રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળી, કલેકટરનો 8 લોકો સામે ફરિયાદ દાખલ કરવા આદેશ, જેમાં સિટીના 4,ગ્રામ્યના 4 કેસોનો સમાવેશ
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર